Breaking News

કામચોર મહિલાએ તેના 4 બાળકોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ભૂસકો લગાવી દીધો, કારણ જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

આધુનિક સમયમાં સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. મહિલાઓ પોતાના પરિવાર સાથે રહીને તેમનું જીવન જીવી રહી હોય છે પરંતુ અત્યારના સમયમાં થતા પારિવારિક ઝઘડાઓને કારણે ગંભીર બનાવો બનતા જોવા મળે છે. હાલમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો.

આ કિસ્સો બુરહાનપુર જિલ્લામાં આવેલા ઢાંકનાર વિસ્તારના જંગલમાં આવેલા ટીકા બરડી ફળિયામાં રહેતા પરિવારની મહિલા સાથે બન્યો હતો. મહિલા પોતાના સાસરિયામાં રહીને પોતાનું જીવન જીવી રહી હતી. મહિલાની ઉંમર 35 વર્ષની હતી. તેમનું નામ રમીલાબેન હતું અને તેમના પતિનું નામ રમેશભાઈ છે.

રમીલાબેન અને રમેશભાઈને સંતાનમાં ચાર બાળકો છે. જેમાં ત્રણ દીકરીઓ અને દીકરો છે. રમીલાબેનની સાસુ વારંવાર તેની સાથે ઝઘડાઓ કરતી હતી. પ્રમીલાબેનનું પિયર મહારાષ્ટ્રના ભંવર ગામમાં આવેલું છે. આ ગામમાં રમીલાબેન પોતાને પરિવાર સાથે રહીને મોટી થઈ હતી. તેમના પિતાનું નામ ગુલાબશંકર અને તેમની માતાનું નામ રામ કુંવરબાઈ છે.

રમીલાબેન ના લગ્ન ઘણા વર્ષો પહેલાં રમેશભાઈ સાથે કરાવ્યા હતા. ત્યાર પછીથી પ્રમીલાબેન પોતાના સાસરિયાંઓ સાથે રહેતી હતી. રમીલાબેનને સંતાનમાં છ વર્ષની મોટી દીકરી છે. તેમનું નામ આરતી છે. તેનાથી નાની સાડા ચાર વર્ષનો દીકરો કાર્તિક છે, ત્રણ વર્ષની કૃતિકા નામની દીકરી છે અને સૌથી નાની દીકરીનું નામ અર્પિતા હતું.

તેમની ઉંમર છ મહિનાની હતી. 4 બાળકો તેમની માતા ના ખૂબ જ પ્રિય બાળકો હતા. પ્રેમિલાબેનનો પતિ રમેશભાઈ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાના ખેતરમાં મકાઈની વાવણી કરી હતી. જેના કારણે મકાઈના છોડવે મકાઈના ડુંડા થઈ ગયા હોવાને કારણે મકાઈના ડુંડા કાપવાનો સમય થઈ ગયો હતો.

ત્યારે રમેશભાઈએ તેમની પત્નીને મકાઈના ડુંડા કાપવા માટે ખેતરે આવવા કહ્યું હતું પરંતુ પ્રમિલાબેનની થોડા મહિના પહેલાં જ ઓપરેશનથી ડીલીવરી થઈ હતી. જેના કારણે તેઓ કામ કરી શકતા ન હતા. જેના કારણે પ્રમીલાબેનએ ખેતરે જવાની ના પાડી દીધી હતી. ના પાડતા તેમની સાસુઓ ગુસ્સે થઈ હતી અને પ્રમિલાબેન સાથે તેણે ઝઘડો કર્યો હતો.

અને સાથે જ પ્રમિલાબેનના પતિ રમેશભાઈએ પણ તેમની સાથે ઝઘડો કર્યો હતો. બંનેના ઝગડાને કારણે પ્રમિલાબેન ખૂબ જ કંટાળી ગયા હતા અને તેમણે ખેતરે જવાની ના પાડી દેતા જ રમેશભાઈ ગામમાં જવા માટે નીકળી ગયા હતા. તેમની સાસુ પણ સંબંધીના ઘરે બેસવા જતા રહ્યા હતા. રમીલાબેન પોતાના ઘરે એકલા હતા.

તે સમયે તેઓ પોતાના ચારે બાળકોને લઈને પિયરે જઈ રહી છે તેમ કહીને ઘરમાંથી નીકળી ગયા હતા. પ્રમિલાબેન પોતાના ખેતરમાં ગયા હતા અને તેમના ખેતરમાં કૂવો છે. જેના કારણે તેમણે કુવામાં જોયું હતું. તેઓ કુવા પાસે ગયા હતા અને તેમણે એવું કરી નાખ્યું કે, થોડી જ વારમાં તેમના પતિ રમેશભાઈ આપણા હાફળા-ફાફળા થઈને દોડવા લાગ્યા હતા.

આસપાસના ખેતરોમાં રહેલા લોકોએ જોયું કે પ્રેમિલાબેન પોતાના ચારે બાળકોને કુવામાં ફેંકી રહ્યા છે. ચારે બાળકો ખૂબ જ બુમાબૂમ કરી રહ્યા હતા અને આસપાસના ખેતરના લોકો પ્રમિલાબેનને અટકાવે તે પહેલાં પ્રમિલાબેન પણ કુવામાં કૂદી ગયા હતા અને ચારે બાળકો ખૂબ જ કુવામાં પાણી ભર્યું હોવાને કારણે ડૂબવા લાગ્યા હતા.

અને સાથે પ્રમિલાબેન પણ ડૂબવા લાગ્યા હતા. પ્રમિલાબેન ડૂબી રહ્યા હતા જેના કારણે તેમને પોતાના મૃત્યુની બીક લાગી હતી. જેના કારણે તેઓ બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ કુવામાંથી બહાર નીકળતા હતા. તે સમયે પોતાની મોટી દીકરીને તેમણે ડૂબતા જોઈને બચાવી હતી અને બંને માતા દીકરી કુવામાંથી બહાર નીકળી ગયા હતા.

અને તેમના ત્રણેય બાળકો ડૂબી જવાને કારણે બહાર નીકળી શક્યા નહીં. પ્રેમીલાબેનના પેટમાં પાણી ભરાઈ ગયું હોવાને કારણે તેઓ ખેતરમાં થોડે દૂર સુધી ચાલી શક્યા નહી અને એને ખેતરમાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના ખેતરના લોકો તરત જ ભેગા થઈ ગયા હતા અને તેમની મોટી દીકરીને તેમજ પ્રમિલાબેનને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

અને તેમના પતિને પણ આ વાતની જાણ કરી હતી. આ વાતની જાણ થતાં જ રમેશભાઈ દોડવા લાગ્યા હતા અને સાથે જ પોલીસને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે કુવામાં જોતા ત્રણ બાળકોના મૃતદેહ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને સામુદાયક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રેમીલાબેનની સાડી કુવામાં પડી હતી અને તેઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રમીલાબેનએ પોતાના ત્રણે બાળકોનો જીવ લીધો હતો. ત્યારબાદ પ્રેમીલાબેનના પિયરના લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી.

જેના કારણે પોલીસને પ્રેમીલાબેનની સાસુ અને તેમના જમાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ પ્રેમિલાબેનને વારંવાર હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. એક માતાએ પોતાના બાળકોની જિંદગીને બચાવવાને બદલે પતાવી દીધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *