Breaking News

મહાકાલના દર્શને જતી પીક-અપનું ટાયર ફાટી જતા 16 લોકો રોડ ઉપર ફંગોળાઈ ગયા, આખો હાઈવે ચીચયારીઓથી ગુંજી ઉઠ્યો..!

રોજબરોજ ઘણા બધા અકસ્માતો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા બધા બનાવોની અંદર કોઈ વ્યક્તિના જીવ પણ જતા હોય છે, આ અકસ્માત થતા મૃત્યુ ખૂબ જ દર્દનાક સાબિત થાય છે, કારણ કે પરિવારના કોઈ સભ્ય આવા હચમચાવી દેતા બનાવોને ક્યારેય ભૂલી શકતા નથી..

હાલ મહાકાલના દર્શન કરવા માટે જતા 16 શ્રદ્ધાળુ થયેલી પીકઅપ પલટી ખાઈ જવાને કારણે સમગ્ર હાઇવેથી ગુંજ ઊઠ્યો હતો. આ બનાવ મધ્યપ્રદેશના ખંડાવાનો છે, અહીં સવારના સમયે ઓમકારેશ્વર રોડ ઉપર ધના ગામની પાસે કરોલી નજીક આ પીકઅપ પલટી ખાઈ ગઈ હતી અને પીકપની અંદર બેઠેલા 16 લોકો ગંભીર રીતે રસ્તા ઉપર ફંગોળાઈ જવાને કારણે આખો હાઇવે મરણચીખોથી ગુંજી ગયો છે..

આ તમામ લોકો સલખનપુર દેવીધામના દર્શન કરીને ઓમકારેશ્વરના દર્શન તેમજ નર્મદામાં સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. એ વખતે આ ગંભીર બનાવો બની ગયો છે, આ તમામ શ્રદ્ધાળુ આગળ મળવા જિલ્લાના રહેવાસી છે. અત્યારે ગંભીર અકસ્માતમાં તેઓ ખૂબ ઈજાગ્રસ્ત થઈ જવાને કારણે તેમને તાત્કાલિક સમતની હોસ્પિટલની અંદર સારવાર માટે મોકલવામાં આવ્યા હતા..

જ્યાં વધુ ગંભીર લોકોને ઇન્દોર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, આ ગંભીર અકસ્માત પીકઅપનું ટાયર ફાટી જવાને કારણે તે પલટી ખાઈ ગઈ હતી અને પીકઅપની અંદર બેઠેલા 35 યાત્રીઓમાંથી કુલ 16 જેટલા યાત્રીઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમજ બે લોકોની હાલત ખૂબ જ નાજુક છે..

યાત્રીઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, તેમને એટલો મોટો અકસ્માતનો સામનો કરવાનો વારો આવશે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, પીકઅપની અંદર બેઠેલા યાત્રાઓનું કહેવું છે કે, તેમને અંતિમ ઘડીએ ભગવાન દેખાય આવ્યા હતા કે, હવે તેઓ બચવાના નથી. પરંતુ સદનશીબી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી..

એ પીકઅપનું સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ બોલી ગયો છે, તાત્કાલિક ધોરણે ત્યાં એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભગવાન મહાકાલનો સાથ સહકાર રહેતા તેમનો જીવ તો બચી ગયો છે. પરંતુ તેઓ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી લાંબા સમય માટે સારવાર લેવા મજબુર બન્યું પડ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *