Breaking News

મદદ માંગીને કારમાં બેસેલી મહિલાને નરાધમોએ છેડતી કરીને તેની 10 મહિનાની બાળકીને ફેંકી દીધી, બાળકીનું મોત થતા મચી ગયો હાહાકાર..!

ઘણા બધા વિસ્તારોમાંથી એવા ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે જે જોઈને બીજા લોકો પણ ડરી રહ્યા છે ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી લોકો પોતાની જિંદગીમાં ક્યારેય ખુશીઓ ગુમાવી દે તે કહી શકાતું નથી. હાલમાં એવી ઘટના સામે આવી હતી જે ક્યારેય કોઈએ જોઈ પણ નહી હોય.

મહિલાઓ સાથે અવારનવાર છેડતી અને અ.ત્યા.ચારના બનાવો ખૂબ જ બની રહ્યા છે. મહિલાઓ પોતાના ઘરેથી એકલી કોઈપણ કામ કરવા માટે બહાર જતા ડરી રહી છે. એક મહિલા મુંબઈ-અમદાવાદના નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી અને તેમણે મુંબઈ પાસે આવેલા પાલઘર પાસેથી પોતાની લીફ્ટ લીધી હતી.

તેણે એક કારમાં લિફ્ટ લીધી હતી. કારમાં મહિલાની સાથે બીજી બે-ત્રણ મહિલાઓ પણ બેઠી હતી અને ત્રણ યુવકો હતા. મહિલાની સાથે તેની 10 મહિનાની બાળકી હતી જેના કારણે મહિલા જલ્દી ઘરે પહોંચે તેમ પ્રયાસ કરી રહી હતી. જેના કારણે મહિલાએ કારમાં મુસાફરી કરવાનું વિચાર્યું હતું. કારણ તેમના ઘરની સાઇડ પર આવતી હોવાને કારણે ઘરમાં બેસી ગઈ હતી.

ત્યારબાદ મહિલા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર થી જઈ રહી હતી. તે સમયે મહિલા વચ્ચેની સીટ પર બેઠી હતી અને તેની આજુબાજુ બીજી બે મહિલાઓ બેઠી હતી. પાછળની સીટમાં 3 યુવકો બેઠા હતા. આ યુવકોએ મહિલાની સાથે છેડતી કરવાનું ચાલુ કર્યું હતું. મહિલાને પાછળ બેઠેલા યુવકો મહિલાને વારંવાર સ્પર્શ કરી રહ્યા હતા.

અને જેના કારણે મહિલાએ આ બંને યુવકો સામે વિરોધ કર્યો હતો અને ડ્રાઇવરવિજય કુશવાહા આ બંને યુવકો તેને હેરાન કરી રહ્યાનું જણાવ્યું હતું. ત્યારે બંને યુવકોએ મહિલા સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કરતાં મહિલા પાસેથી બને એવો કોઈ બાળકીને લીધી હતી બાળકીને છીનવીને ગુસ્સામાં અને ગુસ્સામાં બંને બાળકીને બારીની બહાર ફેંકી દીધી હતી.

ચાલુ રસ્તા પર બાળકીની નીચે ફેંકી દેતા બાળકી રોડ પર પટકાઈ હતી અને બાળકીને બચાવવા માટે તરત જ મહિલા પણ રસ્તા પર કૂદી પડી હતી અને તે ગાડી રોકો રોકોના અવાજ કરી રહી હતી. પરંતુ તેમની કાર રોકે તે પહેલા જ મહિલા કારમાંથી કુદી ગઈ હતી અને તેમની બાળકીને બચાવવા દોડી રહી હતી. તે સમયે બાળકીનું મૃત્યુ થઈ ગયેલું હતું.

બાળકી કોઈ પણ જવાબ આપી રહી ન હતી અને તેને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. મહિલા પણ ખૂબ જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેના કારણે કારચાલક કે આ ત્રણેય યુવક અને કારમાંથી નીચે ઉતાર્યા હતા અને તે મહિલાને હોસ્પિટલ લઈ ગયો હતો. મહિલાની સારવાર કરાવવામાં આવી હતી..

ત્યારબાદ મહિલાએ પાલ ઘરના માંડવી પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. અને તે ત્રણેય યુવકો પર તેમની 10 માસની માસુમ બાળકીનું મૃત્યુના આરોપો લગાવ્યા હતા ત્રણ મહિલા સાથે આ ત્રણેય યુવકોએ છેડતી કરી હોવાનું પણ આરોપ લગાવ્યા હતા પોલીસે પોતાના સમય મહિલાએ જણાવ્યું હતું કે,..

‘તે પાલઘર પાસેથી કારમાં બેઠી હતી ત્યારબાદ મુંબઈ નેશનલ હાઈવે પર થી તે પસાર થઈ રહી હતી. તે સમયે તેની સાથે રહેલી મહિલાઓ રસ્તામાં ઉતરી ગઈ હતી અને તે ત્યારબાદ મહિલા કારમાં એકલી હતી અને તેની સાથે બીજા આ ત્રણ અજાણ્યા યુવકો બેઠા હતા મહિલાને એટલી જોઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.

જેનો વિરોધ કરતા તેની બાળકીને બારીની બહાર ફેંકી દેવામાં આવી હતી. અને તેમની બાળકીનો જીવ લીધો હતો આ ત્રણેય યુવકો ની પોલીસ તપાસ કરી રહી હતી આભાર નિવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે આજકાલ કોઈના પર વિશ્વાસ કરો ખૂબ જ અઘરો બની ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *