Breaking News

લગ્ન પ્રસંગમાં જમતી વખતે મંડપની પાછળ એવું દેખાયું કે મહેમાનો ડીશો ફેંકીને ભાગવા લાગ્યા, હોશ ઉડાડતો બનાવ આવ્યો સામે..!

જે વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરની ખુશીના કોઈ ઠેકાણા રહેતા નથી, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આનંદની લાગણીઓની અંદર ખોવાઈ જતા હોય છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ વેરાઈ ઘણી બધી ચીજ વસ્તુઓનું મેનેજમેન્ટ પણ કરવું પડે છે, જેમાં સગા સંબંધીઓ મદદરૂપ પણ થતા હોય છે..

મહેમાનોની સાચવણી કરવામાં પણ કોઈ કચાસ બાકી રાખવામાં આવતી નથી, પરંતુ અત્યારે એક લગ્ન પ્રસંગની અંદર જમતી વખતે મંડપની પાછળના ભાગેથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, જે જોઈને જ મહેમાનોનો પિત્તો ફાટી ગયો અને તેવો ડીશો ફેંકીને પાછળથી ભાગવા લાગ્યા હતા..

આ ઘટના બની ત્યારે લગ્ન પ્રસંગ યોજના ઘરધણીના પણ મોતિયા મરી ગયા હતા કે, આખરે તેમના જ પ્રસંગની અંદર આવી ઘટના શા માટે બની હશે, આ બનાવ ચિંતન પાર્કના ગ્રાઉન્ડમાં બન્યો છે. આ ગ્રાઉન્ડની અંદર સત્યરાજભાઈ નામના વ્યક્તિની એકની એક લાડકવાયી દીકરીનો લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો..

લગ્ન પ્રસંગ શરૂ થઈ ગયો હતો, દીકરી પણ માંડવે પહોંચી ગઈ અને ફેરા ફરવાની વિધિઓ ચાલતી હતી, જ્યારે બીજી બાજુ લગ્ન પ્રસંગની અંદર આવેલા મહેમાનો હાથમાં ડિશ પકડીને ભોજન જમી રહ્યા હતા. એ વખતે મહેમાનોએ નજર ફેરવી તો મંડપના પાછળના ભાગે કોઈ અજાણ્ય વ્યક્તિ ધારદાર સાધન લઈને ઉભો હોય તેવું જણાતું હતું..

આ દ્રશ્ય જોઈને મહેમાનોને ખૂબ જ અજુગતું લાગ્યુ હતું. તેમાંથી એક મહેમાન મંડપના પાછળના ભાગે જઈને જોવાની કોશિશ કરી તો તેને દેખાયું કે, કોઈ અજાણ્યા યુવક અન્ય કોઈ યુવકને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. અને બેફામ રીતે ધારદાર સાધનોનો વાર કરી રહ્યો છે. આ દ્રશ્ય જોતા જ તેણે જોરથી બૂમો મારી અને કેટલાક લોકોને મદદ માટે બોલાવ્યા હતા..

અન્ય મહેમાનો પણ પોતાની ડીશો ફેકીને ત્યાંથી ભાગવા લાગ્યા અને જોયું તો આ અજાણ્યો યુવક અન્ય કોઈ યુવકને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો, જ્યારે કેટલાક મહેમાનોએ આ યુવકને બચાવવાની કોશિશ કરી ત્યારે અજાણ્યો યુવક મહેમાનો ઉપર પણ સાધન લઈને તૂટી પડવા માટે તેની પાછળ પાછળ દોડવા લાગ્યો હતો..

આ ઘટનાને લઈને સમગ્ર લગ્ન પ્રસંગના મંડપની અંદર હોબાળો મચી જવા પામ્યો અને ભાગદોડ મચી ગઈ હતી, સત્યરાજ ભાઈ તો જોતા ને જોતા જ રહી ગયા કે, એક બાજુ તેમની દીકરીનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આ પ્રસંગની અંદર ખૂબ જ મોટું ધીંગાણું મચી જવા પામ્યું હતું..

આ અજાણયા યુવક કોણ હતો અને મોતને ઘાટ ઉતરી જનાર વ્યક્તિ પણ કોણ હતો.? તેની કોઈ પણ પરખ થઈ શકી નથી, જ્યારે આ ઘટના વિશે સત્યરાજ ભાઈએ પોલીસની માહિતી આપી હતી કે, તેમના લગ્ન પ્રસંગ ની અંદર અચાનક જ કોઈ બે યુવકો ઘુસી આવ્યા છે. અને તેઓ એકબીજા ઉપર હુમલો પણ કરી રહ્યા છે..

લગ્નમાં આવેલા મહેમાનોએ જ્યારે આ લડાઈ ઝઘડો અટકાવવાની કોશિશ કરી ત્યારે માથાભરેલો યુવક પોતાના હાથમાં ધારદાર સાધન લઈને મહેમાનો ઉપર પણ તૂટી પડવા માટે તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો હતો, સમગ્ર લગ્ન પ્રસંગમાં દોડાદોડીનો માહોલ સર્જાઈ ગયો હતો..

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જ્યારે તપાસ મેળવવી ત્યારે ખબર પડી કે, લગ્ન પ્રસંગના જમણવારની અંદર કે કેટરસ માટે આવેલા બે યુવકો અહીં લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. નજીવા રૂપિયાની લાલચને લઈને બંને વ્યક્તિ એકબીજાનો જીવ લેવા માટે પણ ઉતરી ગયા હતા..

જ્યારે આ ઘટના વિશે ખબર પડી ત્યારે સૌ કોઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, તો બીજી બાજુ સત્યરાજ ભાઈની દીકરી પણ પોતાના લગ્નમાં થયેલી આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *