Breaking News

મારફાડ પત્ની કહેતી કે, “મોજશોખના પૈસા નહી આપો તો ખાવાનું નહી મળે” બયરીની વાતોથી કંટાળીને સામાન્ય ઘરના પતિએ ભરી લીધું આવું મોટું પગલું..!

દિન પ્રતિ દિન જેમ-જેમ સમય વીતતો જાય છે. તેમ-તેમ મોજ શોખની પાછળ રૂપિયા વધારે વપરાઈ જાય છે અને કમાણીની આવક ઘટતી જાય છે. કમાણી કરવી હવે દિન પ્રતિદિન મુશ્કેલ સાબિત થઈ રહી છે. એમાં પણ જો વધારે પડતા મોજ શોખમાં પૈસા વાપરી નાખવામાં આવે તો ઘર સંસારના પાયા ડખબખી જતા હોય છે..

જો ઘર સંસાર સારી રીતે ચલાવવું હોય તો પતિ અને પત્ની બંને તેમની કમાણીને આધારે જીવન જીવવું જોઈએ કોઈપણ વ્યક્તિની ચડયામણીમાં આવી જઈને મન ફાવે તેમ પૈસા વાપરવા જોઈએ નહીં. પરંતુ અત્યારે એક મારફાડ પત્નીના કારણે તેના પતિની જિંદગી એવી થઈ ગઈ હતી કે, બિચારાએ અંતે કંટાળી જઈને એવડું મોટું પગલું ભરી લીધું છે..

જેનાથી સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી ગયા છે. આ ઘટના તૃપ્તિ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશભાઈ નામના યુવક સાથે બની છે. કમલેશભાઈના લગ્ન આજથી 13 વર્ષ પહેલા સોનાલી નામની યુવતી સાથે થયા હતા. સોનાલીના પિતા ખૂબ જ પૈસાદાર વ્યક્તિ હતા એટલા માટે સોનાલી પણ ખૂબ જ છૂટછાટમાં ઉછેર પામેલી હતી..

ત્યારથી તે સાસરે આવી ત્યારથી જ તેના મોજ શોખ ખૂબ જ ઊંચા હતા. જ્યાં સુધી કમલેશભાઈ વેપાર ધંધામાંથી સારી કમાણી કરીને લાવતા હતા. ત્યાં સુધી તેમના ઘર સંસારમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવ્યો નહીં, પરંતુ અચાનક જ તેમને ખૂબ જ મોટી નુકસાની ગઈ હતી અને તેમનો વ્યાપાર ધંધો બંધ થઈ ગયો અને તેમને એક નાનકડી નોકરી કરવાની ફરજ આવી પડી..

ત્યારે તેમના ઘરમાં પૈસાની તંગી ઉત્પન્ન થઈ ગઈ હતી. પરંતુ તેની મારફાડ પત્નીએ આ અઘરી પરિસ્થિતિની અંદર બિચારા કમલેશભાઈ ને સાથ સહકાર આપવાને બદલે તેની માથે ચડી જઈને કહેવા લાગતી કે, જો તમે મને મોજશોખ કરવા માટે પૈસા નહીં આપો તો હું તમને ઘરે ખાવાનું નહીં આપું આ શબ્દોને સાંભળીને કદાચ તમારો પણ મગજનો પીતો હલી જશે અને તમે પણ કહેવા લાગશો કે..

આ કેવી બયરી છે કે, જે તેના પતિને સાથ સહકાર આપવાને બદલે તેને સામેથી ધમકાવી રહી છે. અને બિચારાના માથે ટેન્શનનો પહાડ બનાવી રહી છે. બસ આજે ટેન્શનના કારણે કમલેશભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા. કારણકે તેમની કમાણી ખૂબ જ ઓછી હતી અને તેની પત્ની અવાર-નવાર તેની પાસેથી જુદી-જુદી ચીજ વસ્તુઓ લેવા માટે પૈસાની માંગણી કરતી હતી..

એક વખત તો કમલેશભાઈ જણાવી દીધું કે, જો તારે મોજ શોખ માટે પૈસા જોતા હશે. તો આપણે આપણા બાળકોને ભણાવી શકીશું નહીં છતાં પણ સોનાલીને આ વાતની કોઈ અસર થઈ નહીં અને તે અવારનવાર તેના પતિને હેરાનગતિ પહોંચાડવા લાગી હતી. આ તમામ બાબતોથી કંટાળી જઈને એક દિવસ કમલેશભાઈએ ઝેરી દવા ગટગટાવી દઈને આપઘાત કરી લીધો હતો..

અંતિમ ચિઠ્ઠીમાં તેઓ લખતા ગયા કે, તેમની પત્ની તેમની સાથે ડગલેને પગલે સાથસહકાર આપી શકી નહીં અને તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું હતું. જેના કારણે હવે તેમને જીવન ટૂંકાવી દેવાનો વારો આવ્યો છે. આ એક અતિશય હચમચાવી દેતી ઘટના સાબિત થઈ ગઈ છે..

જે આજકાલના સમયની અંદર દરેક વ્યક્તિએ બંને કાન ખુલ્લા રાખીને સાંભળી લેવી જોઈએ. જુઓ કમાણી કરતા વધારે પૈસા મોજ શોખ અને બિનજરૂરી ખર્ચની અંદર પૈસા વપરાઈ જતા હોય તો આવનારો સમય એ પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલા માટે ડગલેને પગલે અન્ય કોઈ વ્યક્તિની દેખાદેખી કરવાને બદલે પોતાની પરિસ્થિતિ જોઈને જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *