Breaking News

મારફાડ પત્નીએ ઘરડા સાસુ-સસરાને ઢોર માર મારીને ઘરમાંથી બહાર કાઢી મુક્યા, અને પછી પતિએ ભર્યું એવું પગલું કે સમાજના લોકો જાણીને ફફડી ઉઠ્યા.. જાણો..!

આજકાલના સમયમાં દરેક લોકોના મન જુદી-જુદી દિશામાં ભટકવા લાગ્યા છે. કોઈ વ્યક્તિ અને તેના પરિવાર પ્રત્યે ખૂબ જ વધારે લાગણી હોય અને તેઓ પોતાના પરિવારનો ખૂબ જ સારી રીતે ધ્યાન પણ રાખે છે. તો કેટલાક વ્યક્તિને પોતાનો જ પરિવાર હવે ગમતો નથી, અને પરિવારમાં અંદરો અંદર તેઓ એકબીજા વ્યક્ત પ્રતિ અણગમો વ્યક્ત કરીને તેમની સાથે લડાઈ ઝઘડો પણ કરતા હોય છે..

જુદા-જુદા પરિવારની પરિસ્થિતિ અંતે એવી બની જતી હોય છે કે, જેને જોઈને સૌ કોઈ લોકોની હાલત પણ દૈનિયા થઈ જતી હોય છે. હાલ એકવાર પણ પત્નીને કારણે તેના સાસુ અને સસરા બંનેને ખૂબ જ મોટી પરેશાની સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટના ચૈતરવાડા વિસ્તાર પાસે આવેલી દેવાનંદ સોસાયટીની અંદર મકાન નંબર 45માં અશોકભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની પરિતા બેન સાથે રહે છે..

અશોકભાઈના ઘરડા માતા-પિતા છેલ્લા પાંચ વર્ષથી ગામડેથી અહીં શહેરમાં રહેવા માટે આવી ગયા હતા. શરૂઆતમાં તો ઘર સંસાર ખૂબ જ સારો ચાલ્યો, પરંતુ ધીમે-ધીમે અશોકભાઈની પત્ની પરીતાને તેના ઘરડા સાસુ-સસરા ગમતા બંધ થઈ ગયા હતા અને તેને સાથે ખૂબ જ ખરાબ વર્તણૂક પણ કરવા લાગી હતી.

બિચારા ઘરડા સાસુ સસરા મજબૂર બનીને અહીં શહેરમાં જીવન જીવતા હતા, તો બીજી બાજુ અશોકભાઈની પત્ની પરિતા તેમની સાથે એવી રીતે વ્યવહાર કરતી હતી કે, જાણે કોઈ દુશ્મન સાથે વાતચીત કરતી હોય. એક દિવસ તો તે પોતાના સાસુ-સસરા સાથે લડાઈ ઝઘડો કરવા લાગી હતી અને આ લડાઈ ઝઘડાની અંદર તેણે તેના સાસુ ઉપર હાથ પણ ઉપાડી લીધો હતો..

તેમજ ઢોર માર મારીને બંને વ્યક્તિને કપડાંના થેલા સાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા, જ્યારે અશોકભાઈ સાંજના સમયે પોતાની નોકરીએથી ઘરે પરત આવ્યા ત્યારે તેને પૂછ્યું કે, મમ્મી પપ્પા કેમ ઘરની અંદર દેખાતા નથી, ત્યારે ફરી તેને જવાબ આપને જણાવ્યું હતું કે મેં તમારા મા બાપને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા છે..

કારણ કે તેઓ મારી સાથે લડાઈ ઝઘડો કરતા હતા, હું જેમ કહું તેમ તમારા માં બાપ કરવા માટે તૈયાર હતા નહીં એટલા માટે મેં તમને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા છે. બસ આ શબ્દો સાંભળવાની સાથે જ અશોકભાઈ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તેણે અંદરની રૂમમાં જઈને તેમની પત્નીના તમામ કપડા એક થેલામાં ભરી પત્નીનો હાથ પકડીને તેને મૂકી આવ્યા હતા..

અને ત્યાં પિયરે જઈને તેને જણાવી દીધું કે, જો તું મારા મા-બાપને મારા ઘરની અંદર રાખી શકે નહીં તો હું પણ તને મારા ઘરની અંદર સાચવી શકીશ નહીં, અશોકભાઈ તરત જ તેના પિતાને ફોન કર્યો હતો કે તમે ક્યાં છો અને શા માટે તમે ઘર મૂકીને ચાલ્યા ગયા છો..? અશોકભાઈ તરત જ તેમના મિત્રની કાર લઈને તેમના માતા પિતાને પોતાને ઘરે પરત લઈ આવ્યા હતા..

બીજી બાજુ જ્યારે પરીતાબેનને ભાન થઈ કે તેઓએ તેના ઘરડા સાસુ-સસરા સાથે ખૂબ જ ખોટું કર્યું છે. ત્યારે તેઓએ અશોકભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે તેમને આ ભૂલનો ખૂબ જ મોટો પછતાવો પણ થઈ રહ્યો છે. આ ઘટના સમાજના દરેક લોકો માટે ખૂબ જ ચેતવણી સમાન બની ચૂકી છે..

આ ઉપરાંત આ ઘટનાની અંદરથી દરેક લોકોએ શીખ અને શિખામણ લેવી જોઈએ કે આપણે ક્યારે પણ આપણા ઘરડા માતા-પિતાને અપમાનજનક પરિસ્થિતિમાં ન મૂકવા જોઈએ અને તેઓ થતી આપણને ગમે તેટલી હેરાનગતિ પહોંચે છતાં પણ ઘરડા માતા-પિતાને હંમેશા માન અને સન્માન પૂર્વક બોલાવવા જોઈએ અને તેમની સારી સાચવણી પણ કરવી જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *