Breaking News

મારફાડ બોલકી સાસુ કહેતી કે ‘સંતાન આપવાની ત્રેવડ ન હોઈ તો ઘર મૂકી દેજે’ અને રોજના ત્રાસથી કંટાળીને પરણીતાએ ભરી લીધું મોટું પગલું સાસરીયાવાળાની અકલ ઠેકાણે આવી ગઈ..!

અત્યારે ઘણી બધી પરણીત મહિલાઓ તેમના સાસુ સસરા તેમજ કડવા વેણ વચનોનો સામનો કરતી હોય છે. અને ખૂબ જ દબાણ વર્ષ આવીને જીવન જીવે છે. આ ઉપરાંત ઘણી બધી વાર એવા મહિલાઓ પણ સામે આવે છે કે, માથાભારે વહુના વધતા જતા ત્રાસને કારણે સાચુ સસરા ઘરમાં રહેવા પણ રાજી રહેતા નથી…

તેઓને ઘર મૂકીને બીજે રહેવા જતું રહેવું પડે છે. આમાં ઘણા બધા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. પરંતુ કેટલાક કિસ્સા દરેક સમાજને ખૂબ જ ચમકાવી દે તેવા સાબિત થતા હોય છે. અત્યારે દેવરી પોલીસ સ્ટેશન વિસ્તારના બરખેડી ગામમાંથી વધુ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે..

અહીં સુદામા પ્રસાદ તેમના પરિવાર સાથે રહે છે. તેમના દીકરા સુખરામના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા ચંદાબાઈ નામની યુવતી સાથે થયા હતા. ચંદાબાઈ ગોરખપુરની રહેવાસી હતી. જ્યારથી તેણે સસરામાં પગ મૂક્યા છે ત્યારથી જ તેને તેના સાસુ અને સસરા બંને તરફથી ભારે હેરાનગતિઓ સહન કરવી પડતી હતી..

હમેશા તેઓ જેમ કહે તેમજ કરવું પડતું નહીંતો કડવા વેણ વચનો સાંભળવા તૈયાર રહેવું પડતું હતું. રોજ રોજના મહેણાં ટોણાથી ચંદાબાઇ ખૂબ જ કંટાળી ગઈ હતી. આ બાબતને લઈ પરિવારમાં વારંવાર ઝઘડાઓ પણ થતા હતા. આ સાથે સાથે લગ્નજીવન દરમિયાન ચંદાબાઇ અને સુખરામને કોઈ પણ સંતાન હતું નહીં..

એટલા માટે સાસુ સસરા તેને વધારે ત્રાસ પહોંચાડવા લાગ્યાને કેટલીક વખત તો તેને છુટાછેડાની ધમકીઓ પણ આપતા હતા કે, જુઓ તારામાં સંતાન આપવાની ત્રેવડ ન હોય તો તું છુટાછેડા આપીને ઘર મૂકીને જતી રહેજે, રોજબરોજના આ ત્રાસને સહન કરવાની બદલે ચંદાબાઈએ જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું અને એક દિવસ તેને કીટનાશક દવા પીઈને આપઘાત કરી લીધો હતો..

જ્યારે પરિવારજનોને જાણી શકે તેમની દીકરાની કરીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે તેમાં મોટા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા. પરંતુ હવે શું ફાયદો કે, જ્યારે તેમની પુત્રવધુ એ જીવ ગુમાવી દીધો છે. હવે તો તેઓ મોતના મરશિયા ગાવા લાગ્યા હતા. પરંતુ તેમની હેરાનગતિને કારણે જ તેમની પુત્ર વધુએ જીવ ગુમાવી દીધું હતું..

જ્યારે ચંદાભાઇના માતા-પિતાને જાણ થાય ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનએ પહોંચીને ચન્દાબાઇના સસરા સુદામા પ્રસાદ તેની સાસુ ગુડ્ડીબાઈ તેમજ તેના પતિ સુખરામ સામે ફરિયાદ નોંધાવી હતી. આખરે તેમની દીકરી ચંદાબાઇ સંતાનને જન્મ આપી શકતી હતી નહીં તે માટે બિચારી શું કરી શકે..

દરેક વસ્તુ માણસના હાથમાં હોતી નથી. અમુક વસ્તુ કુદરત ઉપર છોડી દેવી પડે છે. હાલ આ ઘટના સામે આવતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. રોજ રોજ આવા બનાવો સામે આવવા લાગ્યા છે. સમસ્યા તો દરેક પરિવારોમાં હોઈ છે પરતું એ સમસ્યાઓમાંથી સાથે મળીને કેવી રીતે બહાર નીકળી શકાય તે વિચારે એ જ સાચો પરિવાર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *