Breaking News

મારફાડ સાસુએ દીકરાની વહુના મોબાઈલમાં કોલ રેકોર્ડીંગ ગોઠવી નાખ્યું, 2 દિવસમાં જ સામે આવ્યું એવો કાંડ કે વહુને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી.. જાણો..!

રોજબરોજની જિંદગીમાં ઘણા બધા પરિવારના ઘર તૂટતા હોય છે, કોઈકને કોઈ એવી ચીજ વસ્તુ સંબંધોમાં પાણી ફેરવી પાડે છે, જેને કારણે ઘર તૂટી જાય છે. આવનારા સમયમાં એક ખૂબ જ મોટો અને સળગતો પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે, એવામાં અત્યારે એક પરિવારમાંથી એવી ઘટના સામે આવી છે..

જેને જાણ્યા બાદ તમારું પણ કાળજુ ફફડી જશે, આ ઘટના ઝીલ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં બંગલા નંબર 18માં વિષ્ણુ ભાઈ તેમની પત્ની રમીલાબેન તેમજ તેમનો એક દીકરો આશિષ અને આશિષની પત્ની શાલીની રાજી ખુશીથી જીવન જીવે છે, આ પરિવારમાં ઘરના મોભી વિષ્ણુભાઈ ઘરનો તમામ વ્યવહાર સંભાળતા હતા..

વિષ્ણુભાઈનો દીકરો આશિષ પોતાનો ખાનગી વ્યવસાય ચલાવે છે, આશિષના લગ્ન થયા તેના ત્રણ વર્ષ સુધી ચુક્યા હતા. આ ત્રણ વર્ષની અંદર અંદર આશિષની પત્ની રમીલાબેન અને આશિષની પત્ની શાલીની વચ્ચે વારંવાર લડાઈ ઝઘડો થઈ જતું હતો. શાલીનને તેની સાસુ ખૂબ જ મારફડ લાગતી હતી..

તો બીજી બાજુ રમીલાબેનને પણ આશિષની પત્ની તેના પરિવારને ચકમો આપી રહી છે, તેવી શંકા જતી હતી. એક વખત સાસુ રમીલાએ તેના દીકરાની વહુની પોલ ખુલી કરવા માટે એવી કરતુતો રચી નાખી હતી કે, માત્ર બે જ દિવસમાં ખૂબ જ મોટો કાંડ બહાર આવ્યો અને આશિષની પત્નીને પહેરેલા કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી..

આ ઘટનાને આસપાસના પડોશી લોકો પણ બે ઘડી વિચારતા અને વિચારતા જ રહી ગયા હતા, હકીકતમાં રમીલાબેનને તેમના દીકરાની પત્ની શાલીની ઉપર શંકા હતી કે, શાલીની અન્ય કોઈ વ્યક્તિ સાથે ચક્કર ચલાવી રહી છે. અને પરિવારના અન્ય સભ્યોને તે દગો આપી રહી છે. પરંતુ આ બાબતને લઈને તેમની પાસે કોઈ ચોક્કસ પુરાવો ન હોવાને કારણે તેને ક્યારેય પણ આ ઘટના વિશે તેના દીકરાને જણાવ્યું નહીં..

રમીલાબેન એક દિવસના મોબાઈલમાં છૂપી રીતે રેકોર્ડિંગ ગોઠવી નાખ્યું હતું અને શાલીનીના મોબાઇલમાં જેટલા પણ કોલ રેકોર્ડિંગ હતા  એ વારા પછી વારા સાંભળવા લાગી હતી, એવામાં એક કોલ રેકોર્ડિંગ તેને હાથે લાગી ગયુ હતુ. આ કોલ રેકોર્ડિંગની અંદર શાલીની કોઈ અજાણી વ્યક્તિ સાથે ખૂબ જ પ્રેમભરી વાતચિત કરતી હતી..

અને સામે વાળા વ્યક્તિને સામેની જણાવતી હતી કે, તે થોડા સમયની અંદર પરિવારના તમામ લોકોને કીમતી ચીજ વસ્તુઓ રોકડે રૂપિયા અને સોના ચાંદીના દાગીનાને એક થેલામાં ભરીને તેની સાથે ભાગી જવાની છે, બસ આ રેકોર્ડિંગ સાંભળતાની સાથે જ રમીલાબેનનો પિત્તો ફાટી ગયો અને તે વિચારવા લાગ્યા કે..

તેમના દીકરાની બહુ સમગ્ર પરિવારને ચકમો આપી રહી છે, અને તે તેના પ્રેમી સાથે ભાગી જવાની તૈયારી કરી રહી છે. આ વહુ ખૂબ જ માથાભારે સાબિત થઈ છે, જે સમગ્ર પરિવારને લૂંટી નાખવાનો ઈરાદો ધરાવે છે. આવી વહુને ક્યારેય પણ ઘરની અંદર રાખવી જોઈએ નહીં, આ કાંડને લઈને તેણે ઘરના અન્ય સભ્યોને પણ જણાવ્યું કે, સાલીનીનો મોબાઇલમાંથી એક કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે..

અને આ કોલ રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ પણે સાબિત થઈ જાય છે કે, શાલીની અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. અને તેની સાથે તે ભાગી જવાની ઈચ્છા પણ ધરાવે છે, આ ઘટનાને લઈને શાલીની શરૂઆતમાં તો ખૂબ જ મક્કમ રહી હતી, પરંતુ ધીમે ધીમે તે વાતની સ્વીકારવા લાગી અને માફી માંગવા લાગી હતી..

પરંતુ પરિવારના કોઈ સભ્ય તેને માફી આપી નહિ અને પહેરેલા કપડે જ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, આ ઘટનાને લઈને જ્યારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો, જ્યારે શાલીનીના સગા માતા-પિતાને ખબર પડી કે, તેમની દીકરીએ શાલીનીએ ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો છે, ત્યારે તેમનું પણ માથું શરમથી નીચે જુકી ગયું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *