Breaking News

ખાવાનું માંગવા આવેલી રખડતી મહિલાએ ઘરમાં સુતેલી દીકરીને જોઈને કર્યું એવું કે માં-બાપ રોડે દોડતા થઈ ગયા, જાણીને ખાસ ચેતજો..!

અત્યારના સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય છે તે કહી શકાતું નથી. માતા-પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખી રહ્યા હોય છે પરંતુ ક્યારેક જરા પણ માતા-પિતાનું ધ્યાન ન રહે તો બાળક સાથે જીવલેણ ઘટના બની જાય છે. શેરી કે ફ્લેટમાં અવારનવાર ફેરયાઓ તેમજ ભીખ માંગવા વાળા આવતા હોય છે.

તેઓ જ્યારે સોસાયટીમાં આવે છે, ત્યારે બનતી બાળકો સાથેની ઘટના ખૂબ જ સામે આવી રહી હોય છે અને હાલમાં પણ આવી જ ઘટના સામે આવી છે. આ ઘટનાને નર્મદાપૂરમમાં રહેતા પરિવારની દીકરી સાથે બની છે. પરિવારમાં માતા-પિતા તેમની ત્રણ દીકરીઓ રહે છે. શોભાપુર ગામમાં આવેલા નર્મદાપુરમ વિસ્તારમાં કોલોનીમાં પરિવાર રહેતું હતું.

પરિવારના યુવક આસિફખાન તેમની પત્ની અને તેમની ત્રણ દીકરીઓ સાથે ખુશીથી રહેતા હતા. આસિફખાન ફળ વેચવાનો ધંધો કરતા હતા. તેઓ ફળ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યાં તેઓ રસ્તા પર એક સ્ટોલ લગાવીને પોતાનો ધંધો કરતા હતા. તેમને સંતાનમાં એક 6 વર્ષની અને એક 4 વર્ષની દીકરી છે.

જેમાં બે મહિના પહેલા ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. આસિફ ખાન અને તેમની પત્નીના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ હતી અને તેઓ ખૂબ જ ખુશ હતા. તેમની ત્રણેય દીકરીઓ સાથે રહીને આશિષ ખાન પોતાની જિંદગી ચલાવી રહ્યા હતા. આસિફ ખાનને તેનાથી નાનો ભાઈ છે.

તે પણ પોતાના પરિવાર સાથે પોતાના ઘરથી થોડે દૂર રહેતો હતો. તેને પણ સંતાનમાં બે દીકરીઓ છે. બંને ભાઈઓને સંતાનમાં દીકરીઓ હતી. છતાં પણ તેઓના પરિવારમાં દીકરા-દીકરીઓમાં કોઈ ફરક ન હતો. એક દિવસ સવારના સમયે ધંધો કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ પોતાના સ્ટોલને લગાવવા માટે નીકળ્યા હતા.

ત્યારે તેમની પત્ની રુકસાના તેમની ત્રણેય દીકરી સાથે ઘરે હતી. તે પોતાના ઘરનું કામ કરી રહી હતી. તે સમયે અચાનક જ ઘરની બહાર એક ભીખ માંગવાવાળી અજાણી મહિલા આવી હતી. તે ભીખ માગી રહી હતી. જેના કારણે રુક્શાનાએ પોતાની બંને દીકરીઓને ઘરમાં બોલાવી હતી અને તેમણે પોતાની બે મહિનાની દીકરીને દરવાજાની બાજુમાં રહેલા બેડ પર સુવડા સુવડાવી હતી.

મહિલા ભીખ માંગી રહી હતી પરંતુ રુકસાનાએ ભીખા આપવાની ના પાડી દીધી અને અચાનક આ અજાણી મહિલા ગમે તેવા શબ્દો બોલવા લાગી હતી અને ખાવાનું ન આપ્યું હોવાને કારણે આવેલી અજાણી મહિલા તેમની દીકરીઓની સામું જોઈ રહી હતી. મહિલાને ઠપકો આપ્યો હતો અને ખાવાનું આપવાનું કહ્યું હતું.

માતા પોતાના રસોડામાં મહિલા માટે ખાવાનું લેવા માટે ગઈ હતી. તે સમયે તેમને પોતાની નાની દીકરીને બેડ ઉપર સુવડાવી હતી. લગભગ પોણા 11 વાગ્યાની આસપાસ તે અજાણી મહિલા આવી હતી અને માતા પોતાની દીકરીને મૂકીને ખાવાનું લેવા માટે રસોડામાં ગઈ ત્યારે અને બહાર આવી ત્યારે તેમણે જોયું તો તેમની દીકરી બેડ ઉપર ન હતી.

અને અજાણી મહિલા પણ તેમના દરવાજે ઊભી ન હતી. બંને ગાયબ હતા. આ જોઈને માતા ખુબ જ ગભરાઈ ગઈ હતી. તે પોતાની દીકરીને બધી તરફ શોધી રહી હતી. તેમણે પોતાના પતિ આશિફખાન અને તેમના નાના ભાઈને તેમજ પરિવારના સભ્યોને આ વાતની જાણ કરી હતી. પરિવારના લોકો અજાણી મહિલાને અને તેમની બાળકીને શોધી રહ્યા હતા.

તેમણે બે કલાક સુધી મહિલા અને બાળકીને શોધી હતી પરંતુ મળી નહીં, જેના કારણે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમણે ઘર તેમજ આંગણામાં બાળકીને શોધવાનું શરૂ કર્યું હતું. તે સમયે એક પોલીસ કર્મચારી કે બાથરૂમમાં ઢાંકણ વાળી કેસરી રંગની ડોલ જોઈ હતી.

તેઓનું બાથરૂમ ઘરથી બહાર આવેલું હતું. આંગણામાં તેમણે આ જાણી ડોલે બહાર કાઢી હતી અને તેમનું ઢાંકણ ખોલ્યું હતું તે સમયે જોયું તો તેમની બે મહિનાની બાળકી ડોલમાં પાણીમાં તરતી દેખાઈ રહી હતી. આ જોતા જ પરિવારના લોકો ગભરાઈ ગયા હતા. તેઓ તરત જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરે તેમના મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું. આ જાણીને પરિવારના લોકો ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમની દીકરીએ જીવ ગુમાવી દીધો હતો. દીકરી બે મહિનાની હતી તે ચાલી શકતી ન હતી. તો ડોલ સુધી કેવી રીતે પહોંચી તેની તપાસ કરી રહી હતી. પરિવારના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને તેમની દીકરીનું આવું મૃત્યુ થઈ જવાને કારણે પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *