Breaking News

માંડ માંડ ઘર ચલાવતી ભાભીને કામ અપાવાની લાલચ દઈ દિયર હોટેલમાં લઈ ગયા બાદ લાજ લુંટી ન કરવાના કામો કર્યા, નરાધમની કરતુતો જાણી ધ્રુજી જશો..!

અમુક લોકો પોતાના સિદ્ધાંતો ભૂલી જઈને પરિવાર સાથે છેતરપિંડી કરવાનું વિચારવા લાગે છે. તો કેટલાક લોકો પરિવારના સભ્યો સાથે એવું પણ કરી નાખે છે કે, ફરી ક્યારેય બોલવા વ્યવહાર પણ રહેતો નથી. કંઈક આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે સગા ભાઈ ભાભીના સંબંધોની ભાન ભુલાવી દઈ તેની સગી ભાભી સાથે ન કરવાનું કરી નાખ્યું છે..

રાજસ્થાનના જયપુરમાં અનિલ અને સુધા લગ્ન જીવન પસાર કરતા હતા. અનિલના ધંધામાં ખૂબ જ મંદીનો માહોલ આવી જતા સુધા ઘરકામ કર્યા બાદ સિલાઈ તેમજ અન્ય કામકાજો કરીને પરિવારને મદદરૂપ બનતી હતી. અનીલનો નાનો ભાઈ રાહુલ અપરણી હતો. તે છાશવારે એવા કારનામા કરતો કે જેને કારણે લોકોના ટોળા તેમના ઘર સુધી આવી પહોંચતા હતા..

અને રાહુલ સામે રોષ ઠાલવતા હતા. રાહુલે તેની સગી ભાભી જુદા સાથે ખૂબ જ ખરાબ કામો કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે અનિલ અને રાહુલના માતા-પિતા તો સાંભળતાની સાથે જ ડોળા ફાડી ગયા હતા. રાહુલ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેને પરિવર્તનો એ જુદો રહેવા માટે મોકલી દીધો હતો.

તેમજ અનિલનો પણ ધંધો વ્યવસ્થિત ન ચાલતા સુધાને કોઈ નોકરી ધંધો કરવાની ફરજ પડી હતી. તેને રાહુલને જણાવ્યું હતું કે, કોઈ સારી જગ્યાએ નોકરી અપાવી દે, રાહુલે તેની ભાભીને નોકરી આપવાને બહાને પોતાની સાથે જયપુરની એક હોટલમાં લઈ આવ્યા હતા. અને જણાવ્યું કે, જે વ્યક્તિની સાથે નોકરી કરવાની છે..

તે આપણને હોટલમાં મળવા માટે આવે છે. ત્યારબાદ હોટલમાં જઈ તેઓએ ઠંડુ પીણું ઓર્ડર કર્યું. રાહુલને આપેલું ઠંડુ પીણું પીઈ લીધું હતું. અને ત્યારબાદ ધીમે ધીમે તેને ચક્કર આવવા લાગ્યા અને આખે અંધારા આવવા લાગતા તે ઢળી પડી હતી. ત્યારબાદ રાહુલને તેની સગી ભાભીની લાજ લૂટવાની કોશિશ કરી અને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ.માં પણ આચર્યું હતું.

આ સાથે સાથે તેની તમમા કરતુતોનો વિડીયો પણ બનાવી લીધો. જ્યારે સુધા ભાનમાં આવી અને તેને જાણ થઈ કે તેના પર તેના .દુ.ષ્ક.ર્મ. આચાર્યો છે. ત્યારે તે ખૂબ જ ગુસ્સે ભરાઈ હતી અને આ ઘટનાનો ભાંડો સૌ કોઈની સામે ફોડી દેશે અને તેને કડકમાં કડક સજા કરાવશે તેવું કહેવા લાગી હતી..

પરંતુ આ નરાધમ દિયર પોતાની કરતુંતોની હદ વટાવીને તેની ભાભીને ધમકી આપવા લાગ્યો હતો કે, જો તમે આ બાબતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કરશો તો હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. ત્યારબાદ તમે સમાજમાં કોઈપણ વ્યક્તિને મોઢું દેખાડવા લાયક નહીં રહો સાંભળતાની સાથે જ સુવિધા ખૂબ જ લડી ગઈ હતી..

અને તે છેલ્લા દસ મહિનાથી ચૂપચાપ હતી. પરંતુ આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને દિયર તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગ્યો અને એક દિવસ કંટાળી જઈ સુધાએ તેના પતિ અનિલને આ ઘટનાની જાણકારી આપી હતી. આ ઉપરાંત પરિવારજનોને પણ જણાવ્યું કે, રાહુલે પોતાની કાળી કરતુતોથી સુધાને બદનામ કરવાની કોશિશ કરી છે..

ત્યારબાદ પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી ગયા અને ત્યાં રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જ્યારે જ્યારે આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે એકાએક શરમનો માહોલ પેદા થઈ જતો હોય છે કે, જે વ્યક્તિએ પોતાની ભાભીને માતા સમાન નો દરજ્જો આપી તેની સાચવણી કરવાની હોય તે જ વ્યક્તિ તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરીને બેઠો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *