Breaking News

માલદાર પાર્ટીના બંગલામાં કામવાળી મહિલા કરતી એવા ધંધા કે પકડવા માટે ગોઠવેલા છૂપા કેમેરાના વિડીયો જોઈને જીવ અધ્ધર થઈ ગયો, ચેતજો..!

ઘરના મોટાભાગના કામકાજ કરવા માટે પરિવારના દરેક સભ્યો પોતાનું યોગદાન આપે છે. જે પરિવાર ખૂબ મોટો વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા પરિવારમાં દરેક સભ્યો ધંધો વ્યવસાય તેમજ નોકરીમાં હંમેશા વ્યસ્ત રહે છે. એટલા માટે તેમના ઘરના કામકાજ સહિતની ચીજ વસ્તુઓ કરવા માટે નોકર ચાકર રાખવામાં આવે છે..

નોકર ચાકર જો વિશ્વાસુ વ્યક્તિ હોય તો ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી નથી. પરંતુ અત્યારે એક એવી ઘટના સામે આવી ગઈ છે કે, તેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ અને હંમેશા પોતાના વિશ્વાસ વ્યક્તિને જ ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલા રાજગઢ પાસેથી સામે આવી છે..

અહીં સોનાકુંજ કોલોની સોસાયટીની અંદર રાહુલ સિંહ નામના માલદાર વ્યક્તિ તેમના પરિવાર સાથે બંગલામાં રહે છે. તેઓ ખૂબ જ મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના ઘરે કચરા પોતા કરવા માટે 28 વર્ષની જયંતી બાઈ મિસ્ત્રી નામની એક કામવાળી મહિલા કામ કરવા માટે આવતી હતી..

તે છેલ્લા પાંચ મહિનાથી તેમના ઘરે કામકાજ કરતી હતી. ત્યારથી આ કામવાળી મહિલા તેમના ઘરની અંદર કામ કરવા માટે આવી હતી. ત્યારથી જ તેમના ઘરે ખૂબ જ વિચિત્ર ચીજ વસ્તુઓ બનવા લાગી હતી. થોડા સમય પહેલા તેમના ઘરે થી સોનાનો ચેન ગાયબ થઈ ગયો હતો. તો માત્ર બે અઠવાડિયા પહેલા તેમની પત્નીના કાનના પહેરવાના દાગીના પણ ગાયબ થઈ ગયા હતા..

અને માત્ર પાંચ દિવસ પહેલા રાહુલ સિંહે પોતાના હાથમાંથી કાઢેલી સોનાની અંગૂઠી પણ ગાયબ થઈ જતા હવે તેઓને તેમના ઘરે કામ કરવા માટે આવતી કામવાળી મહિલા ઉપર શંકા જવા લાગી હતી. પરંતુ કોઈ પણ પ્રકારના પુરા વગર કોઈ વ્યક્તિ ઉપર આરોપ નાખવાની ખૂબ જ ખોટી બાબત કહેવાય એટલા માટે તેઓએ તેમની ઘરે કામ કરવા માટે..

આવતી જયંતી બાઈ મિસ્ત્રી નામની આ મહિલા ઉપર આરોગ નાખવાની બદલે શું હકીકતમાં આ મહિલા તેમના ઘરમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરી રહી છે કે, નહીં તેની જાણકારી મેળવવા માટે તેઓએ તેમના ઘરની અંદર એક ઝાડ ગોઠવી દીધી હતી. તેમણે એક ચક્રવ્યુ રચ્યું કે, જેમાં તેઓએ તેમના બેડરૂમની અંદર કબાટ પાસે પોતાના મોબાઈલ ફોનનો કેમેરો શરૂ કરીને ત્યાં મોબાઈલ છુપાવી દીધો હતો..

તેમજ તેમના બેડરૂમની અંદરથી હોય આ 500 રૂપિયાની એક નોટ કેમેરાની અંદર સ્પષ્ટ પણે દેખાય તેવી રીતે ત્યાં ગોઠવી દીધી હતી. ત્યારબાદ તેઓ તેમનું કામકાજ કરવા માટે ઘરની બહાર ચાલ્યા ગયા હતા. તેમના ઘરે કામ કરવા માટે આવેલી કામવાળી મહિલા તેમના ઘરે કામ કરવા માટે આવી ગઈ અને કચરા પોતા કર્યા બાદ તે ઘરેથી ચાલી ગઈ..

ત્યારબાદ રાહુલભાઈ ફરી પાછા પોતાના ઘરે પરત ફરિયા અને તેમના બેડરૂમમાં ગોઠવેલા કેમેરાની અંદર ફૂટેજ ચેક કરીને જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા. તેઓએ જોયું કે, તેઓએ જ્યાં 500 રૂપિયાની નોટ મૂકી હતી. ત્યાં તેમના ઘરે કામ કરવા માટે આવતી જયંતી બાઈ મિસ્ત્રી નામની મહિલા ધીમે ધીમે પહોંચી ગઈ અને પોતાની સાડીની અંદર આ નોટને લપેટી લીધી અને જોતામાં જ આ નોટને ચોરી કરી લીધી હતી..

તેની આંખ અડધું તો આ કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓએ તેમના ઘરે ઘરે કામ કરવા માટે આવતી જયંતી બાઈ મિસ્ત્રી નામની આ મહિલાને જણાવ્યું હતું કે, તને જોયા તેટલો પગાર આપવામાં આવે છે. તો શા માટે તું ઘરની અંદરથી ચીજ વસ્તુઓની ચોરી કરે છે…

ત્યારે તેને જણાવ્યું કે, તેને તેમના ઘરેથી ધીમે ધીમે કરીને પાંચ મહિનાની અંદર કુલ 1,25,000 ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ની ચોરી કરી છે. આ સાંભળીને રાહુલભાઈના હોશ છૂટી ગયા હતા. તેઓ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન પહોંચે અને ત્યાં આ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને મહિલાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]     

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *