Breaking News

માં-બાપ સાંજે ગરબા રમવા ગયા અને ઘરે એકલી સુતેલી દીકરી સાથે થયું એવું કે દરેક ચીખો ફાડી ગયા, હોશ ઉડાડતી ઘટના..!

અત્યારે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, દરેક ખેલાયો મન મૂકીને ગરબે ઘૂમે છે. નવરાત્રીના સમય દરમિયાન દરેક ભક્તોમાં માતાજી પ્રત્યેની આસ્થા અને લાગણી કંઈક જોવા મળતી હોય છે, પૂજા અર્ચના પૂર્ણ કર્યા બાદ દરેક ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. જેમાં નાની ઉમરતા બાળકોથી માંડીને વડીલ ઉમરના લોકો પણ ગરબા રમીને કંઈક જુદી જ રીતે આસ્થાને પ્રગટ કરતા હોય છે..

અત્યારે નવરાત્રિના સમય દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાંથી ઘણા બધા માઠા બનાવો પણ સામે આવવા લાગ્યા છે, જે એને જાણીને દરેક લોકોએ ચેતી જવું જોઈએ. અત્યારના સમયમાં ડગલેને પગલે સાવચેતી ભર્યું જીવન જીવવું પડતું હોય છે, જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો નુકસાની સહન કરવાનો વારો આવી જતો હોય છે..

અત્યારે એક માતા પિતાની તો મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી કારણ કે, તેમની જ એકની એક લાડકવાઈ દીકરી સાથે ખૂબ જ ચોકાવનારી ઘટના બની હતી. આ હચમચાવી દેતી ઘટના શ્યામ વિલા કોલોનીમાંથી સામે આવી છે, આ કોલોનીની અંદર પ્રવીણ કુમાર નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે..

પરિવારમાં પ્રવીણકુમાર તેમની પત્ની ભાવિકાબેન તેમજ આ બંને પતિ પત્નીની એકની એક સંતાન 19 વર્ષની લાડકી દીકરી પ્રિયાનો સમાવેશ થતો હતો, પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો, અત્યારે નવરાત્રિના તહેવારમાં રાત્રિના સમયે પ્રવીણ કુમાર અને તેમની પત્ની ભાવિકાબેન તેમની કોલોનીમાં આયોજન કરવામાં આવેલા શેરી ગરબાની અંદર ગરબા રમવા માટે ગયા હતા..

તેમની દીકરી શાળાએ કરવામાં આવેલા ગરબા આયોજનની અંદર ગરબા રમીને આવેલી હોવાને કારણે તે ખૂબ જ થાકી ગઈ હતી અને તે પોતાના જ ઘરે સુઈ ગઈ હતી. પોતાની દીકરીને એકલી ઘરમાં સૂતેલી મૂકીને પ્રવીણ કુમાર અને તેમની પત્ની ભાવિકાબેન શેરી ગરબાના આયોજનનો રસ માણવા માટે ગયા હતા..

બિચારા માતા-પિતાને એવી તો શી ખબર કે, તેમની ગેરહાજરીમાં તેમની દીકરી સાથે ખૂબ જ ચોકાવનારી ઘટના બનવાની છે, આ હોશ ઉડાવતી ઘટનાને જાણ્યા બાદ સ્થાનિકોમાં પણ રોશ ફાટી નીકળ્યો હતો, હકીકતમાં જ્યારે શેરી ગરબામાં પ્રથમ રાઉન્ડના ગરબા પૂર્ણ થઈ ગયા બાદ સૌ કોઈ લોકો બ્રેક લઈ રહ્યા હતા..

ત્યારે અચાનક જ પ્રવીણ કુમારના ઘરની અંદરથી તેમની દીકરી પ્રિયાની ચીખોનો અવાજ સંભળાવવા લાગ્યો હતો, આ અવાજ સાંભળતાની સાથે જ પ્રવીણ કુમાર દોડતા થઈ ગયા અને પોતાના ઘર પાસે પહોંચે અને જોયું તો તેમના ઘરમાંથી કોઈ અજાણ્યા યુવક બહાર નીકળતો નજરે ચડ્યો હતો..

આ યુવક કોણ છે અને તે શા માટે તેમના ઘરમાંથી બહાર નીકળી રહ્યો છે, તેની કોઈ પણ પ્રકારની જાણકારી મેળવીએ પ્રવીણકુમાર સૌથી પહેલા તો તેમની દીકરી પાસે પહોંચ્યા હતા અને શું થયું છે તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, ત્યારે પ્રિયાએ જણાવ્યું કે તેના ઘરની અંદર કોઈ અજાણ્યો નરાધમ યુવક ઘૂસી ગયો હતો..

અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની કોશિશ કરવા લાગ્યો હતો, પરંતુ સદનસીબે તેની ખુલ્લી થઈ જતાની સાથે તેણે આ નરાધમની કાળી કરતુતો જોઈ લીધી હતી અને નરાધમ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેમની બાજુની કોલોની માં રહેતો એક યુવક હતો, જે છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયા નામની આ દીકરીને હેરાન પરેશાન કરી રહ્યો હતો..

આ વાતની જાણકારી તેના માતા-પિતાને પણ આપી હતી અને પ્રિયાની માતા ભાવિકા બેને આ નરાધમ યુવકને બરાબર મેથીપાક ચખાડીને તેને ઠપકો પણ આપ્યો હતો, છતાં પણ હિંમત ઓછી થઈ નહીં અને તે ફરી એકવાર ઘરની અંદર ઘૂસી ગયો હતો અને ખરાબ કામ કરવાની કોશિશ કરવા લાગ્યો હતો..

પરંતુ તે પોતાના મનસુબામાં સફળ થાય એ પહેલા જ પ્રિયાએ જોર જોરથી બૂમો મચાવી દીધી હતી અને તેની ચીખો સાંભળતાની સાથે જ સોસાયટીના દરેક લોકો ત્યાં એકઠા થઈ ગયા, ઉપરાંત પ્રિયાના પિતા પણ ત્યાં આવી પહોંચવાની સાથે જ યુવક ત્યાંથી ભાગી છુટ્યો હતો, આ ઘટના વિષે સાંભળીને રહીશોમાં રોજ ફાટી નીકળ્યો હતો અને આ યુવકની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *