Breaking News

માં-બાપ વતને હોવાથી મામાના ઘરે રેહવા આવેલી ભાણકીને મામાએ પીંખી નાખતા પરિવારજનોનો પિત્તો ફાટી ગયો, નરાધમ મામાએ લાજ લુંટી..!

પોતાના જ સગા સંબંધીઓ હવે નજીકના વ્યક્તિઓને નડતરરૂપ બનવા લાગ્યા છે. અત્યાર સુધીના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જો આપણી સાથે આપણા જ કોઈ નજીકના સગા સંબંધીઓનો સાથ સહકાર હોય તો આપણને કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ અત્યારે નજીકના વ્યક્તિ જ દગો અને છેતરપિંડી આપીને જતા રહે છે..

જ્યારે બાકીના વ્યક્તિ મોઢા ફાડીને જોવાનો વારો આવી જતો હોય છે. અત્યારે એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી ગઈ છે, જેને જાણ્યા બાદ તમારો પણ પીતો ફાટી જશે. આ ઘટના એવી ભયંકર રીતે સાબિત થઈ છે કે, જે લોકો સમક્ષ રજુ થતાની સાથે જ પરિવારજનોને મોઢું શરમથી નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો..

આ ઘટના વૃંદાવન સોસાયટીની છે. આ સોસાયટીમાં હિરેન નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. હિરેનની સગી બહેન વંદના તેના પતિ સાથે વતન એક પ્રસંગની અંદર હાજરી આપવા માટે જવાની હતી. એટલા માટે વંદના તેની આઠ વર્ષની ભાણકી હેતાક્ષીને તેના મામાના ઘરે રહેવા માટે મોકલી હતી..

બિચારી વંદનાની એવી તો શી ખબર કે, અહીં તેની દીકરી સુરક્ષિત રહેવાને બદલે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવાની છે. વંદના તેની દીકરી હેતાક્ષીને અહીં મૂકીને તેના પતિ સાથે વતાને ચાલી ગઈ હતી. તેણે તેની સગી ભાભીને પણ ભલામણો કરી આપી હતી કે, તે દીકરી હેતાક્ષીની દેખભાળ રાખે..

પરંતુ વંદના જ્યારે વતનેથી પરત આવી અને તેની દીકરીને લેવા માટે તેના સગાભાઈ હિરેનના ઘરે પહોંચી ગઈ ત્યારે ખબર પડી કે તેનો સગો ભાઈ હિરેન જ નરાધમ નીકળ્યો છે. અને હિરેનએ જ હેતાક્ષીને પીંખી નાખી છે. આ ઘટના સાંભળતાની સાથે જ વંદના ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી..

તે એટલો મોટો આઘાત સહન કરી શકી નહીં, અને તે વિચારમાં મુકાઈ ગઈ કે આખરે તેનો જ સગો ભાઈ કેવી રીતે તેની ભાણકીની સાથે આવી કાળી કરતુતો કરી શકે, શરૂઆતમાં તો તેને કોઈ વ્યક્તિની વાતો ઉપર વિશ્વાસ આવ્યો નહીં. પરંતુ જ્યારે હેતાક્ષીએ જણાવ્યું કે, તે સાંજના સમયે સૂતી હતી..

ત્યારે તેના મામા તેની નજીક આવ્યા અને તેની સાથે ખૂબ જ ખરાબ માંગણીઓ પણ કરી હતી. તેણે તરત જ બૂમો પાડીને તેની મામીને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના મામાએ તેને ચૂપ કરાવી દીધી અને ત્યારબાદ તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું હતું. સવાર પડતાની સાથે જ જ્યારે આ દીકરીએ તેની સગી મામીને ઘટનાની જાણકારી પહોંચાડી ત્યારે સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચે ઢળી ગયું હતું..

બિચારી આ દીકરીની હાલત જોઈને સૌ કોઈ લોકોને ચિંતા થવા લાગી હતી કે, હવે તેઓ વંદનાને શું જવાબ આપશે, જ્યારે આ નરાધમ મામાએ તેની ભાણકીની લાજ લૂંટવામાં કોઈ પણ કસર બાકી મૂકી હતી નહીં. આ ઘટના બનતા જ હેતાક્ષીનો પરિવાર પોલીસ સ્ટેશનને હાજર થયો અને ત્યાં નરાધમ મામા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી..

પરિવારના લોકોનું કહેવું હતું કે, હિરેનથી ભૂલ થઈ ગઈ છે. અને તે આવનારા સમયમાં ક્યારેય પણ આવડી મોટી ભૂલ કરશે નહીં. પરંતુ હેતાક્ષીની માતા વંદનાએ કહ્યું કે, ભલે તે મારો સગો ભાઈ હોય પરંતુ કાયદા કાનુન સૌ કોઈ લોકો માટે સરખા છે. અને તેણે જે ભૂલ કરી છે તેની સજા થઈને જરૂર મળવી જોઈએ..

કારણ કે તેણે મારી દીકરીની લાજ લૂંટવાની કોશિશ કરી હતી અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું છે. દિન પ્રતિ દિન સવાર પડતાની સાથે જ કેટ કેટલાય આવા સમાચારો સામે આવી જાય છે. જેનાથી આપણું માથું પણ હલબલી જતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *