Breaking News

માં-બાપથી દુર અમેરિકામાં રેહતા પરિવારનું અચાનક જ મોત થતા હરણફાળ તૂટી પડી, એક જ ઝાટકે પરિવાર ખલાસ થતા માં-બાપ ભાંગી પડ્યા..!

ઘરની બહાર પગ મૂકે એટલે દરેક બાબતોનું આપણે ખૂબ જ ધ્યાન આપવું પડે છે, મસ્તી મજાકની અંદર મશગુલ થઈ જઈએ તો ઘણી બધી વાર માઠો બનાવવાનો પણ વારો આવી જતો હોય છે, છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય પણ ઘણા બધા વ્યક્તિઓ વિદેશ જઈને સ્થાયી થવાનો ખૂબ જ વધવા લાગ્યો છે..

ઘણી બધી વાર તો વિદેશ જવાનો મોહ કોઈ વ્યક્તિનો જીવ પણ જાણી જતો હોય છે, ઘણા વ્યક્તિ તો એવા પણ છે, જેવો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ સહન કરીને વિદેશ રહેવા માટે જવા ઈચ્છે છે, તેઓ તેમના મા-બાપ તેમજ પોતાના ગામડે રહેલો પોતાનો પરિવાર વિશે કોઈ પણ વિચાર કરતા નથી..

અત્યારે અમેરિકામાંથી એક એવો હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ દરેક લોકોના હોશ ઉડી ગયા છે, આ ઘટના અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટ વિસ્તારમાંથી સામે આવી છે, અહીં 37 વર્ષનો યોગેશ તેની પત્ની પ્રતિભા તેમજ તેના છ વર્ષના દીકરા યશની સાથે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં વસવાટ કરતો હતો..

આ પરિવાર મૂળ કર્ણાટક રાજ્યનો રહેવાસી હતો, અને તે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહી જીવન ગુજારતો હતો. પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો અને અચાનક જ તેમના જીવનની અંદર ખૂબ જ મોટી આફત ત્રાટકી પડી હતી, યોગેશના મા બાપ વતનમાં રહીને જીવન ગુજારતા..

જ્યારે યોગેશ તેની પત્ની અને તેના છ વર્ષના દીકરાની સાથે અમેરિકામાં જીવન ગુજારતો હતો, યોગેશ અવાર નવાર તેના મા બાપ સાથે ફોનમાં વીડિયો કોલ નહી મારફતે વાતચીત કરતો હતો, છેલ્લા એક અઠવાડિયાથી યોગેશનો કોઈ પણ વિડીયો કોલ પણ તેના માતા-પિતા ઉપર આવ્યો હતો નહીં અને અચાનક જ અમેરિકાથી પોલીસ સ્ટેશન એ રહેલા અધિકારીએ યોગેશના માતા-પિતાને ફોન કરીને..

જાણકારી આપી કે, યોગેશ તેની પત્ની પ્રતિભા તેમજ તેનો છ વર્ષનો દીકરો યશ સહીત કુલ 3 વ્યક્તિનું દર્દનાક રીતે મૃત્યુ થયું છે, જેમાંથી બે વ્યક્તિને ભડાકે દઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા વ્યક્તિએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર એવી માહિતી મળી છે કે, યોગેશે સૌપ્રથમ તેની પત્ની અને તેના બાળકને ભડાકે દઈને મોતને..

ઘાટ ઉતારી નાખ્યા હતા અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, એક ઘરની અંદરથી 3 વ્યક્તિઓની લાશ મળી આવતા ત્યાંની સ્થાનિક પોલીસ પણ હચમચી ઉઠી હતી, અન્ય અધિકારીઓની ઓળખાણ કરીને યોગેશના માતા પિતાએ યોગેશ તેની પત્ની અને તેના નાનકડા દીકરાની લાશને પોતાને વતન એ લાવવા માટે મથામણ પણ કરી દીધી હતી..

યોગેશની પત્ની તેમજ યોગેશના દીકરાના શરીર ઉપરથી ગોળીના નિશાન પણ મળી આવ્યા હતા, પોલીસનું કહેવું છે કે માત્ર બે દિવસ પહેલા આ પરિવારને દરેક લોકોએ જીવતી હાલતમાં જોયો હતો, પરંતુ બે દિવસથી આ પરિવાર શા માટે ઘરની બહાર નીકળ્યો નથી તે વિચારીને તેના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા..

અને જ્યારે વધુ તપાસ મેળવી તો ખબર પડી કે ઘરની અંદર રહેલા આ ત્રણેય વ્યક્તિઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ ત્રણેય વ્યક્તિઓની લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી હતી અને ત્યારબાદ અન્ય અધિકારીઓને સાથે લઈને આ ત્રણેય વ્યક્તિઓની લાશને તેમના વતને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..

છેલ્લા નવ વર્ષથી યોગેશ તેના પરિવારની સાથે અમેરિકામાં રહેતો હતો, યોગેશ તેમજ તેની પત્ની પ્રતિભા બંને સોફ્ટવેર એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતા હતા. યોગેશના પિતરાઈ ભાઈ સંતોશે પણ જણાવ્યું કે, યોગેશ તેમજ તેની પત્ની પ્રતિભા બંને ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા છતાં પણ તેઓએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેની કોઈ માહિતી મળી આવી નથી..

દરેક લોકો આ ઘટનાને લઈને ખૂબ જ હજમચી ઉઠ્યા હતા, યોગેશના મા-બાપથી દુઃખની આ ઘડી સહન કરી શકે નહીં કારણ કે, માત્ર એક જ ઝાટકે યોગેશ તેની પત્ની અને તેના નાનકડા દીકરાનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એક સાથે ત્રણ મૃત્યુના આઘાતને યોગેશના મા બાપ સહન કરી શકે નહીં અને તેઓ પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. યોગેશના પરિવારમાં તો મોતનો માતમ મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *