Breaking News

માં-બાપને ઉલ્લુ બનાવીને કોલેજ જવાના બહાને ઘરેથી નીકળેલી દીકરી કરતી એવા કાંડ કે જાણીને દરેકના મોતિયા મરી ગયા, આવતી પેઢીનું ધ્યાન રાખજો નહિતર…

જે દીકરા કે દીકરી પોતાના માતા પિતા અને વડીલ દાદા દાદીની વાતને માનીને જીવન જીવતા હોય છે, તેઓને જીવનમાં ક્યારેય પછતાવું પડતું નથી કારણ કે, તેમના માતા-પિતા અને દાદા દાદી તરફથી મળેલા સંસ્કાર અને તેમની વાત ચિતો અનુભવથી ભરેલી હોય છે અને અનુભવની સાથે જીવન જીવવામાં આવે તો કોઈ પણ મોટી મુશ્કેલીઓને આપણે આસાનીથી સહન કરી શકીએ છીએ..

તેમજ તેનો સામનો પણ કરી શકતા હોઈએ પરંતુ અત્યારના જમાનામાં ઘણા બધા જુવાન ઉંમરના યુવક યુવતીઓ પોતાના મા-બાપને ઉલ્લુ બનાવીને પીઠ પાછળ એવા કારનામા કરવા લાગતા હોય છે, જેના વિશે જ્યારે મા-બાપને ખબર પડે ત્યારે તેમના તો મોતિયા મરી જતા હોય છે..

આ પ્રકારનો બનાવો ક્યાંક ને ક્યાંક આપણે નજર સામે જોતા હોઈએ છીએ, પરંતુ સમાજના લોકોની અંદર ખૂબ જ વધારે જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે, આજકાલના યુવતીઓ અને જુઓ સારા સંસ્કારોને સારું ઘડતર આપવા નહીં આવે તો આવનારી પેઢી ખૂબ જ ચોંકાવનારી સાબિત થવાની છે..

તેવું અત્યારથી જ લાગી રહ્યું છે, અત્યારે સમાજના દરેક લોકોને ચોંકાવી દે તેવો એક વિચિત્ર બનાવો સરિતા પાર્ક કોલોનીમાંથી સામે આવી ગયો છે, આ કોલોનીની અંદર ઉમેશભાઈ નામના વ્યક્તિએ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, ઉમેશભાઈ હોલસેલના વ્યાપાર સાથે જોડાયેલા વ્યક્તિ છે..

પરિવારમાં તેમની પત્ની મનિષાબેન તેમનો મોટો દીકરો કૃણાલ અને તેમની નાની દીકરી રિયાનો સમાવેશ થતો હતો, ઉમેશભાઈ સવારના સમયે પોતાના વ્યવસાયો જવા માટે નીકળી પડતા હતા, તેમજ કૃણાલ પણ સવારના સમયે નોકરીએ જતો રહેતો હતો. ત્યારબાદ રિયા પોતાની અન્ય સહેલીઓની સાથે કોલેજ જવા માટે ઘરેથી નીકળતી હતી..

રોજ સવારે રિયા તેના માતા પિતાને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી જતી હતી, પરંતુ રિયા નામની આ દીકરી કોલેજ જવાની બદલે એવા કારનામાં કરવા લાગી હતી કે, જ્યારે તેના વિશે માતા પિતાને ખબર પડી ત્યારે તેમના તો મોતિયા મરી જવા પામ્યા હતા. એક દિવસ સાંજના સમયે ઉમેશભાઈ તેમના સોસાયટીમાં રહેતા અન્ય મિત્રોની સાથે હસી મજાક ભરી બેઠકમાં બેઠા હતા..

એ વખતે અન્ય એક મિત્ર એવું મહેશભાઈને આવીને કહ્યું કે, તમારી દીકરી સવારે કોલેજ જવાને બદલે રખડપટ્ટી કરી રહી છે. જ્યારે આ વ્યક્તિએ ઉમેશભાઈ ને પોતાની દીકરી વિશે આવા શબ્દો જણાવ્યા ત્યારે ઉમેશભાઈને થોડીવાર તો ગુસ્સો આવી ગયો હતો, પરંતુ તેઓએ શાંત થઈને વિચાર્યું કે, આ બાબત જુઓ સત્ય હશે તો તેમની દીકરી શું કરી રહી છે..

તેમના વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે, બીજા દિવસે સવારના સમયે ઉમેશભાઈની દીકરી રિયા ઊઠીને તૈયાર થઈ ગઈ હતી અને તે તેના માતા પિતાને કહ્યું કે તે કોલેજ જવા નીકળી રહી છે, તેમ કહીને ઘરેથી નીકળી ચૂકી હતી. ઉમેશભાઈ અને તેમની પત્ની મનીષા બહેને તેમની દીકરીનો પીછો કરવાની કોશિશ કરી અને જાણકારી મેળવવાની શરૂ કરી હતી કે, તેમની દીકરી કોલેજ જવાને બદલે ક્યાં જઈ રહી છે..

અને શું કરી રહી છે, તેઓ તેમની દીકરી એની પાછળ પાછળ જવાની કોશિશ કરી ત્યારે તેમને ખબર પડી કે, તેમની દીકરી તેમના ઘરથી અંદર જે બે કિલોમીટર સુધી ચાલીને ગઈ અને ત્યાં અન્ય એક યુવક ફોરવીલર કાર લઈને તેને લેવા માટે આવી પહોંચી હતો. ત્યારબાદ રિયા આ ફોરવીલર કારમાં બેસીને શહેરથી થોડે દૂર આવેલા એક ફાર્મ હાઉસ ઉપર જવા માટે નીકળી ગઈ હતી..

આ ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા બાદ રિયા અન્ય અજાણ્યા યુવકોની સાથે ત્યાં અંદર જતી હતી, આ દ્રશ્ય જ્યારે તેના માતા પિતાએ જોયું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા, ઉમેશભાઈ અને મનીષાબેન પણ આ ફાર્મ હાઉસ સુધી પહોંચી ગયા અને તેઓએ ફાર્મ હાઉસની બારીમાંથી જોવાની કોશિશ કરી તો તેમને જણાવ્યું કે, આ ફાર્મની અંદર દારૂની મહેફિલ જામી રહી છે..

તેમજ ખૂબ જ વધારે માત્રામાં વિદેશી દારૂની બોટલો પણ અંદર દેખાઈ આવી હતી, આ દ્રશ્ય જોઈને મનીષાબેન તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તેમજ ઉમેશભાઈ પણ ચિંતામાં મુકાઈ ગયા કે, તેમની દીકરી આ કેવા કારનામાની અંદર સપડાઈ ચૂકી છે, તેઓએ આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપી હતી..

પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આપવામાં આવશે પણ છાપો મળ્યો ત્યારે રિયાની સાથે સાથે અન્ય કેટલાક અજાણ્યા યુવક યુવતીઓ પણ ત્યાં મળી આવ્યા હતા, આ તમામને ભાડે રાખીને અંદરથી વિદેશી દારૂની સપ્લાયનું કામકાજ કરતા હતા અને બે નંબરના કારનામા કરીને તેવો અઢળક રૂપિયા પણ કમાવવા લાગ્યા હતા..

આ રૂપિયાથી તેઓ મોજ શોખ કરતા અને દારૂના વ્યસનને પણ ચડી ગયા હતા, જ્યારે મનિષાબેનને પોતાની દીકરીને આવી હાલતમાં જોઈ ત્યારે તેને ઘટના સ્થળે જે તમાચો મારી દીધો હતો અને જણાવ્યું કે, તું આજ પછી ક્યારેય પણ પોતાના ઘરની અંદર પગ નહીં મૂકે કારણ કે તેઓએ તેમની દીકરીને દરેક બાબતોની અંદર સાથ સહકાર પૂરો પાડ્યો..

આ સાથે સાથે તેનું ઘડતર અને સંસ્કાર પણ ખૂબ જ સારી રીતે આપ્યા હતા, છતાં પણ તેમની દીકરી ખરાબ સંગતને કારણે આવા કલાકારની અંદર જોડાઈ ચૂકી હતી. તેની સાથે રહેલો યુવક તેનો પ્રેમી હતો, અને પોતાના પ્રેમીની વાતમાં આવી જઈને રિયા આવા વ્યસનના કારનામાની અંદર જોડાઈ ચૂકી હતી..

પોલીસની ટીમ ઘટના સ્થળે છાપો માર્યો હતો, અને આ તમામ જુવાન ઉંમરના યુવક યુવતીઓને પકડી પાડી તેમના તમામ માતા-પિતાઓને પણ પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, માતા-પિતાને ઉલ્લુ બનાવીને કોલેજ જવાના બહાને ઘરેથી નીકળેલી દીકરી દારૂના વ્યસનને ચડી ચૂકી હતી..

અને દારૂની વેચાણ પણ કરતી હતી, આવતી પેઢીનું ધ્યાન જો અત્યારથી રાખવામાં નહીં આવે તો દીકરા કે દીકરીઓ હાથ બહાર જતા રહેવાની સંભાવના દરેક લોકોને સતાવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *