Breaking News

લોકરમાં ઘરેણા મુકવા જતી વખતે પતિ-પત્ની સાથે થયું એવું કે 2 સેકન્ડમાં જ રોવાનો વારો આવ્યો, ગરીબ પરિવાર માથે પડતી બેઠી..!

કહેવાય છે કે ડગલે ને પગલે આ જમાનાની અંદર હવે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, જો શહેર જમતું પણ ધ્યાનચૂક થાય તો ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો પણ આવી શકે છે. અત્યારના સમયની અંદર મહેનતથી રૂપિયો કમાવાને બદલે સફળ વ્યક્તિ પાસેથી છીનવી લેવાની ભાવના ઘણા બધા વ્યક્તિઓના મનમાં પેદા થઈ ચૂકી છે..

એટલા માટે આવા વ્યક્તિઓના મનને હંમેશા ઓળખી લઈને તેમનાથી દૂર રહેવું જોઈએ, આ ઉપરાંત જાહેર જીવનમાં ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અત્યારે એક નાની અમથી ચૂક થઈ જવાને કારણે એક પતિ પત્નીને માત્ર બે જ સેકન્ડમાં રોવાનો વારો આવી ગયો હતો. બિચારો ગરીબ પરિવારમાંથી એવી મોટી પડતી બેસી ગઈ હતી કે, જેના વિશે જાણીને તમારી આંખમાંથી પણ આંસુસરી પડશે..

આ ઘટના ગંગાનગર વિસ્તાર પાસે આવેલી ક્રિષ્ના કોલોની ની છે. આ કોલોનીની અંદર નિર્મલભાઇ નામના યુવક તેમની પત્ની શીતલબેનની સાથે રાજી ખુશીથી જીવન વિતાવે છે, આ બંનેને સુખી લગ્નજીવન દરમ્યાન હાલ 22 વર્ષની એક દીકરી અને 18 વર્ષનો એક દીકરો છે..

તેમની 22 વર્ષની દીકરીની લગ્નની ઉંમર થઈ જવાને કારણે તેઓએ તેમના દીકરીનું વેવિશાળ પણ નક્કી કરી નાખ્યું હતું અને તેમના લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ જવા પામી હતી. નિર્મલભાઇ એક ખાનગી કારખાનાની અંદર મહેનત મજૂરી કામકાજ કરતા હતા અને જે રૂપિયા કમાય તેનાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું..

નિર્મલભાઇનો દીકરો આવ્યો અભ્યાસ કરી રહ્યો હતો જ્યારે તેમની દીકરીનું વેવિશાળ નક્કી કરી નાખવામાં આવ્યું હતું. નિર્મળ ભાઈએ જાત મહેનત કરીને એક એક રૂપિયો ભેગો કર્યો અને તેમની દીકરી ના લગ્ન માટે ઘરેણા બનાવ્યા હતા, આ ઘરેણાને તેઓ લોકરમાં મુકવા માટે જઈ રહ્યા હતા એ વખતે રસ્તામાં તેમને કોઈ અજાણ્યો યુવક મળ્યો હતો..

અને તે તેમને સરનામું પૂછવા લાગ્યો હતો. નિર્મલભાઇ અને તેમની પત્ની શીતલબેન બંને તેમની બાઇક લઈને લોકરની અંદર ઘરેણા મુકવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા યુવક સાથે વાતચીત કરવા માટે તેઓ થોડો સમય રોકાયા હતા. બિચારો અજાણ્યો યુવક એડ્રેસ ન મળવાને કારણે ખૂબ જ ચિંતિત હતો અને તેની મદદ કરવા માટે નિર્મલભાઇ તેને સલાહ સૂચન આપી રહ્યા હતા..

તેમજ શીતલબેનનું ધ્યાન પણ આ વાતચીતની અંદર હતું અને એવામાં તેમના હાથમાં રહેલો ઘરેણાનો થયેલો ક્યાં જતો રહ્યો તેમનો તેમને ખ્યાલ રહ્યો નહીં જ્યારે તેઓ લોકર પાસે પહોંચ્યા અને જોયું તો શીતલબેનના હાથમાંથી ઘરેણાનો થયેલો ગાયબ હતો, આ દ્રશ્ય જોતાની સાથે જ માત્ર બે સેકન્ડમાં શીતલબેન તેમજ નિર્મલભાઇ ને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો હતો..

કારણ કે, તેઓએ દિવસ રાતની તનતોડ મહેનત મજૂરી કામકાજ કરીને તેમની દીકરીના લગ્ન માટે ઘરેણા બનાવ્યા હતા, અને માત્ર બે સેકન્ડમાં તેમના હાથમાંથી ઘરેણાનો થયેલો લૂંટાઈ ગયો હતો. હકીકતમાં એડ્રેસ પુછવા માટે આવેલો આ યુવક તેમને વાતમાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો..

અને એ જ વખતે કોઈ અજાણ્યો યુવક આ છેલ્લો ત્યાંથી સરકાવીને જતો રહ્યો હશે તેવી તેઓ વિચાર ધારણા કરવા લાગ્યા હતા, આ ઘટનાને લઈને તેઓ તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશનએ પણ પહોંચી ગયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેમના હાથમાં રહેલો ઘરેણાંનો થયેલો લોકરમાં મુકવા માટે તેઓ જાય એ પહેલા જ કોઈ વ્યક્તિ ચોરી કરીને જતો રહ્યો છે..

અને તેમને ખ્યાલ પણ રહ્યો નથી. ઘટનાને લઈને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને જ્યારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, એડ્રેસ પૂછવા માટે આવેલો યુવકો કોઈ અજાણ્યો યુવક નથી. પરંતુ તે ચોર લૂંટારો હતો અને તેની સાથે રહેલો અન્ય સાથીદાર પણ આ ઘટનાની અંદર સામેલ હતો..

એક યુવકે એડ્રેસ પૂછવા માટે આ પતિ પત્નીને પોતાની વાતની અંદર ફસાવી દીધા હતા જ્યારે બીજો યુવક ધીમેથી આ થેલાને સરકાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે, અને આ ચોર લુટારાને ગોતવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે..

પોલીસે નિર્મલભાઇ અને શીતલબેનને ખાતરી આપી છે કે, તેઓ લુટારાને પકડી પડશે અને તેમની પાસે રહેલો તમામ સામાન પણ સહી સલામત પરત મળી જશે કહેવાય છે કે, જે વ્યક્તિને ભગવાનનો સાથ સહકાર હોય તેવો ક્યારેય દુઃખી થતા નથી, નિર્મલભાઇ અને શીતલબેન તનતોડ મહેનત કરીને તેમની દીકરીના લગ્ન માટે ઘરેણા બનાવડાવ્યા હતા..

એ ઘરેણાંની ચોરી થઈ ચૂકી હતી, પરંતુ ભગવાનનો સાથ સહકાર હોવાને કારણે બીજા જ દિવસે આ ચોર પકડાઈ ગયો હતો અને તેમની પાસેથી તમામ ઘરેણા પણ આ પતિ પત્નીને પરત આપવામાં આવ્યા હતા અને ડગલેને પગલે ચેતીને જીવન જીવવાની સલાહ પણ પોલીસના અધિકારીઓએ આ પતિ પત્નીને આપી હતી..

આ ઘટના ઉપરથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ અને જ્યારે પણ આપણી પાસે કોઈ કિંમતી ચીજ વસ્તુ કે સામાન હોય ત્યારે અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનું ટાળીને સૌપ્રથમ આપણું કામકાજ પૂર્ણ કરવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *