Breaking News

લારીમાંથી શેરડી ઘરે લાવીને જોયું તો પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો, શેરડીના આગળના ભાગેથી મળ્યું એવું કે જોઈને બધાએ પડાપડી બોલાવી દીધી..!

ક્યારે કયા વ્યક્તિનું નસીબ ધરતી ઉપરથી ઊઠીને સાતમા આસમાને ચાલ્યું જાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે જે વ્યક્તિ હંમેશા સત્યની રાહ ઉપર ચાલે છે. અને સાચી દાનતથી કામકાજ કરે છે. તેને ભગવાન એકની એક દિવસ જરૂર બમણી ગતિથી પ્રગતિ કરવામાં મદદરૂપ બને છે. અત્યારે આશુતોષભાઈના પરિવાર સાથે કંઈક એ પ્રકારની ઘટના બની જવા પામી છે.

આ ઘટના બનતાની સાથે સમગ્ર સોસાયટીમાં હલો મચી ગયો હતો અને સૌ કોઈ લોકો આશુતોષભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પડાપડી બોલાવવા લાગ્યા હતા. આશુતોષભાઈનો પરિવાર નીલકંઠ પાર્કની પાછળના ભાગે આવેલી રુસ્તમવિલા સોસાયટીમાં રહે છે. પરિવારમાં આશુતોષભાઈ તેમની પત્ની અનિતાબેન તેમ આશુતોશ ભાઈના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે..

આશુતોષભાઈના પિતા ચંદ્રેશભાઇ સાંજના સમયે જ્યારે તેઓ તેમના મિત્રના ઘરેથી આવતા હતા. ત્યારે રસ્તા ઉપર તેણે એક શેરડીની લારીમાંથી પોતાને ઘરે ખાવા માટે ત્રણથી ચાર શેરડીના કટકાઓ કપાવીને ઘરે લઈ આવ્યા હતા. જ્યારે બે શેરડી કપાવ્યા વગર આખે આખી પાંદડા સહિત લઈ આવ્યા હતા. તેઓએ વિચાર્યું કે હવે ઠંડીનો સમય શરૂ થયો છે..

અને તેમના પરિવારમાં નાના છોકરાઓથી માંડી અને વડીલ સુધી સૌ કોઈ લોકોને શેરડી ખૂબ જ વધારે પસંદ છે. એટલા માટે તેઓ શેરડી પોતાના ઘરે ખાવા માટે લાવ્યા હતા. પરંતુ આ શેરડી એ તેમને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે. જાણીને તમને કદાચ આશ્ચર્ય થશે પરંતુ આ બાબત બિલકુલ સત્ય છે અને ઘટના બન્યા બાદ આશુતોષભાઈના પરિવારજનો ઈમાનદારી દાખવી છે..

તેને જાણીને સૌ કોઈ લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. જ્યારે ચંદ્રેશભાઇ તેમના ઘરે શેરડી લાવ્યા હતા. ત્યારે સાંજના સમયે જ્યારે પરિવાર સાથે મળીને આ શેરડી ખાતું હતું. એવામાં આશુતોષભાઈની પત્ની અનિતાબેનની નજર આ પાંદડા વાળી આખી શેરડી ઉપર ગઈ હતી. ત્યારે તેને જોયું કે શેરડીના આગળના ભાગે જ્યાં પાંદડા ની શરૂઆત થતી હતી..

ત્યાં પાંદડાની વચ્ચોવચ કંઇક ચમકતું ચીજ વસ્તુ દેખાયું હતું. તેણે તરત જ પાંદડું તોડીને જોવાની કોશિશ કરી તો ત્યાં અંદરથી હીરા જડિત સોના ની સાંકળ જેવો ચેન મળી આવ્યો હતો. આજે જોતાની સાથે જતી હોય તરત જ પોતાના હાથમાં લઈને લીધો અને પોતાના પરિવારજનોને દેખાડ્યો હતો કે, શેરડીની અંદર ફસાયેલો લટકતી હાલતમાં ચેન મળી આવ્યો છે..

જ્યારે આજે હાથમાં લઈને જોવાની કોશિશ કરી ત્યારે આશુતોષભાઈ સમજી ગયા કે, અંદાજે આ ચેનની કિંમત એક કરોડથી લઈ ત્રણ કરોડ સુધીની છે. કારણકે સમગ્ર સોનાથી બનેલો આ ચેન ખૂબ જ વધારે વજનદાર છે. તેમજ તેની અંદર ચારેકોર હીરા પણ જડેલા છે. તેઓએ તેમના પિતા ચંદ્રેશભાઇને પૂછ્યું હતું કે, તેઓ આ શેરડી ક્યાંથી લાવ્યા છે..? ત્યારે તેઓએ જણાવ્યું કે..

સોસાયટીના ગેટની બહાર ઉભેલા એક લારીવાળા પાસેથી તેઓએ આ શેરડી ખરીદી છે. બીજે દિવસે સવાર પડતાની સાથે છે તેઓએ આસપાસના પડોશીઓને પણ જણાવ્યું હતું કે, તેમની સાથે ખૂબ જ રહસ્યમય ઘટના બની ગઈ છે. તેવો ખાવા માટે જે શેરડી લાવ્યા હતા તેમના પાંદડા ની અંદર લટકતી હાલતમાં હીરા જડીત ચેન મળી આવ્યો છે..

આસપાસના પડોશીઓ તો આ ચેનલને હડપવા માટે ત્યાં આવી પહોંચ્યા અને આ ચેન ડુબલીકેટ છે. તેમ કહીને હડવાની કોશિશ કરવા લાગ્યા હતા. પરંતુ જણાવી દીધું કે, શેરડી વેચનાર લારીવાળાનો સંપર્ક કરવો છે અને ત્યારબાદ તેને આ શેરડી ક્યાંથી ખરીદી છે તેની પણ જાણકારી મેળવવી છે અને આ ચેન હકીકતમાં જે માલિકનો હોય તેને પરત કરી દેવો જોઈએ..

બીજા દિવસે સવાર પડતાની સાથે જ તેઓએ આ લારીવાળા યુવકની શોધી નાખ્યો હતો. તેણે પૂછ્યું કે, તું આ શેરડીનો પાક ક્યાંથી લાવે છે. તેનું એડ્રેસ મેળવ્યા બાદ જ્યાં શેરડીનું ખેતર હતું. ત્યાં આશુતોષભાઈનો પરિવાર પહોંચી ગયો હતો. ત્યાં જ્યારે તેઓ પહોંચે ત્યારે શેરડીનો પાક સંભાળનાર વ્યક્તિ ત્યાં હાજર હતો.

તેમજ તેના પરિવારજનો ખૂબ જ હેરાન પરેશાન હતા. આશુતોષભાઈ તેમને પૂછવાની કોશિશ કરી કે તેમની સાથે શું થયું છે. ત્યારે તેઓ જણાવ્યું કે જ્યારે આ શેરડીના પાકની કાપવામાં આવ્યો હતો ત્યારે અજાણતા રીતે તેમનો સોનાનો ચેન પાકની અંદર કોઈ જગ્યાએ ફસાઈ ગયો હશે અને તે ખોવાઈ ગયો છે. સમગ્ર ખેતરને ખોળી મારીયા બાદ પણ ચેન પરત મળી આવ્યો નથી.

આ ઘટનાને લઈને શરૂઆતમાં તો આશુતોષભાઈએ પોલીસની મદદ લીધી હતી કે, તેઓને જો આ ચેન ખોવાવાની કોઈ પણ કમ્પ્લેન મળી હોય તો તેઓ સુધી પરત પહોંચાડી શકાય પરંતુ પોલીસમાં તેઓએ કોઈ ફરિયાદ આપી હતી નહીં, એટલા માટે ખેતરના અંદર કામ કરનારા લોકો પાસેથી યોગ્ય પુરાવો મેળવી આંચ તેમને પરત આપવા માટે તેઓએ પોલીસની મદદ લીધી તેમજ તેમની પૂછપરછ પણ કરવામાં આવી..

ત્યારબાદ તેમને આ સોનાનો હીરા જડીત ચેન પરત કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આશુતોષભાઈના પરિવારજનો તેમજ આશુતોષ ભાઈને પણ સૌ કોઈ લોકો માન સન્માન થી આવું કરી રહ્યા છે. કારણકે તેમના આ નિર્ણયને કારણે આજે એક પરિવાર દુઃખની ઘડી માંથી બહાર આવી ગયો છે.

શેરડીનો પાક સંભાળનાર વ્યક્તિ કરોડપતિ પરિવારનો છે. તે પોતાના શોખ ખાતર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. શેરડીના પાકની કાપણી વખતે તેના ગળામાંથી આ ચેન નીચે પડી ગયો હતો જે આશુતોષભાઈના ઘર સુધી પહોંચી ગયો હતો. તેઓએ જણાવ્યું કે આ ચેન વિદેશી ઈમ્પોર્ટેડ ચેન છે જેની કિંમત 2.45 કરોડ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *