Breaking News

લાલ રંગ ની મર્સિડીઝ ગાડીમાં 17 વર્ષની દીકરી પર એકસાથે તૂટી પડ્યા ધારાસભ્યના છોકરા સહિત 5એ દીકરીને ગાડીમાં જ પીંખી નાખી…!

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં દુષ્ક.ર્મની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે તે ઉપરાંત જ જોઈએ તો ઘણી બધી વખત ગેંગ દ્વારા યુવતીનું અપહરણ કરીને તેના ઉપર ગેંગરેપ પણ કરવામાં આવતા હોય છે આવી ગેંગરેપ જેવી ઘટનામાં બાળકીને મોટાભાગે આખરે મૃત્યુ ભોગવવામાં આવે છે જો તે જીવી જાય તો પણ એ બાળકી ની દશા સાવ બગડી જતી હોય છે અને તેની ઈજ્જત પણ લૂંટી લેવામાં આવતી હોય છે.

આવો જ બનાવ કંઈક ગત દિવસ દરમ્યાન બન્યો હતો આ બનાવ હૈદરાબાદમાં એક સગીર છોકરી સાથે બન્યો હતો આ ૧૭ વર્ષની દીકરી તેના મિત્ર સુરજ અને હાદિ સાથે હાઈપ્રોફાઈલ પાર્ટીમાં જવા માટે કહ્યું હતું ત્યારે આ દિકરી હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ગઈ હતી તે દીકરી તેના મિત્ર સૂરજને હાદીની સાથે  એમ્નેશિયા એન્ડ ઈનસોમ્નિયા પબમાં આપી હતી

સાંજે 5:30 વાગ્યે આ દીકરી તેના ઘરેથી નીકળી હતી ત્યાર બાદ પબ માં તેને બીજા વ્યક્તિ મળ્યા અને તેણે કહ્યું કે અમે તને ઘરે મૂકવા આવીએ અને તેના કારણે તે દીકરી પણ કારમાં બેઠી હતી જેમાં પહેલેથી જ ત્રણથી ચાર છોકરાઓ બેઠેલા હતા ત્યારબાદ આ છોકરાપાસે  મર્સીડીસ કાર હતી તે લઈને પેસ્ટ્રીની દુકાને ગયા અને ત્યાંથી પેસ્ટ્રી પણ લીધી હતી

ત્યારબાદ આ કારને ત્રણ ચાર છોકરા અને એક 17 વર્ષની દીકરી ને લઈને અંધારામાં સુનસાન જગ્યાએ જઈને આકાર રોકાઈ હતી ત્યાં જઈને આ ત્રણ ચાર છોકરાઓ દ્વારા એક પછી એક છોકરી સાથે મારઝૂડ કરી હતી અને આ દીકરી સાથે દુષ્ક.ર્મ કર્યું હતું મૂળ આ ઘટના ૨૮મી છે છોકરીના પિતાએ બુધવારે 1 જૂને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે

પોલીસે આઈપીસી કલમ 354 અને પોક્સ એક્ટ અંતર્ગત જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અને તેના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દીકરી ના શરીર પર ઇજાના નિશાન પણ મળી આવ્યા છે આ ઘટના બની ત્યારબાદ દીકરી આઘાતમાં છે તેથી તે સમગ્ર ઘટનાનો ખુલાસો કરી શકી નહીં અને આ દીકરીના પિતાએ કહ્યું હતું

કે દીકરીને ખૂબ જ પીડા થાય છે અને તેઓના પિતા કહ્યું  આ ઘટનાની તપાસ કરીને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્ટીમાં ધારાસભ્ય નાના છોકરાની સાથે અલ્પસંખ્યક બોર્ડના અધ્યક્ષનો પુત્ર પણ હતો હાલ અદિકારી થી માત્ર એક આરોપીની ઓળખ કરી શકી છે અને તેનું નામ જણાવી શકે છે એટલે કે આ બાળકી દ્વારા એક આરોપીને ઓળખી અને તેનું નામ પણ કહ્યું છે,

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરેક આરોપી સગીર છે છોકરીના નિવેદન પછી પોલીસે કમલ બદલીને ગેંગ રેપની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે આરોપીઓની ઓળખ કરવા માટે પણ પાર્ટીમાં સામેલ લોકો અને ત્યાં કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી પણ તે પગના મેનેજમેન્ટનું કહેવું છે કે નોન આલ્કોહોલિક પાર્ટી હતી અહીં આવેલ લોકોને દારૂ દેવામાં આવતું જ નથી પોલીસ આજુબાજુના સિસિટીવી ફૂટેજથી આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *