Breaking News

લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયો ધડાકાભેર અકસ્માત 2 લોકોના કમકમાટીભર્યા મોત અને હજુ પણ..

સમગ્ર ગુજરાત રાજ્ય ની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય મહિનાઓ થી રાજ્યમાં અનેક સ્થળોએ અકસ્માત થયા છે જેમાં કોઈ વાર વાહનચાલક ની કોઈ ચૂક થી અથવા કોઈ સંજોગો ના કારણે દિન-પ્રતિદિન રાજ્યમાં અકસ્માત નો આંક વધતો જ જાય છે ઘણીવાર વાહનચાલકો રોડ-રસ્તાઓ પર પણ વાંક ની નજરે જોતા હોય છે આવા અકસ્માત ને કારણે અનેક લોકો ના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે,

આજે પણ કંઈક આવો જ બનાવ રાજ્યમાં સામે આવ્યો છે વાંચી તમે પણ કરુણતામાં વહી જ જશો સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો રાજ્યમાં કેટલાંક સમયથી રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે,

જ્યારે 2થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની માહિતી પોલીસને અપાતા પાણશિલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. સ્થાનિક લોકોની મદદથી જાણવા મળી રહ્યું છે કે ખાનગી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતી.

તે સમયે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને પગલે હાઈવે પર જાક્કાજામ થયો હતો.  આ ઉપરાંત પણ જો વાત કરવામાં આવે તો લીંબડી-અમદાવાદ હાઈવે પર અવારનવાર સર્જાય છે અક્સમાત​​​​​​​,

લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં,

જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના કારણે બગોદરા લીંબડી પાણશિણા હાઇ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પાણશિણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો હાથમાં લીધો હતો..

આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં,

જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળિયો બને છે. આવો જ એક ગોઝારો અકસ્માત આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *