આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં દુષ્ક.ર્મ ને લગતી ઘટનાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાઈ રહી છે અને તેઓના કારણે દીકરીઓ અને યુવતીઓ ઘરની બહાર નીકળવામાં ઘણી બધી વખત વિચાર કરતી હોય છે અને તેઓને ઘરની બહાર જતા ભય પણ લાગતો હોય છે અને આદર્શ કર્મીઓ ના બનાવ છેલ્લા ઘણા દિવસથી બહુ પ્રમાણમાંઆવી રહ્યા છે.
આવો જ એક બનાવ બન્યો હતો ગત દિવસોમાં એક યુવતીને તેના પતિ સાથે ના બંધ હોવાના કારણે તેણે તેની સાથે છુટાછેડા લઇ ને તેના પુત્ર સાથે એકલી રહેતી હતી તે દરમિયાન તેને એક અન્યપુરુષ નો સંપર્કમાં આવી અને તેની સાથે રહેવા લાગી હતી ધીમે ધીમે બંને વચ્ચે સારા સંબંધ થઈ ગયા અને એ બંને મેટ્રો મીની સાઈટ પરથી સંપર્કમાં આવ્યા હતા.
ત્યારબાદ તે બંને દોઢ વર્ષ સાથે રહ્યા હતા મહિલા અને ધવલ પટેલ નામના યુવક પ્રેમમાં પડતા યુવક યુવતી અને તેનો પુત્ર આમ યુવકની માતા પણ તેઓની સાથે રહેતી હતી બંને દસ લાખ રૂપિયાની લોન લઈને વેલનેસ સેન્ટર શરૂ કર્યું હતું અને તેની નજીકમાં મકાન ભાડે રાખીને રહેતા હતા દાંપત્યજીવન દરમ્યાન મહિલા ગર્ભવતી બનતા તેના પર દબાણ લાવી ગર્ભપાત કરાવ્યો હતો.
આ દરમિયાન બંને વચ્ચે તકરાર થવા લાગી હતી લોનના દસ લાખ રૂપિયા આપવાનો વિશ્વાસ આપી રૂપિયા નહીં આપતા ધવલ પટેલ અને તેની માતા ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી મહિલાએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી મહિલાને યુવકના સંબંધીઓને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી માંજલપુર પોલીસ મથકે યુવક સહિત છ આરોપીઓની સામે મહિલાએ ગુનો દાખલ કર્યો હતો.
મહિલાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસ ધવલ પટેલ તેના માતા દયાબેન પટેલ ભાણેજ નીલાંશી પટેલ અમરીષ ગોર ભાવનાબેન પટેલ અને ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી માંજલપુર પોલીસે ધારાધોરણ કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તમામ આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે ત્યારબાદ મહિલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે,
પૂર્વ પતિ સાથે બનતું ન હોવાથી મહિલા તેના પુત્ર સાથે રહેતી હતી. આ દરમિયાન ધવલ પટેલ સંપર્કમાં આવતા તેની સાથે રહેવા લાગી પોલીસે બનાવના સંબંધીમાં આરોપી ધવલ પટેલ સહિતના આરોપીઓની તપાસ હાથ ધરી છે ધવલ પટેલ ના સંબંધીઓ અમરીશ ગૌર અને ભાવના પટેલે મહિલા ગર્ભવતી થતાં તેને ધમકાવી હતી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
અને ગર્ભપાત ન કરાવે તો જાનથી મારી નાંખશે તેમ કહીને ગર્ભપાત કરાવ્યું હતું મહિલાએ ધવલ ના ભાણેજ સામે પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં નિલેષ સામે અગાઉ પણ છેડતીની ફરિયાદ થઈ હતી એમ તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પણ ફરાર છે અને પોલીસ દ્વારા વધુ ને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહિલાને યોગ્ય ન્યાય અપાવવાની કાર્યવાહી શરૂ જ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]