આજકાલ છેતરપિંડીના કેસમાં પણ બહુ વધુ પ્રમાણમાં જોવા મળે છે. છેતરપિંડી કરવા માટે ની ટુકડીઓ છેલ્લા થોડા સમયથી ખૂબ જ સક્રિય બની છે. અને તેમ છતાં પણ પોલીસ દ્વારા અનેક વખત છેતરપિંડીની ગેંગને ઝડપી પાડવામાં આવે છે. અને તેઓને યોગ્ય યોગ્ય સજા આપવામાં પણ આવે છે.આ છેતરપિંડીની ગેંગો ગમે-તેમ કરીને પૈસા પડાવી લેતા હોય છે. ઘણી વખત છેતરપિંડીની ગેંગો સામેવાળા માણસને પોતાના,
વિશ્વાસમાં બેસાડીને તેઓની પાસેથી નાણાં અથવા તો ગમે તેવી વસ્તુઓ લઈને ફરાર થઇ ને સામેવાળા વ્યક્તિ ને ઉતારી પડતા હોય છે અને ઘણી વખત તો યુક્તિ વાપરીને પણ પૈસા પડાવી લેવામાં આવતા હોય છે અને તેના કારણે લોકો એકબીજા પર વિશ્વાસ ઉઠી ગયો છે આવી જ રીતે લોકો પાસેથી પૈસા પડાવવા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
તેમાં લોકો છેતરી જાય છે આજકાલ તો લોકો વિશ્વાસ આપીને અનેક રીતે બચાવી લે છે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે આવો જ છેતરપીંડીનો એક કેસ ગત દિવસોમાં બની ચૂક્યો છે ઘટના ગુજરાત ની છે ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક દુલ્હન પોતાના પતિના પૈસા લઈને ભાગી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે આજકાલ આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે.
આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં એક ગામમાં આ યુવક રહેતો હતો આ યુવકના લગ્ન થવાના કારણે તે યુવતીની શોધમાં હતો તે દરમિયાન બીજા કોઈ વ્યક્તિએ લગ્ન કરાવતા નંબર આપ્યો હતો. અને આ દલાલ પૈસા લઈને લગ્ન કરાવતો હતો દલાલ પાસેથી 2 લાખ પચાસ હજાર રોકડા પૈસા લીધા હતા અને ગામડામાં પોતાના ઘરે આવ્યો હતો.
તેનું લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હતું દુલ્હન પણ ખૂબ જ પોતાના પતિને સાચવતી હતી. અને કંઈ જ પણ લગ્નજીવનમાં વાંધો નહોતો અને લગ્નના 21 દિવસ પછી તેમની પત્ની પોતાના પતિને છેતરી ને ભાગી ગઈ હતી. પણ એ તા માનતા પુરી કરવા ને બહાને તેમને પિયર જવા માટે નીકળી હતી અને તે પહોંચીને ફોન કરશે એવું પોતાના પતિને કહીને ત્યાંથી નીકળી હતી.
પરંતુ તે વ્યક્તિને કોઈપણ પ્રકારની માન્યતા નથી આતો એક છેતરવાનું બહાનું હતું અને આખરે યુવકને છેતરાયો પરંતુ ફોન ન આવતાં યુવકે તેની પહોંચી ગયાનો ફોન કર્યો તો તેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને યુવકના લગ્ન વખતે બે લાખ પચાસ હજાર રોકડા આપી ને લગ્ન કર્યા હતા, ત્યારબાદ તો કોઈ સમાચાર ન આવતા ખ્યાલ તો આવી જ ગયો હતો.
ત્યાર બાદ યુવકે એક વિડીયો મોકલવામાં આવ્યો હતો જેમાં કહ્યું હતું કે દુલ્હન કે રૂપિયા પાછો નહિ મળે થાય તે કરી લો આવા શબ્દો સાંભળતા સૌપ્રથમ તો યુવાની ઉપરથી આપ અને નીચેથી ધરતી સરકી ગઈ હતી આવું સાંભળીને યુવક છેતરાઈ ગયો અને ત્યારબાદ દુલ્હન પોતાની માયાજાળમાં ફસાવી ને પૈસા લઈને ભાગી ગઈ હતી.આ દલાલ યુવતીઓ અને આવા અનેક લગ્ન કરાવે અને લોકો.
પાસેથી પૈસા લઇને ફરાર થઇ જતા હોય છે આવા તો તેઓએ અનેક લોકોને છેતર્યા છે આ અંગે યુવકે લીંબડી તાલુકાના પોલીસને જાણ કરી હતી અને આ યુવક ના દલાલ પર કેસ કર્યો હતો અને પોલીસ તેના તપાસ શરૂ કરી છે જેમ બને તેમ વહેલી તકે જ પોલીસ દ્વારા આ દલાલ અને યુવતિને ઝડપી પાડવામાં આવશે અને દરેક માહિતી ની પુરેપુરી જાણ કરવામાં આવશે કે અગાઉ આવા કેટલા લોકોને તેઓએ ઉતાર્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]