Breaking News

લફંગા નરાધમ યુવકોએ સારા ઘરની દીકરીનો ખરાબ ફોટો પાડીને કર્યું એવું કે, ઈજ્જત જવાની બીકે દીકરીએ દવા ગટગટાવીને આપઘાત કરી લીધો, ખાસ વાંચજો..!

અત્યારના સમયમાં દીકરીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દીકરીઓ પોતાના ઘરેથી એકલા બહાર નીકળવામાં પણ ડરે છે અને પરિવારના લોકોને કોઈના પર વિશ્વાસ રહ્યો નથી કારણ કે ક્યારે મહિલાઓ અને તેમના ઘરની દીકરીઓ સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી.

જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જાણીને દરેક લોકોના હૃદય પીગળી ગયા આ ઘટના બિહાર વિસ્તારમાં બની હતી. જેમાં રહેતા પરિવારની દીકરીએ પોતાની સાથે ગંભીર ઘટના ઘટી ગઈ હતી અને આ ગંભીર ઘટના કરવાનું કારણ જાણીને પરિવાર બે ધાર આસુએ રડી પડ્યો હતો.

દીકરી પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. દીકરી શાળામાં અભ્યાસ કરતી અને તેની સાથે નાની ઉંમરમાં એવું બન્યું કે દીકરી સ્કુલથી તેમના ટ્યુશન સુધી કે ઘરે આવે ત્યારે તેમની પાછળ બે યુવકો અવારનવાર પીછો કરતા અને બંને યુવકો દીકરીને ઘણા સમયથી હેરાન કરી રહ્યા હતા. લગભગ છેલ્લા આઠ મહિનાથી દીકરીને હેરાન અને ત્રાસ આપતા હતા.

બંને યુવકો દીકરીનો પીછો કરીને તેના ઘર સુધી પણ પહોંચી ગયા દીકરીએ તેમના માતા-પિતાને આ વાત જણાવી હતી. જેના કારણે માતા-પિતાએ પણ આ બંને યુવકોને ધમકાવ્યા હતા. પરંતુ બંને યુવકો દીકરીનો પીછો છોડી રહ્યા ન હતા. ત્યારબાદ બંને યુવકો દીકરીને લગ્ન માટે દબાણ કર્યું હતું દીકરી એ લગ્નની ના કહેતા દીકરીને બ્લેકમેલ કરવામાં આવી હતી.

દીકરીના ખરાબ ફોટા આ બંને યુવકોએ લઈ લીધા હતા અને ત્યારબાદ દીકરીના પરિવારના લોકો પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા ન આપવા હોય તો દીકરીના લગ્ન કરાવી આપો તેમ કહીને ધમકાવ્યા જેના કારણે પરિવારના લોકો પણ ખૂબ જ કંટાળી ગયા હતા. એકવાર દીકરીના ઘરે બંને યુવકો ઘૂસી ગયા હતા.

અને દીકરી એ લગ્નની ના પાડી હોવાને કારણે દીકરી અને તેમના માતા-પિતાને આ બંને યુવકોએ માર પાડ્યો હતો ત્યારબાદ દીકરીને સમાજમાં તેમના પિતાને નીચું જોવાનું થશે તેમ વિચારીને એક દિવસ તેમણે પોતાના રૂમમાં પોતાને બંધ કરી દીધી હતી. ત્યારબાદ માતા પિતા ઘરે ન હતા ત્યારે તેમણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ પરિવારના લોકો ઘરે આવતા દીકરીને આ હાલતમાં જોઈને તરત જ તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને ત્યાં ડોક્ટરોએ દીકરીને ગંભીર પરિસ્થિતિને જોતા જ ઉચ્ચ કેન્દ્રમાં હરીફર કરવામાં આવી હતી પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થઈ ગયું જેના કારણે માતા-પિતા એ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દીકરીએ રૂમમાં ઝેરી દવા ગટગટાવી હતી તે રૂમની તપાસ કરી હતી ત્યારે પોલીસને અને માતા-પિતાને એક અંતિમ નોટ પણ મળી હતી અને આ અંતિમ નોટ માં દીકરી એવું લખ્યું હતું કે તેમના પિતા વાંચીને ત્યાં ઢળી પડ્યા હતા દીકરીએ અંતિમ નોટમાં લખ્યું હતું કે,..

‘મારા કારણે તમારી બદનામી થઈ રહી છે, જેના કારણે હું આપઘાત કરી રહી છું અને મારા આપઘાત કરવા પાછળ આ બંને યુવકો જવાબદાર છે, જે મને ઘણા સમયથી હેરાન કરી રહ્યા છે’ ત્યારબાદ પોલીસે બંને યુવકોને શોધવાની તપાસ હાથ ધરી અને પિતા એ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. આજકાલ દીકરીઓ સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે દીકરીઓ કંટાળીને પોતાના જીવ ગુમાવી રહી છે અને પોતાના પરિવારથી દૂર થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *