Breaking News

લારી માંથી લાવેલા સીતાફળની થેલી ખોલતા જ અંદરથી મળ્યું એવું કે મહિલાની ચીખો ફાટી ગઈ, ઘરમાં અફરાતફરી સર્જાઈ ગઈ..!

રોજિંદા જીવનની અંદર ચોકાવનારી ઘટનાઓ બનવાનું ખૂબ જ વધી ગયું છે, અમુક બાબતો આપણે ક્યારે વિચારી પણ ન હોય તેવી સાબિત થઈ રહી છે, જે જ્યારે લોકોની સમક્ષ રજૂ થાય ત્યારે લોકોના પણ ડોળા ફાટી જતા હોય છે કે, આખરે આ બાબત કેવી રીતે શક્ય બની હશે..

રસ્તા ઉપરથી પસાર થતી વખતે લારીની અંદર જો કોઈ સારી ચીજ વસ્તુઓ દેખાઈ આવે તો તેને ખરીદવા માટે લોકો પડાપડી બોલાવી દેતા હોય છે, એવી જ રીતે અત્યારે સીતાફળની સીઝન આવી જતા લારીમાં સીતાફળ ગોઠવેલા જોઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ સીતાફળ ખરીદવા માટે ત્યાં ઉભા રહી જતા હતા..

બપોરના સમયે ચંદ્રેશભાઇ નામના યુવક તેમના વ્યવસાયથી તેમના ઘરે જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એની નજર આ લારી ઉપર પડી હતી અને તેઓ તેમના દીકરા અને દીકરી તેમજ પરિવારના અન્ય સભ્યોની માટે પણ સીતાફળ ઘરે લઈ જવાય ઈચ્છતા હતા, તેઓએ પોતાની ગાડી શોભાવીને લારીમાંથી સીતાફળની ખરીદી શરૂ કરી અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત આવી ગયા હતા..

સીતાફળની થેલી લઈને ઘરે આવેલા ચંદ્રેશભાઈને જોતાની સાથે જ તેમના દીકરા અને તેમની દીકરી તો ખૂબ જ ખુશ ખુશાલ થઈ ગયા હતા, કારણ કે તેમના પિતા તેમના માટે સીતાફળ લઈને આવ્યા હતા ત્યારબાદ પરિવારના દરેક સભ્યોએ સાથે બેસીને બપોરનું ભોજન લીધું અને જ્યારે ભોજન પૂર્ણ કર્યા બાદ ચંદ્રેશભાઇની પત્ની ગીતાંજલી બેને સીતાફળની આ થેલી ખોલી ત્યારે..

અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી હતી કે, જે જોતાની સાથે જ ગીતાંજલિ બેનની તો ચીખો ફાટી ગઈ હતી અને સમગ્ર ઘરની અંદર અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો, હકીકતમાં જ્યારે તેઓએ સીતાફળની આ થેલીમાંથી સીતાફળ બહાર કાઢવાની કોશિશ કરી ત્યારે અંદરથી એક સાથે બે ગરોળીઓ મળી આવી હતી..

અને આ ગરોળી ઉછળકૂદ કરીને તેમના હાથ ઉપર અડકતાની સાથે જ ગીતાંજલિ બેનનો મનમાં ખૂબ જ વધારે ઊંડો ડર બેસી ગયો અને તેવો જોર જોરથી ચીખો ફાડવા લાગ્યા હતા, તેમની આશિકો સાંભળીને આસપાસના લોકો પણ તેમના ઘર પાસે આવી પહોંચી અને શું થયું છે તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

આ બંને ગરોળીઓ ઉપરથી નીચે પડી જતાની સાથે જ નીચે બેસીને જમતા ચંદ્રેશભાઇના દીકરા અને દીકરીઓ પણ ખૂબ જ ડરી ગયા હતા કારણ કે, તેઓ જમી રહ્યા હતા અને ત્યાં આ બંને ગરોળીઓ સીતાફળની થેલીમાંથી કૂદીને બહાર નીચે આવી પડી હતી, સમગ્ર ઘરની અંદર હડિયા પાટીનો માહોલ સર્જાઈ ગયો..

ચંદ્રેશભાઇ પણ તેમની પત્નીની ચીખો સાંભળીને બહાર આવ્યા અને જોયું તો તેમની પત્ની તેમજ તેમના બંને બાળકો પણ ખૂબ જ ડરી ગયા હતા તેઓ કહેવા લાગ્યા કે, આ બિલકુલ સામાન્ય બાબત છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી, આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને પણ જણાવવામાં આવ્યું કે તેમના ઘરે કોઈ પણ મુસીબત આવી પડી નથી..

માત્ર સીતાફળની થેલીની અંદરથી બે ગરોળીઓ મળી આવી છે, જેનાથી તેમની પત્ની અને તેમના બાળકો ડરી રહ્યા હતા અને મોઢામાંથી ચીખો ફાટી ગઈ હતી આસપાસના પડોશીઓ પણ આ વાત સાંભળીને હસવા લાગ્યા હતા, જ્યારે ચંદ્રેશભાઇ પણ તેમની પત્ની અને તેમના બાળકોને આ ડરને લઈને જોર જોરથી હસવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *