Breaking News

લારીમાંથી કોથમીર ઘરે લાવ્યા બાદ ધોઈને સુકવતી વખતે ટોપલીમાં દેખાઈ ગયું એવું કે મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ, બધાએ પડાપડી બોલાવી દીધી..!

ક્યારે કયા વ્યક્તિનું નસીબ ધરતી ઉપરથી ઊઠીને સાતમા આસમાને ચાલ્યું જાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે જે વ્યક્તિ હંમેશા સત્યની રાહ ઉપર ચાલે છે. અને સાચી દાનતથી કામકાજ કરે છે. તેને ભગવાન એકની એક દિવસ જરૂર બમણી ગતિથી પ્રગતિ કરાવે છે. અત્યારે એક મહિલાના નસીબ એવી રીતે ખુલ્લી ગયા છે કે તેનો પરિવાર રાતો રાત કરોડપતી થઈ ગયો હતો.

આ ઘટના નમ્રતા બેનના પરિવાર સાથે બની છે. તેઓ ગરુડ પાર્ક સોસાયટીમાં રહે છે. નમ્રતાબેનના પતિ ચંદ્રેશભાઇ તેમજ તેમના બંને દીકરા સાથે રાજી ખુશીથી જીવન જીવે છે. ચંદ્રેશભાઈ એક મોટી પેઢીમાં મેનેજર તરીકે કામકાજ કરે છે. તો નમ્રતાબેન ઘરકામ કરીને મદદરૂપ બને છે. નમ્રતાબેન  એક દિવસ શાકમાર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે પરત આવી રહ્યા હતા..

ત્યારે તેમને રસ્તામાં એક કોથમીરની લારી જોઈ હતી અને આ લારીમાંથી તેઓએ 500 ગ્રામ કોથમીર પણ ખરીદી હતી. તેઓ શાકમાર્કેટથી ઘરે આવી રહ્યા હતા પરંતુ તેઓ કોથમીર લેવાનું ભૂલી જતાં તેમણે આ લારીમાંથી કોથમીર લીધી અને કોથમીર લઈને ઘરે પહોંચી ગયા હતા…

ત્યારબાદ તેઓએ તમામ શાકભાજીને ધોઈ નાખ્યા અને સુકવવા માટે મૂક્યા હતા. એ વખતે કોથમીરની ટોપલીમાં તેમને એવું દ્રશ્ય દેખાયું હતું કે જે જો પોતાની સાથે જ પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેમણે કોથમીરની ટોપલીની અંદર નજર નાખીને જોયું તો ત્યાં તેમની એક ચમકતી ચીજ વસ્તુ દેખાઈ આવી હતી…

જે કોથમીરના કલરની સાથે મળતી આવતી હતી. બસ આ દ્રશ્ય જોઈને તેઓએ તરત જ આ ટોપલીને બરાબર રીતે અન્ય એક વાસણમાં ઠલવી નાખી અને વાસણમાં નાખતાની સાથે જ એક કડક રણકાર પણ આવ્યો હતો. જ્યારે તેમણે જોયું તો આ કોથમીરની અંદરથી રોઝ ગોલ્ડની એક કિંમતી ચીજ વસ્તુ મળી આવી હતી..

આ કિંમતી ઘરેણાની ઉપરના ભાગે કોથમીરના કલરની અંદર મળી જાય એવા લીલા રંગનો હીરો પણ જડવામાં આવેલો હતો. તેઓએ તરત જ સાંજના સમયે તેમના પતિ ચંદ્રેશભાઇને જણાવ્યું કે, તેમને કોથમીરની અંદરથી આ કીમતી ચીજ વસ્તુ મળી આવી છે. અને આ ચીજ વસ્તુઓ ખૂબ જ વધારે કિંમતની હોય તેવું લાગી રહ્યું છે…

ચંદ્રેશભાઇને હીરાની કોઈપણ પ્રકારની માહિતી ન હોવાને કારણે તેમને તેમના પડોશમાં રહેતા અમિતભાઈને પોતાને ઘરે બોલાવ્યા અને પૂછ્યું કે, શું તમને ખબર છે કે આ કિંમતી ઘરેણું સાચું છે કે ખોટું..? ત્યારે અમિતભાઈ તેની પરખ કરીને જણાવ્યું કે, આ એક વિશિષ્ટ પ્રકારનું ઘરેણું છે. અને ઘરેણાની ઉપરના ભાગે ચડવામાં આવેલો આછા લીલા કલરનો ફેન્સી હીરો ખૂબ જ કીમતી છે.

મોટાભાગે હીરા સફેદ રંગના હોય છે. પરંતુ જે હીરો કંઈક જુદા જ રંગનો મળી આવે છે. તેની કિંમત સાતમા આસમાને હોય છે. તેઓએ જ્યારે તેમના ઓળખીતા વેપારીઓની પાસે આ ઘરેણાંની કિંમત કઢાવી ત્યારે ખબર પડી કે આ ઘરેણાની કુલ કિંમત અઢી કરોડ રૂપિયા છે. અમિતભાઈ ના મોઢેથી આ કિંમત સાંભળીને નમ્રતાબેનના તો હોશ ખીલી ઉઠ્યા હતા…

તેઓ વિચારવા લાગ્યા કે જો તેવો આ ઘરેણાને વેચી દે તો તેઓ રાતો રાત કરોડપતિ બની જશે અને તેમને જોયેલા દરેક સપના પણ પૂર્ણ થઇ જશે. ચંદ્રેશભાઇએ જણાવ્યું કે, આટલી મોટી કિંમતનું આ ઘરેણું કોઈ નસીબદાર વ્યક્તિને જ મળી આવે છે. પરંતુ કોથમીરની અંદર આ ઘરેણું કેવી રીતે પહોંચ્યું તેની આપણે તપાસ કરવી જોઈએ..

જો કોઈ વ્યક્તિની આ અમાનત હશે અને જો આપણે તેને વેચીને મોજ શોખ કરી નાખશું તો એ બિલકુલ ખોટી બાબત કહેવાય. આ ઘરેણાં અસલી માલિક આપણે પહોંચવું જોઈએ તેવું એ તરત જ બીજા દિવસે કોથમીર વેચનારની લારી પાસે પહોંચી અને જણાવી કે તું કોથમીર કોની પાસેથી વેચવા માટે લઈ આવે છે..

તેઓએ કહ્યું કે, એક શાકભાજીના ગોડાઉનમાં રીસેલર પાસેથી તે આ કોથમીર ને વેચવા માટે લાવે છે. ચંદ્રેશભાઇ અમિતભાઈની સાથે તરત જ આ ગોડાઉન પાસે પહોંચી અને ત્યાં જોયું તો ગોડાઉન નો માલિક ખૂબ જ ટેન્શનમાં હતો. તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ત્રણ ચાર દિવસ પહેલા તેમણે હાથમાં પહેરેલું વિશિષ્ટ રોજ અને વિદેશી ફેન્સી હીરાની ચડેલી એક ઘરેણું ખોવાઈ ગયું છે..

આ ઘરેણું ક્યાં ગયું હશે તેની તમને કોઈ ખબર રહી નથી. તેઓએ આ ઘરેણું રૂપિયામાં વિદેશથી ખરીદ્યું હતું. ચંદ્રેશભાઇએ કહ્યું કે, અમને તમારું ઘરેણું કોથમીરની અંદરથી મળી આવ્યું છે. તમેજ વ્યક્તિને કોથમીર વેચી હતી. એ વ્યક્તિ પાસેથી તેમની પત્નીએ કોથમીર કરી દે અને ત્યાંથી આ ઘરેણું મળી આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *