Breaking News

લારી લઈને શાકભાજી વેચતો યુવક પેશાબ કરીને શાકભાજી સાથે કરતો એવી છેડછાડ કે બનાવેલું શાક ગળે નહી ઉતરે.. જાણી લેજો નહીતો…

આપણે નાનામાં નાની દરેક ચીજ વસ્તુને ખરીદતા પહેલા સો વખત વિચાર કરીએ છીએ કે, શું આ વસ્તુ આપણા માટે ખરીદવા લાયક છે કે નહીં..? જો સહેજ પણ આમ તેમ દેખાય તો તરત જ આપણે એ વસ્તુને નકારી કાઢીએ છીએ. મોટાભાગે પરિવારની મહિલાઓ શાકભાજી પોતાની સોસાયટી કે મોહલ્લામાં શાકભાજી વેચવા માટે આવતા વ્યક્તિઓ પાસેથી ખરીદતા હોય છે..

તો કેટલીક વખત શાકમાર્કેટમાં પણ ખરીદવા માટે જવું પડે છે. શાકભાજીને મહિલાઓ ચારે કોરથી બરાબર નિરીક્ષણ કરીને ખરીદે છે કે સહેજ પણ બગડેલી ચીજ વસ્તુ હોય તો તરત જ તેને ફેંકી દેતા હોય છે અને નવી ચીજ વસ્તુ ખરીદે છે. પરંતુ અત્યારે એક શાકભાજી વેચવાવાળાની કાળી કરતુતોનો પરદાફાશ થઈ ચૂક્યો છે..

આ ઘટનાને જાણ્યા બાદ ભલભલા લોકોના મોતિયો મરી ગયા છે. આ ઘટના બરેલીની છે. અહીં શરીફ નામનો એક 55 વર્ષનો શાકભાજી વેચનાર વ્યક્તિ શાકભાજી સાથે એવી ઝેડ જાહેર કરતો હતો કે, જાણીને તમારા મોઢેથી શાકભાજીનો કોળિયો નીચે નહીં ઉતરે. દુર્ગેશકુમાર ગુપ્તા નામના એક વ્યક્તિ તેમની કાર લઈને કૈલાસ હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા.

ત્યારે કોઈ કામકાજ માટે તેઓ પોતાની કારને એક કોલોનીના ચાર રસ્તા પાસે ઉભી રાખી હતી. ત્યારે તેઓએ જોયું કે એક શાકભાજી વેચનાર વ્યક્તિ તેની લારીની આડશ રાખીને લારી નીચે મુકેલા શાકભાજી ઉપર પેશાબ કરી રહ્યો છે. બસ આ દ્રશ્ય જોતાની સાથે તેઓએ તરત જ પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને આ હરકતનો વિડીયો તેમના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો..

ત્યારબાદ તેઓ કારમાંથી નીચે ઉતરીને આ લારી પાસે ગયા અને શરીફ નામના શાકભાજી વેચનાર વ્યક્તિને જણાવ્યું કે, તું શા માટે આ પ્રકારની હરકતો કરે છે. ત્યારે આ વ્યક્તિ તેનો ગુનો કબૂલ કરવાને બદલે દુર્ગેશકુમાર ગુપ્તા નામના વ્યક્તિ ઉપર ગાજી ઉઠ્યો હતો અને તેના પર ગુસ્સે થઈ ગયો..

આ જોર જોરથી બૂમાબૂમ થવા લાગી અને તેના શબ્દો સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા, ત્યાર બાદ દુર્ગેશકુમાર ગુપ્તએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારેલો આ વિડીયો સૌ કોઈ લોકોને દેખાડ્યો ત્યારે લોકો પણ હચમચી ઉઠ્યા હતા અને તેઓએ શરીફના શાકભાજી વાળાને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..

કારણ કે તેવી હરકતો કરતો હતો કે જેને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલી નથી, ખાવા પીવાની ચીજ વસ્તુ સાથે થોડી ઘણી પણ છેડછાડ કરવામાં આવે તો તેને ક્યારેય પણ સહન કરી લેવામાં આવતી નથી. લોકોનો માર ખાઈને અંતે શરીફ નામના વ્યક્તિ ઢીલો પડ્યો હતો અને તેણે પોતાની માફી માંગી અને કહેવા લાગ્યો કે, હું છેલ્લા 35 વર્ષથી અહીંના વિસ્તારમાં શાકભાજી વેચું છું..

અત્યારે મારી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. પરંતુ આ વ્યક્તિને સબક શીખવવા માટે દુર્ગેશ નામના વ્યક્તિએ પ્રેમ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. શરીફ નામના વ્યક્તિના માતા-પિતાએ પણ કહે છે કે, તે છેલ્લા 35 વર્ષથી શાકભાજી વેચવાનું કામ કરે છે..

પરંતુ ક્યારેય પણ કોઈ વ્યક્તિની ફરિયાદ આવી નથી. પરંતુ અત્યારે એક વીડિયોની અંદર લારી નીચે મુકેલા શાકભાજી ઉપર તે પેશાબ કરતો જોવા મળે છે. બસ આ દ્રશ્ય જોતાની સાથે જ લોકોના મોઢા બગડી ગયા હતા અને તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. આપણા લોકો થી સાવચેત રહેવું જોઈએ અને દરેક જગ્યાએ કોઈ વિચારી નહિ શકતી જ વસ્તુ ખરીદી જોઈએ.

ત્યાં ઉભેલા લોકો શું કોઈ લોકો કહી રહ્યા છે કે, આ વ્યક્તિ શા માટે આ પ્રકારની હરકતો કરતો હતો. તે હજુ પણ લોકોની સમજની બહાર છે આવી હરકતો કર્યા બાદ તે કોઈ કરોડપતિ પણ બની જવાનો ન હતો. આ ઉપરાંત તેને કોઈપણ પ્રકારનો લાભ પણ ન હતો તો શા માટે તે આ પ્રકારની હરકતો કરી રહ્યો હતો તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *