Breaking News

લાજ-શરમ વગરની માતાએ તેના 3 દિવસ પેહલા જ જન્મેલા તાજા બાળકને વેચી નાખ્યો, અને પછી તો થયું એવું કે જાણીને હલ્લો મચી ગયો..!

અત્યારના સમયમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ક્યારેય કોઈએ જોયા નહીં હોય. દિવસેને દિવસે ગુનાખોરી ખૂબ જ વધી રહી છે પરંતુ પરિવારના લોકો જ તેમના બાળકો સાથે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જોઈને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા.

આ ઘટના મેરઠ જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં બન્યો હતો. શેરગઢ ગામની રહેવાસી મહિલા તેનું નામ દીપા છે. દીપાની ઉંમર 35 વર્ષની છે, દીપા પરિવારમાં તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. દીપાના પતિનું નામ રાજેશ છે, રાજેશ અને દીપાના લગ્ન ઘણા સમયે પહેલા થયા હતા. દીપાના પિતા માધવપુરમમાં રહે છે.

દીપાની એક મોટી બહેન પણ છે, તેનું નામ ઉમા છે. દીપાને સંતાનમાં 2 બાળકો છે, જેમાં એક 3 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. દીપા ગર્ભવતી બની હતી અને દીપા ના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. દીપા ગર્ભવતી બનતા તેના પિતાને ત્યાં માધવપુરમમાં રહેવા જતી રહી હતી અને ત્યાં દીપાની બહેન ઉમા કામ કરવા આવી હતી.

દીપાની ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે દીપા બાળકને જન્મ આપવા માગતી ન હતી પરંતુ તેના પરિવારના લોકોની સમજાવટને કારણે તે તેના બાળકને જન્મ આપવા માટે રાજી થઈ ત્યારબાદ દીપાનો સમય પૂરો થતા દીપાને મેરઠની એલએલઆરએમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી.

દિપાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો હતો. બાળક ખૂબ જ પ્યારું અને માસુમ હતું પરંતુ રાતના સમયે એવી ઘટના બની કે જે જાણીને હોસ્પિટલના લોકો દંગ રહી ગયા દીપાના પતિએ હોસ્પિટલની બહાર હંગામો મચાવી દીધો અને દીપાએ બાળકને માસુમ દીકરાને જન્મ આપ્યો હતો, જેના કારણે દીપાને હોસ્પિટલ એક દિવસ રાખવામાં આવી હતી..

જેના કારણે દીપા હોસ્પિટલ હતી અને તેની સાથે તેનો પતિ રોકાયો હતો પરંતુ રાતના સમયે પતિએ ખૂબ જ નશો કર્યો અને નશાની હાલતમાં તે બરાબર ચાલી પણ શકતો ન હતો જેના કારણે હોસ્પિટલના કર્મચારીઓએ તેને અટકાવ્યો હતો. અંદર આવતા અટકાવતા રાજેશે ઝઘડવાનું ચાલુ કર્યું હતું. હોસ્પિટલના લોકોએ પોલીસને બોલાવી હતી.

પોલીસને બોલાવતા જ પોલીસે રાજેશ ની પત્ની દીપાની પૂછપરછ કરી અને રાજેશને કંટ્રોલમાં લીધો હતો. પૂછપરછ કરતા સમયે દીપાની પાસે તેમનો નવજાત દિકરો દેખાઈ રહ્યો ન હતો. જેના કારણે પોલીસે દીકરા વિશે પૂછપરછ કરી ત્યારે દીપા કશું પણ બોલી રહી ન હતી. જેના કારણે પોલીસે દીપાની કડક પૂછપરછ કરી હતી.

ત્યારે દીપા એ જણાવ્યું હતું કે, તેમના દીકરાનો જન્મતા જ સોદો કરવામાં આવ્યો હતો તેમના બાળકને બીજા કોઈ દંપતીને વેચી દેવામાં આવ્યું હતું. આ દંપતી ગાઝિયાબાદના મોદીનગરમાં રહે છે અને દંપત્તિ નવજાત બાળક ને લેવા માગતું હતું. આ દંપતી ની:સંતાન હતું. જેના કારણે તેઓ બાળકને લેવા માગતા હતા.

અને દંપત્તિમાં યુવક બેંક કર્મચારી તરીકે નોકરી કરે છે, જેના કારણે દીપાની બહેન ઉમાએ આ સોદો નક્કી કરાવ્યો હતો. ઉમા વચ્ચે રહીને બેંક કર્મચારીને મળી હતી અને સમગ્ર વાત તેણે કરાવી હતી. દીપા અને રાજેશની પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેને પણ પૈસાની જરૂર હતી. જેના કારણે બાળકના બદલે પૈસા લેવાનું નક્કી થયું હતું.

બાળકને 1 લાખ રૂપિયા માં વેચી દેવામાં આવ્યું હતું. જેમાં 82,000 દીપા એ રાખ્યા અને 18,000 રૂપિયા વચ્ચે રહેનાર ઉમાએ લીધા હતા. પોલીસ આ જ જાણીને ચોકી ગઈ હતી. એક માતા કેટલી નિર્દય બની ગઈ હતી. તેમણે પોતાના માસુમ બાળકને જન્મતા જ બીજાને સોંપી દીધું હતું. આ પરિવાર મોદીનગરનો રહેવાસી પરિવાર હતો. પોલીસ હજુ આગળ આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *