Breaking News

કુટુંબની વિરુદ્ધ જઈને પ્રેમી-પંખીડાએ ભાગીને લગ્ન કરી લીધા, પરિવારના આરોપોને ડામવા યુવતીએ વિડીયો બનાવીને કીધું એવું કે બધાના પરસેવા છૂટી ગયા.. વાંચો..!

સમાજમાં આજકાલ પ્રેમસંબંધને લઈને બનતા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ પોતાની જાતે તેમના પ્રેમ સંબંધ બાંધી રહ્યા છે. પરિવારના લોકોથી વિરુદ્ધ જઈને પ્રેમ સંબંધમાં લગ્ન કરી રહ્યા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

આ કિસ્સો મુંગેરની શામપુર સહાયક સ્ટેશન વિસ્તારમાં બધૌના પંચાયતના ગૌરા ગામની રહેવાસી પરિવારની યુવતીએ પરિવારની વિરુદ્ધ એવું કર્યું કે સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. ગૌરા ગામમાં રહેતા પરિવારની દીકરી જેનું નામ અંજલિ કુમારી છે. અંજલી કુમારીની ઉંમર 19 વર્ષની છે. અંજલિ કુમારીએ તેમના જ ગામના રહેવાસી રાજકુમાર પાસવાનના દીકરા અમર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. અમર કુમારની ઉંમર 21 વર્ષની હતી. અંજલી અને અમરકુમાર લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ અંજલિ કુમારીના પરિવારના લોકો આ સંબંધને લઈને સહમત નહોતા, જેના કારણે પરિવારના લોકોને આ સંબંધની ના કહી દીધી હતી. જેથી અંજલી કુમારી અમર કુમાર સાથે લગ્ન કરવા માગતી હતી.

તે પોતાના પરિવાર વિરુદ્ધ જઈને એક દિવસ બંને ભાગી ગયા હતા. ભાગીને બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા. અને ત્યારબાદ બંને મંદિરમાં જઈને પણ લગ્ન કરી નાખ્યા હતા પરંતુ અંજલિ કુમારીના પરિવારના લોકોએ અમર કુમારના પરિવારના લોકો સામે અંજલિ કુમારીના અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અમર કુમાર અને તેમના પિતા રાજકુમાર સામે અંજલી કુમારીના પિતાએ ફરિયાદ કરી હોવાને કારણે પોલીસ અંજલિ કુમારી અને અમર કુમારને શોધી રહી હતી. બંને પ્રેમી પ્રેમિકાએ લગ્ન કર્યા હોવાને કારણે અંજલિ કુમારીના પરિવારના લોકો ખૂબ જ ગુસ્સે હતા. તેઓ અંજલિ કુમારી અને પોતાના ઘરે પરત લાવવા માંગતા હતા.

પરંતુ અંજલિ કુમારી અમર કુમાર સાથે જ રહેવા માગતી હતી. જેના કારણે એક દિવસ તેમણે એક વિડીયો તેમના પરિવારના લોકોને બનાવીને મોકલ્યો હતો. તેમાં અંજલિ કુમારીએ જણાવ્યું હતું કે, ‘તેણે મંદિરમાં પોતાની મરજીથી કોર્ટ મેરેજ કરી લીધા છે અને તેને કોઈએ ભગાડી નથી પરંતુ તે પોતાની મરજીથી ભાગી છું,..

અને અમર અને તેના પરિવારના લોકોએ કોઈપણ લગ્ન માટે ફોર્સ કર્યો નથી પરંતુ હું અમર સાથે રહેવા માંગતી હતી. જેના કારણે મેં આ પગલું ભર્યું છે’ આ વિડીયો પોલીસને મળ્યો હતો. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. યુવતીએ પોતાના પરિવારને ખોટા આરોપો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *