Breaking News

કોન્ટ્રાક્ટર રાતના સમયે ક્રેઇન થી મોટી-મોટી લોખંડની એંગલો ચડાવી રહ્યા હતાં અચાનક બન્યું એવું કે જાણી વિચારમાં મુકાય જશો તમે..!

ઘટના અને દુર્ઘટના અનેક વખત આપણી સામે આવતી જ રહેતી હોય છે દિનપ્રતિદિન વધતાં જતાં શહેરી વિકાસની પાછળ શું કોઈ મુખ્ય પાસું ગણી શકાય તો તે છે બાંધકામ ક્ષેત્રે વધતો તો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં બાંધકામની ટેકનોલોજીની સાથે સાથે અનેક નવા સાધનો અને વિચારોમાં પણ સુધારા સાથે નવીન અને આધુનિક ટેકનોલોજી યુક્ત સાધનોની મદદથી,

ખૂબ મોટી મોટી ઇમારતના બાંધકામ સરળ અને સાહજિક બની ચૂક્યા છે કન્સ્ટ્રકશન ક્ષેત્રે આમૂલ પરિવર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલ પ્રગતિમાં જોવા મળે છે, બાંધકામના ક્ષેત્ર પાછળ સૌથી મોટો ફાળો હોય તો તે મજૂર વર્ગ નાનો છે કારણકે બાંધકામને લગતી કોઈપણ બાબતમાં જમીનના પાયાના ખોડ ગામ થી માંડીને ચેક ચોટ સુધીનું કામકાજ માટે દરેક પ્રકારના મજુર ની જરૂર પડતી જ હોય છે.

મજૂર વર્ગ ની મદદ લીધા વિના હાલના સમયમાં બાંધકામ કોઈપણ રીતે શક્ય નથી એટલે આ દરેક મજૂરોને કોન્ટ્રાક્ટરો દ્વારા તથા પ્રોજેક્ટ ના માલિકો દ્વારા ખૂબ સાચવવામાં આવતા રહેતા હોય છે જેના કારણે તેમનું કાર્ય કોઈપણ પ્રકારના રોગ વગર સમયસર થઇ જાય. આ સાથે રાતે બાંધકામમાં વપરાતા મશીનો ખૂબ જોખમી પ્રકારના હોય છે તેમાં જો નાની અમથી ચુક અથવા તો ભૂલ થઈ તો તેના પરિણામો ખૂબ ગંભીર આવતા હોય છે.

કારણ કે લોખંડ અને વજનવાળી વસ્તુઓ ની સાથે દિવસ ઉઠતાની સાથે કામ કરવાનું રહેતું હોય છે એટલે ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે જ્યારે કોઈ નાની અમથી ભૂલને કારણે કેવી મોટી દુર્ઘટના સર્જાય છે તેનો એક દાખલો હાલ બનવા પામ્યો છે અમરેલી કેટલા બને છે તેની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો બાવળામાં ધોળકા રોડ ઉપર ગિરધારી રાઈસમીલ માં શેરનું કામકાજ ચાલી રહ્યું હતું.

આ તમામ કોન્ટ્રાક્ટરની દેખરેખ હેઠળ થતું હતું કોન્ટ્રાક્ટર રાતે કરી દ્વારા લોખંડની ખૂબ મોટી મોટી એંગ્લો એક પછી એક ચડાવી રહ્યા હતા સાથે સાથે બીજા વિસ્તારોમાં મજૂરો પોતાનું કામ પણ કરી રહ્યા હતા હવે એમાં કોઈ કારણોસર આ ચડતી લોખંડની એંગલો નો માંચડો નીચે ધરાશાયી થયો અને નીચે કામ કરતા ખેડૂતોમાં તો એકાએક ભાગદોડ મચી જવા પામી હતી.

પરંતુ તેમ છતાંય આ લોખંડની એંગલો નીચે સાત જેટલા મજુરો તો આવી ગયા મિલમાં કામ કરતા કારીગરો અને આજુબાજુમાં હાહાકાર મચી ગયો અને લોકો દોડી આવ્યા હતા આ સાથે એંગ્લો ઊંચી કરીને તમામને બહાર પણ કાઢ્યા હતા સારવાર માટે પ્રવાસની ઈમરજન્સી સેવાને જાણ કરતા બાવળા ધોળકા અને અન્ય ના નથી 108 તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જ્યારે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરવામાં આવી તો બે મજુરોના માથાના ભાગે ખૂબ ભારે ઇજાઓ થઈ હતી તેમનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું જ્યારે બાકીના બે મજૂરોને બાવળા ની સરકારી દવાખાને લઈ જતા એક ને તો સારવાર મળે તે પહેલા જ મોત જવા પામ્યો હતો આ ઉપરાંત વધુ એકને ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે ત્રણ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા બાવળાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મરણ જનાર કાળો નિલેશ ઠાકોર અરમાન ભાઈ અને દીપકભાઈ પગી આ તમામ રહેવા સિહોર રામનગર બાવળા નો સમાવેશ થતો જોવા મળે છે અને આગામી સમય માં પણ આવા પ્રકારની કોઈપણ દુર્ઘટના ના બને તેના માટેના ચોક્કસ પગલાંઓ પણ અન્ય લોકો અમલમાં લેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *