Breaking News

કોલેજથી ઘરે આવીને બાથરૂમમાં નાહવા ગયેલી દીકરી દોઢ કલાક સુધી બહાર ન આવતા, ઘરના લોકોએ દરવાજો તોડતા બન્યું એવું કે..!!

આજના સમયમાં ચાલતા ફરતા લોકો સાથે અચાનક એક જ મિનિટમાં શું બની જાય તે કહી શકાતું નથી. લોકોને પોતાના ઘરની બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. પરંતુ તેમની સાથે જો ગંભીર ઘટના બનવાની જ હોય તો તે ઘરે રહેતા પણ બની જાય છે. આવી જ એક દીકરી સાથે કરુણ ઘટના બની હતી.

દીકરીના પરિવારના લોકો પોતાના કુલ્હાડી વિસ્તારમાં આવેલા પંચવટીની કોલોનીમાં રહેતી હતી. દીકરીનું નામ સ્વાતિ સિંહ હતું. સ્વાતિની ઉમ્ર 22 વર્ષની હતી. સ્વાતીના પિતા રીક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. સ્વાતિ જીડીબી કોલેજમાં બીએમાં અભ્યાસ કરતી હતી. તે કોલેજના ત્રીજા વર્ષમાં હતી.

વર્ષના છેલ્લા દિવસે કોલેજમાં પાર્ટી હોવાને કારણે સ્વાતિ તેમના મિત્રો સાથે પાર્ટીમાં ગઈ હતી. ત્યારબાદ સ્વાતિ કોલેજથી ઘરે આવીને પોતાના બાથરૂમમાં નાહવા ગઈ હતી. પરિવારના લોકો સાથે તેણે કોલેજથી આવીને થોડીવાર વાતો પણ કરી હતી. તેને પાર્ટીમાં પણ ખૂબ જ મજા આવી હતી. જેના કારણે તેણે પોતાની માતા અને ઘરના લોકો સાથે પાર્ટીની વાતો કરી હતી.

બાથરૂમમાં નાહવા ગઈ ત્યારે તે હમણાં જ આવે છે તેમ તેની માતાને કહીને ગઈ હતી. ત્યારબાદ દોઢ કલાક થઈ જતા સ્વાતિ બાથરૂમમાંથી બહાર આવી નહી. જેના કારણે માતાએ સ્વાતિની બહાર નીકળવા કહ્યું હતું અને એટલી બધી વાર કેમ લાગે છે, તેમ કહ્યું હતું. માતાએ જોયું તો સ્વાતિનો કોઈ પણ અવાજ બાથરૂમમાંથી આવી રહ્યો ન હતો.

અને સ્વાતિ નાહી રહી હતી. તેમનો પાણીનો અવાજ પણ બાથરૂમમાંથી સંભળાઈ રહ્યો ન હતો. જેના કારણે માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેણે સ્વાતિને અવારનવાર બૂમો પાડી હતી પરંતુ સ્વાતિ કોઈપણ જવાબ આપતી ન હતી અને બાથરૂમના દરવાજો પણ ખોલતી નહોતી. જેના કારણે માતાએ પરિવાર ના લોકોને સ્વાતી બાથરૂમમાં ગઈ છે.

પરંતુ કોઈ પણ જવાબ આપી રહી નથી. તેમ જણાવ્યું હતું જેના કારણે પરિવારના લોકોએ મળીને બાથરૂમના દરવાજો તોડી નાખ્યો હતો. બાથરૂમના દરવાજો દોડતા જ બાથરૂમમાં જોઈને માતા અને પરિવારના લોકો ત્યાંને ત્યાં જ ચોકી ગયા હતા અને તેઓના ડોળા ફાટી ગયા હતા. સ્વાતી બાથરૂમમાં જે હાલતમાં પડી હતી.

તે હાલત જોઈને માતા ત્યાંને ત્યાં ઢળી પડી હતી. ત્યારબાદ સ્વાતિને બાથરૂમમાં બેભાન અવસ્થામાં પરિવારના લોકોએ પડેલી જોઈ અને તરત જ પરિવારના લોકો અને પાડોશીના લોકો મળીને સ્વાતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરે સારવાર દરમિયાન સ્વાતીને તપાસીને જણાવ્યું કે સ્વાતિનું મૃત્યુ થઈ ગયું છે.

સ્વાતિની તબિયત પણ ખરાબ નહોતી કે તેને કોઈ બીમારી નહોતી પરંતુ તે બાથરૂમમાં નાહવા ગઈ અને તેની સાથે એવું શું બન્યું કે જેના કારણે સ્વાતિનું મૃત્યુ થઈ ગયું હતું. અચાનક જ સ્વાતિ સાથે આવી ઘટના બની જતા તેમના પરિવારના લોકો આ આઘાત સહન કરી શક્યા નહીં. તેમની માતા ખૂબ જ રડી રહી હતી.

તેમના મિત્રોને પણ સ્વાતિએ પાર્ટીમાં શું જમ્યું હોવાનું પૂછ્યું હતું પરંતુ સ્વાતિએ જે જમ્યું હતું તે જ તેના મિત્રોએ જમ્યું હતું. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી છે. સ્વાતી બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવતા પરિવારના લોકો ખૂબ જ આકતમાં આવી ગયા હતા પરંતુ તેમની દીકરીનું આવું જતા તેઓ આ આઘાત સહન કરી શક્યા નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *