Breaking News

ખુબ મોટા ઉદ્યોગપતિ તેની કારમાં એવી હાલતમાં મળ્યા કે જોઈને રસ્તા ઉપર સુનકાર મચી ગયો, પોલીસ પણ ચોંકી ઉઠી..!

અત્યારે એક ખૂબ જ મોટા વ્યાપારી અને સમાજમાં ખૂબ જ મોટું નામ ધરાવનાર એક બિઝનેસમેન પોતાની કારની અંદરથી એવી હાલતમાં મળી આવ્યા છે. જેને જોઈને રસ્તા ઉપર મચી ગયો હતો. ખૂબ જ મોટું વેપાર ધંધો ધરાવતા હર્ષવર્ધન શેઠ સવારના સમયે તેમની કાર લઈને ઘરેથી નીકળી ગયા હતા.

તેઓએ ઘરેથી ફેક્ટરીએ જવાનું કહીને તેઓ નીકળ્યા હતા. પરંતુ અધવચ્ચે જ એવી ઘટના બની ગઈ કે, તેમના પરિવાર માટે કાળ ત્રાટકી ગયો હતો. રસ્તા ઉપરથી પસાર થતા કેટલાક લોકોએ આ કારની અંદર જોયું તો કરોડપતિ શેઠ હર્ષવર્ધન જીવન અને મોત વચ્ચે લડી રહ્યા હોય તેવી પરિસ્થિતિમાં થતી હોય..

તરત જ અન્ય લોકોને ત્યાં એકઠા કર્યા અને તેમને કારનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગ્યા હતા. આ જોતા જ ત્યાં ઉભેલા લોકો સમજી ગયા હતા કે, હર્ષવર્ધન શેઠે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. પરંતુ હજુ તેમનો જીવ ગયો હતો નહીં..

તેમણે તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલા તો તેમનો જીવ જતો રહ્યો, હર્ષવર્ધન તેની પત્ની તેમજ તેના બંને દીકરા સાથે ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર નંબર 13 માં રહે છે. જ્યારે તેનો મોટો ભાઈ અરવિંદ તેના માતા પિતા સાથે શાલીમાર ગાર્ડન વિસ્તારમાં રહે છે..

હર્ષવર્ધનને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો પણ ખૂબ જ મોટો બિઝનેસ હતો. અને તેની કન્સલ્ટ ખૂબ જ મોટા મોટા મોલની અંદર પણ ચાલુ હતી. તપાસ મુજબ જાણવા મળ્યું છે કે, હર્ષવર્ધનભાઈ તેમની પત્નીથી ખૂબ જ હેરાન પરેશાન રહેતા હતા અને તેનાથી કંટાળી જઈને જ તેઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનું આ પગલું ભરી લીધું હતું..

તેઓ ક્યારે પણ તેમના બંને દીકરાને આ ઘટનાની જાણકારી આપી હતી નહીં, ડ્રાઇવિંગ સીટ ઉપરથી તેમને ખૂબ જ ખરાબ હાલતની અંદર બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. પોલીસે તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી છે..

તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસને શરૂ કરવામાં આવશે દિન પ્રતિદિન આપઘાતના ઘણા બધા બનાવો છાશવારે સામે આવવા લાગ્યા છે. જે આવનારા સમયની અંદર દરેક સમાજના લોકો માટે ખૂબ જ મોટો અને પડકારજનક પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે. કારણ કે એના જેવી બાબતોની અંદર અત્યારે માઠું લાગી જતા તેમજ કંટાળી જતા લોકો જીવન ટૂંકાવી દેવાનું પગલું ભરે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *