Breaking News

ખેતર વચ્ચે બનાવેલા ઓરડામાં ખેડૂત એવા કારનામાં ચલાવતો કે પકડનારને પણ મોઢે ફીણ આવી ગયા, હોશ ઉડાડતો કિસ્સો..!

સૌ કોઈ લોકો રૂપિયા કમાવવાની રેસમાં આગળ વધવા માંગતા હોય છે, કેટલાક લોકો દિવસ રાહત તન તોડીને મજૂરી કરી પૈસા કમાતા હોય છે અને મહેનતની રોટલી ખાઈ શાંતિથી સુવે છે. જ્યારે કેટલાક લોકોને મહેનત મજૂરી કરવી ગમતી નથી, અને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ પકડીને બેસી જાય છે..

આ લાલચ તેમને ખૂબ જ મોટી મુશ્કેલીમાં પણ ધકેલી દે છે, પરંતુ જે સમયે તેમને બેઈમાનીના રૂપિયા મળતા હોય તેવા સમયે તેમને આવી બધી બાબતોનો પણ ખ્યાલ રહેતો નથી અને તેઓ કયા કારનામાં કરી નાખે તેનું પણ નક્કી રહેતું નથી. હાલ મહેનત મજૂરીથી રોટલી કમાતો એક ખેડૂત એવા કારનામાની અંદર સપડાઈ ગયો હતો કે, જ્યારે ગામ લોકો સુધી આ વાતની માહિતી પહોંચી ત્યારે..

ખેડૂતને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો આ બનાવ સનાપુર ગામનો છે, આ ગામની અંદર રાજેન્દ્ર નામનો એક યુવક ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. તે તેના દસ વીઘાના ખેતરની અંદર જુદો-જુદો પાક વાવીને પૈસા કમાતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો..

રાજેન્દ્ર છેલ્લા બે વર્ષથી ખૂબ જ ખરાબ મિત્રોની સંગતમાં ચડી ગયો હતો, તેણે પોતાના પરિવારજનોનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખ્યા વગર તેના ખરાબ મિત્રોના રવાડે ચડીને કાળા કારનામાં કરવાના પણ શરૂ કરી દીધા હતા અને તેમાં બે નંબરની કમાણી ખૂબ જ વધુ દેખાઈ જવાને કારણે તેણે ખેતીનો વ્યવસાય પણ બાજુમાં મૂકી દીધો અને આ કાળા કારનામા કરવા પર મજબૂર બની ગયો હતો..

પરિવાર અને ગામના લોકો રાજેન્દ્રની આ બધી કાળી કરતુતોથી બિલકુલ અજાણ હતા, રાજેન્દ્રએ તેના ખેતરની અંદર બરાબર વચ્ચે એક ઓરડો બનાવ્યો હતો, અને ત્યાં તે અતિશય કાળા કાળામાં ચલાવી રહ્યો હતો. જ્યારે આ બાબતની જાણકારી પોલીસ સુધી પહોંચી અને બાકી મળતાની સાથે જ પોલીસની ટીમે પહેરો ગોઠવીને આ ખેતર ઉપર છાપો માર્યો ત્યારે સૌ કોઈ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા..

આ અગાઉ પણ પોલીસે રાજેન્દ્રને પકડવાની ઘણી બધી મહેનત મથામણ કરી લીધી હતી, પરંતુ રાજેન્દ્ર અંતિમ સમય એવું ભેજો દોડાવી નાખતો હતો કે, તેને પકડવા માટે આવનારા લોકોને પણ મોઢે ફીણ આવી ગયા હતા. પરંતુ આ વખતે પોલીસની શોધખોળની સામે રાજેન્દ્રની ચાલ પણ પાછી પડી ગઈ અને છાપો મારતાની સાથે જ રાજેન્દ્ર પોતાના ખેતરમાં ચલાવતો દારૂનો અડ્ડો ઝડપાઈ ચુક્યો હતો..

અહીં તે દેશી દારૂ બનાવીને આસપાસના ગામડાના લોકોને વેચાણ કરી રહ્યો હતો, આ ઉપરાંત ત્યાં તેણે જુગાર રમવાનું પણ શરૂ કરાવ્યું હતું. આ બાબતની વાતમી મળતાની સાથે રાજેન્દ્રને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ ખેતરની વચ્ચોવચ બનાવવામાં આવેલા આ ઓરડાની અંદરથી દારૂ બનાવવા માટેના સામાનને કબજે કરવામાં આવ્યો છે..

તેમજ જુગાર રમવા માટે આવેલા કેટલાક જુગારીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે ગામના લોકોને ખબર પડી કે રાજેન્દ્ર ખેતીનો વ્યવસાય બાજુ પર મૂકીને આવા કારનામા કરવા લાગ્યો હતો. ત્યારે સૌ કોઈ લોકોની સામે રાજેન્દ્રને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો, હાલ તે જેલની હવા ખાઈ રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *