Breaking News

ખેતરના સુમસાન રસ્તે જતી દીકરીને એકલી જોઈ મજુરની દાનત બગડી, કરી નાખ્યું એવું કે લોકોએ ઢીકે પાટે ઝૂડી નાખ્યો, હચમચાવતો કિસ્સો..!

અમુક લોકો પોતાના મનના વિચારો પર કાબુ રાખી શકતા નથી અને એવી ઘટનાઓ કરી બેસતા હોય છે કે, જેનાથી તેમને પાછળ પછતાવો પણ થતો હોય છે, પરંતુ એક વખત કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ તેના ઉપર પછતાવો કરવો પણ ખૂબ જ વ્યર્થ છે, રોજબરોજ ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું છે..

અને આ ગુનાખોરીઓ કોઈ સામાન્ય વ્યક્તિઓ માટે ખૂબ જ મોટી મુશ્કેલી પણ ઉભી કરી દેતી હોય છે, અત્યારે પોતાના પિતા માટે ખેતરે ટિફિન લઈને જતી એક દીકરી સાથે એવી ઘટના બની ચૂકી હતી કે, જેને સાંભળીને દરેક લોકોનું લોહી ખદખદ ઉકળવા લાગ્યું છે અને આ અને નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે..

આ ચોકાવનારી ઘટના ગોસીપરા ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર ગંગાધર ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમને બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થતો હતો, ગંગાધરભાઇ સવારના સમયે જ તેમના ઘરથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીમાં કામકાજ કરવા માટે જતા રહેતા હતા..

અને બપોરના સમયે તેમની દીકરી તેમના માટે ટિફિન લઈને ખેતરે આવી પહોંચી હતી, આ દિનચર્યા રોજબરોજ ચાલતી હતી, તેમની 20 વર્ષની દીકરી બપોરના સમયે તેમના માટે ટિફિન લઈને ઘરેથી તો નીકળી ચૂકી હતી અને તે ખેતરે પહોંચે એ પહેલા જ રસ્તામાં તેની સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે..

જેને લઇ સમગ્ર ગામના લોકો રોશે ભરાયા છે, જ્યારે આ દીકરી ખેતરના રસ્તેથી જતી હતી, ત્યારે બપોરના સમયે આ સ્મશાન રસ્તા ઉપર થી એક મજૂર પસાર થતો હતો, આ મજૂર ત્યાં આસપાસના ખેતરોની અંદર છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો. તેણે ગંગાધર ભાઈની જુવાન જો દીકરીને સ્મશાન રસ્તા ઉપર એકલી જતી જોઈને પોતાના મનની અંદર દાનત ખરાબ કરી નાખી..

અને એવું કામ કરી બેઠો હતો કે, દરેક લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડીને અધમુહ કરી નાખ્યો છે અને હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે, હકીકતમાં મજૂર ગંગાધરભાઈની 21 વર્ષની દીકરી શીતલને રસ્તા પર ઉભી રાખી હતી અને કહ્યું કે તું મારી સાથે આવીશ તો હું તને ખૂબ જ સારા કપડા અને ઘરેણા લઈ આપીશ..

આ મજૂર 21 વર્ષની આ દીકરીને લાલચ આપીને તેની સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ દીકરી સમજી ચૂકી હતી કે આ મજૂર તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની નિયત દાખવી રહ્યો છે, એટલા માટે દીકરીએ આ યુવકને જવાબ આપવાનું ટાળીને પોતાના રસ્તે ફરી પાછી ચાલવા લાગી હતી..

આ નરાધમ તેની પાછળ પાછળ આવવા લાગ્યો અને એક સ્મશાન જાડી જાખરા પાસે આ દીકરીને તેણે પકડી પાડી અને એવું કામ કરી નાખ્યું હતું કે, જેના વિશે સાંભળતાની સાથે જ મોઢામાંથી ચીખો ફાટી જતી હતી. બિચારી આ દીકરી ઉપર આ નરાધમ તૂટી પડ્યો હતો અને જ્યારે તે તમામ સંતોષોને પૂરા કરીને થાક્યો ત્યારબાદ તે દીકરીને ઢોર માર મારીને ત્યાંથી જતો રહ્યો હતો..

બિચારી આ દીકરી રડતી હાલતમાં ફાટેલા તૂટેલા કપડાં લઈને તેના પિતા પાસે ટિફિન લઈને પહોંચી હતી અને ત્યારબાદ તેને પોતાની સાથે થયેલી તમામ આપવાદીને પોતાના પિતાને જણાવી હતી. આ વાત જ્યારે ગંગાધર પાસે પોતાના કાનેથી સાંભળી ત્યારે તેમનું માથું પણ ધ્રુજી ગયું હતું..

અને તાત્કાલિક ધોરણે આ મજૂર ને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓ નજીકના પોલીસ સ્ટેશન સુધી દોડી ગયા હતા. ઘટનાની જાણકારી ધીમે ધીમે ગામના દરેક લોકો સુધી પહોંચતા ગામના લોકો આ મજૂરને પકડવા માટે આસપાસના ગામડાઓના વિસ્તારમાં પણ તેની શોધખોળ શરૂ કરવા લાગ્યા હતા..

અને તેમાં પડોશી ગામના એક અન્ય ખેતરની અંદરથી આ મજુરને પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકોએ તેને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો, ત્યાં સુધીમાં તો પોલીસનો કાફલો અહીં ઘટના સ્થળે પહોંચી આવ્યો અને આ યુવકને પકડી પાડી તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે..

બિચારી આ દીકરી ઉપર એ સમય શું વીતી હશે જ્યારે આ નરાધમ આરોપી તેના ઉપર ચૂંટણી પડ્યો હતો, હકીકતમાં દીકરી વિશે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નહીં જેના કારણે હાલ આ નરાધમને પછતાવાનો વારો આવ્યો છે, જ્યારે એક સામાન્ય જીવન ગુજરતી દીકરી મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ચૂકી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *