Breaking News

ખેતરમાં ઉભેલા શેરડીના પાક વચ્ચે છાપો મારતા મળી આવી એવી વસ્તુઓ કે ખેડૂતને ઉભી પુંછડીયે ભાગવાનો વારો આવ્યો, વિચિત્ર બનાવ..!

શહેરની અંદર શાંતિ અને સલામતી જાળવવા માટે શહેરનું તંત્ર રાત દિવસ તનતોડ મહેનત કરે છે અને શહેરની અંદર કાળા કારનામા ચલાવતા લોકોને બાતમી મળતાની સાથે જ પકડી પાડવામાં આવતા હોય છે. પરંતુ ઘણી બધી વાર કાળા કારનામાં ચલાવનાર લોકો અવનવા કીમીયાવો અપનાવીને તંત્રની નજરમાંથી બચી જવા માટે ન કરવાના કારનામાંઓ કરી બેસે છે..

આવા લોકોની કરતુતો પણ લાંબો સમય સુધી ટકી શકતી નથી અને એકની એક દિવસ જરૂર તેમને પછતાવાનો વારો આવી જતો હોય છે. અત્યારે પાંચ લોકોની એક ટોળકીએ ખેતરમાં ઉભેલા શેરડીના પાક વચ્ચે ખૂબ જ ખોટા કારનામા કરવાનું ચાલુ કરી નાખ્યું હતું, જેમાં ખેતરનો માલિકનો પણ સમાવેશ થતો હતો..

આ ઘટના સાથે આ ગામની સીમમાં આવેલા 22 વીઘાના ખેતરમાં હરિપ્રસાદ નામના ખેડૂતોએ શેરડીનો પાક લીધો હતો. આ પાકમાંથી કમાણી કરીને જીવન ચલાવવાને બદલે હરિપ્રસાદ નામના ખેડૂતની દાનત બગડી ગઈ હતી અને તેણે અન્ય ચાર વ્યક્તિઓની સાથે મળીને તેના ખેતરની વચ્ચે બે નંબરના ધંધો ચલાવવાના શરૂ કરી દીધા હતા..

એક દિવસ જ્યારે પોલીસ બાતમી મળી ત્યારે ખેતરમાં ઉભેલા શેરડીના પાક વચ્ચે છાપો મારવામાં આવ્યો હતો અને એ વખતે ખેતરની વચ્ચો વચ્ચ એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, તે જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. આ ખેતરની અંદર જગ્યા સાફ-સફાઈ કરીને ત્યાં દેશી દારૂ બનાવવામાં આવતો હતો અને આ દારૂનું પેકિંગ કરીને ત્યાંથી જુદી જુદી જગ્યાએ વેચાણ માટે મોકલવામાં આવતો હતો..

આ ખેતરની અંદર જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે ખેડૂત સહીત અન્ય ચાર વ્યક્તિઓને પણ ઉભી પૂંછડીયે ભાગવાનો વારો આવી ગયો હતો. જેમાં બે લોકો પોલીસની ઝપટમાં ચડી ગયા છે, આ બંને વ્યક્તિની ધરપકડ કરીને તેમનો કડક નિવેદનોને નોંધવામાં આવ્યા છે. આ સાથે સાથે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે..

તેઓએ જણાવ્યું કે, ખેતરના માલિક સહિત અન્ય ચાર વ્યક્તિઓ પણ આ ધંધાની અંદર સામેલ છે. અને તેઓ છેલ્લા પાંચ મહિનાથી આ કામગીરી ચલાવતા હતા અને આ પાંચ મહિના દરમિયાન તેઓએ દેશી દારૂ વેચીને કુલ 18 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનો મામલો પણ સામે આવી ગયો છે..

જ્યારે આ ઘટના બની ત્યારે ગામમાં ગયો હતો અને લોકોના ટોળા આ ખેતર પાસે ઉમટી પડ્યા હતા. ઘણા બધા લોકો અવનવી કિમીયાવો અપનાવીને ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે ગમે તે વ્યક્તિને ચકમો આપી દેતા હોય છે. પરંતુ તેઓ લાંબા સમય સુધી પોલીસની નજરમાંથી બચી શકતા નથી..

હાલ બે વ્યક્તિ પકડાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ત્રણ વ્યક્તિને પકડવા માટે જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી ગામના કોઈપણ વ્યક્તિને હતી નહીં, જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો ગામના લોકો પણ કહી બેસે કે, હરિપ્રસાદ ખૂબ જ ખોટું કામ કર્યું છે. અને શેરડીના પાકની અંદર તેણે ખેતરની અંદર અવનવા આ કારનામાવો કરવાના શરૂ કરી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *