ખેતરમાં ટ્રેકટર ચલાવવા રાખેલા નોકર સાથે ખેડૂતની દીકરી ભાગીને લગ્ન કરી લીધા, પિતાએ વારંવાર ટોક ટોક કરી તો દીકરીએ પ્રેમી સાથે મળીને કરી નાખ્યું એવું કે…

માતા-પિતાને તેમના દીકરાને દીકરી ઉપર ખૂબ વધારે ગર્વ હોય છે કે તેઓ મોટા થઈને ખૂબ સારા કામ ધંધા કરે અને માતા પિતાની સાથે સાથે પરિવાર તેમજ દેશનું નામ પણ રોશન કરે પરંતુ અત્યારે દીકરા કે દીકરીઓ પોતાની જુવાનજોધ ઉંમરમાં એવું પગલું ભરી લે છે કે, તેની કારણે પરિવારજનોને ખૂબ મોટી બદનામી સહન કરવાનો વારો આવી જતો હોય છે..

અત્યારે મેરઠમાંથી અતિશય હલબલાવી નાખે તેવો એક મામલો સામે આવ્યો છે. અહીં બહાસુમા ગામની અંદર 45 વર્ષના ગુડ્ડુ ભાઈ ખેતીના વ્યવસાય સાથે જોડાઈને ખૂબ સારા પૈસા કમાતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં તેમની 23 વર્ષની સિમરન અને તેમની પત્ની નિર્મલાનો સમાવેશ પણ થતો હતો..

ગુડ્ડુ ભાઈએ પોતાના જમીનમાં ટ્રેક્ટર ચલાવવા માટે ગામના જ આશિષ નામના એક યુવકને પગાર ઉપર રાખ્યો હતો. આજે સવારનું મારા ઘરના કોઈ પણ કામકાજ હોય તો ત્યાં આવી પહોંચતો હતો અને ગુડ્ડુ ભાઈને મદદરૂપ બનતો હતો. એક વખત ગુડ્ડુ ભાઈની દીકરી સિમરન આશિષ નામના વ્યક્તિને પ્રેમ કરી બેઠી હતી..

આ ઉપરાંત આશિષ પણ એટલો બધો પ્રેમ કરવા લાગ્યો હતો કે, તેણે એક પણ વાર પોતાના માલિક ગુડ્ડુ ભાઈ વિશે વિચાર કર્યો નહીં. તેમનું આ પ્રેમ પ્રકરણ એટલું બધું આગળ વધી ગયું કે, જ્યારે સિમરન માટે ગુડ્ડુ ભાઈ છોકરો શોધવા લાગ્યા ત્યારે સીમરને જણાવ્યું કે તે આશિષને પ્રેમ કરે છે. અને તેની સાથે જ લગ્ન કરીને જીવન ગુજારવા માંગે છે.

પરંતુ ગુડ્ડુભાઈએ તેમની દીકરીને સમજાવી હતી અને જણાવ્યું કે, આશિષ આપણા ઘરે નોકરી કરવા માટે આવે છે. તે તને ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવવાની શકશે નહીં, આ ઉપરાંત તેનો પરિવાર પણ રૂપિયાની ભારે તંગી માંથી પસાર થઈ રહ્યો છે અને આશિષ તારા માટે લાયક છોકરો નથી.

તે ખૂબ જ ઓછું ભણેલો છે અને તારા માટે ભણેલ ગણેલ સારા ઘરનો છોકરો શોધવાનો છે. એમ કહીને ગુડ્ડુ ભાઈ તેની દીકરીને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ સીમરન આ વાત સમજી નહીં અને તે આશિષ સાથે પ્રેમ લગ્ન કરવા માટે ઘર મૂકીને ભાગી ગઈ હતી. અને બંને ભાગીને લગ્ન પણ કરી લીધા હતા..

જ્યારે આ મામલો બન્યો ત્યારે ગામના સૌ કોઈ લોકો ગુડ્ડુ ભાઈને સંભળાવા લાગ્યા હતા કે, તેઓ તેમની દીકરીને સાચવી શક્યા નથી અને તેમના જ ઘરે કામ કરતો નોકર તેમની દીકરીને ભગાડીને લઈ ગયો છે. ગુડુભાઈ ગામના વ્યક્તિને જવાબ આપી શકતા હતા નહીં અને તેઓ ભારે શરમનો અનુભવ કરતા હતા.

તેઓ અવારનવાર તેમની દીકરીને ફોન કરીને જણાવતા કે, તું મહેરબાની કરીને ઘરે પરત આવી જા આપણે વાતચીત કરીને તમામ મામલો સુલજાવી નાખશું. આ ઉપરાંત વારંવાર કરતી રોકટોકને કારણે એક દિવસનો પિત્તો હલી ગયો હતો. તેણે પોતાના પ્રેમની આસિફની સાથે મળીને પોતાના પિતાને મળવા માટે બોલાવ્યા હતા..

અને ત્યાં તેને મોતને ઘાટ ઉતારી તેની લાશને લાકડાના ભારામાં બાંધીને ખેતરે લઈ ગયા હતા અને ત્યાં તેને દાટી પણ દીધા હતા. જેની જાણ કોઈપણ વ્યક્તિને ન થાય અને ત્યારબાદ બે દિવસ પછી તેમનો કોઈ પણ અતોપતો ન મળતા સિમરનની માતા નિર્મલાબેનને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..

આ ચિંતાને સાચવવા માટે સિમરને પોલીસ સ્ટેશનને હાજર થઈને જણાવ્યું હતું કે, તેના પિતા બે દિવસથી અચાનક જ ગુમ થઈ ગયા છે. પોલીસે તપાસ પણ શરૂ કરી પરંતુ કોઈ પણ જગ્યાએથી ગુડ્ડુ ભાઈનો અતો પતો લાગ્યો નહીં. અંતે પોલીસને ગુડ્ડુભાઈની દીકરી સીમરન અને આશિષ ઉપર શંકા ગઈ હતી..

તેમની કડક પૂછતાછ બેસાડવામાં આવી અને જેમાં ખુલાસો થયો હતો કે આ બંને વ્યક્તિએ જ ગુડ્ડુ ભાઈ ને પોતાના રસ્તા પરથી સાફ કરવા માટે મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે આ ઘટનાની જાણકારી નિર્મલાબેન સુધી પહોંચી ત્યારે તેમના તો હોશ છૂટી ગયા હતા. તેઓ વિચારમાં પડી ગયા કે, આ કેવી કપાતર દીકરી જન્મી છે કે, જેને પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment