Breaking News

ખેતરમાં રહેલા 150 વર્ષ જુના માતાજીના મઢ પાછળથી મળ્યું એવું કે જોઈને ખેડૂતને પણ ઉભી પૂંછડીયે ભાગવું પડ્યું, બધાને ધોળે દિવસે અંધારા આવી ગયા..!

અમુક વખત આપણી સાથે એવી ઘટના ઘટી જાય છે કે, જેને ગુલ્ફી કોઈ ગાળા શક્ય હોતી નથી. હાલ પરિમલભાઈ નામના એકમ ખેડૂતને સાથે આવી એક ઘટના બની જવા પામ્યો છે. તેવું કલ્પગઢ નામના ગામડાની અંદર રહીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના ખેતરની અંદર અંદાજે 150 વર્ષ જૂનો માતાજીનો મઢ આવેલો છે..

આ માટેની અંદર ગામના તમામ લોકો માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચે છે, આ ઉપરાંત તેમના કુળના અન્ય પરિવારો પણ ઘણી દૂરથી અહીં દર્શન કરવા માટે અવારનવાર આવતા હોય છે. પરંતુ એક વખત આ માતાજીનો મઢના પાછળના ભાગેથી એવી ઘટના ઘટી ગઈ છે કે, તે જોઈને ત્યાં ઉભેલા પહેલા સૌ કોઈ લોકોને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા..

કલ્પગઢ ગામની સીમની અંદર અંદાજે તેઓ 15 વીઘા જેટલી જમીન ધરાવે છે. જેમાંથી ચાર વીઘાની અંદર આ માતાજીનો ભવ્ય મઢ આવેલો છે. તેમના પરદાદાઓએ આ મઢની સ્થાપના કરી હતી. તેઓ રોજની જેમ સવારના સમયે પોતાની ખેતરે ખેતી કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે તેઓએ જોયું કે, તેમના ખેતરનો દરવાજો ખુલ્લો હતો..

સામાન્ય રીતે તેઓ હંમેશા તેમના ખેતરના દરવાજાને તાળું મારીને સાંજના સમયે ઘરે જતા હોય છે. પરંતુ સવારના સમયે આ તાળું તૂટેલું જોયું ત્યારે તેમના હોશ છૂટી ગયા હતા અને વિચારવા લાગ્યા કે, કયા વ્યક્તિએ તેમના ખેતરનો દરવાજાનું તાળું તોડી નાખ્યું હશે, એ વિચારતા વિચારતા તેઓ જ્યારે માતાજીના મઢની પાછળના ભાગે પહોંચ્યા ત્યારે તેને જોયું કે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું..

આ દ્રશ્ય જોઈને તેવો વિચારમાં મુકાઈ ગયા હતા. કારણ કે આવું પહેલા ક્યારે પણ તેમના સાથે બન્યું હતું નહીં અને અચાનક જ એક પછી એક એવી રહસ્ય ચીજ વસ્તુઓ દેખાવા લાગી હતી તેને લઈ તેમને ખૂબ જ શંકા જવા લાગી તેણે તરત જ માતાજીના મઢમાંથી બે થી પાંચ વ્યક્તિઓને પોતાની પાસે બોલાવ્યા અને જણાવ્યું કે અહી કોઈએ ખોદકામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે..

જ્યારે આ ખોદકામમાં માટી સાફ કરીને જોવામાં આવ્યું ત્યારે અંદરથી ચારથી પાંચ સૂટકેસ મળી આવી હતી. આ સુટકેશની અંદર અસંખ્ય સંખ્યામાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા. એટલા બધા રોકડા રૂપિયા જોઈને સૌ કોઈ લોકોને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા. તો પરિમલભાઈ નામના ખેડૂતના તો હોશ છૂટી ગયા અને તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

તેઓએ તરત જ ગામમાં જઈને ગામના સરપંચને જણાવ્યું કે માતાજીના મઢ પાછળના ભાગે કોઈ કામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી અંદાજે ચારથી પાંચ જેટલી સુટકેશોની અંદર રોકડા રૂપિયા મળી આવ્યા છે. ગામના સરપંચએ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી દીધી હતી. કારણ કે આ એક ખૂબ જ ચોંકાવનારો મામલો હતો..

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચલાવવામાં આવી ત્યારે જણાવ્યું કે, સૂટકેસની અંદર ભરેલી આ તમામ નોટ નકલી છે. પરંતુ આ નોટોને અહીં પણ દાટીને ચાલ્યું ગયું હશે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા. મઢની આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક લોકોનું કહેવું છે કે, રોજ રાત્રે કેટલાક લોકો અહીં અવરજવર કરે છે..

શરૂઆતમાં તો તેઓને લાગતું હતું કે આ તમામ લોકો આપણા જ ગામના રહેવાસી છે પરંતુ ગઈકાલે રાત્રિના સમયે અંદાજે બે વ્યક્તિ એક કાર લઈને અહીં આવ્યા હતા અને તેઓ માતાજીના મઢના જગ્યા ની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરતા હતા અને ત્યારબાદ જ્યારે આસપાસના પાડોશીઓએ બૂમ મારીને તેને પૂછવાની કોશિશ કરી ત્યારે તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા

આ ઘટનાને લઈને પરિમલભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે તેમના ખેતરમાં રહેલા માતાજીના મઢ પાછળથી ખૂબ જ મોટી સંખ્યામાં નકલી નોટો મળી આવી છે. આ બાબતને લઈને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે અને આટલું મોટું ષડયંત્ર કયા કારણોસર રચાયું છે. અને શા માટે અહીં ખોદકામ કરીને રૂપિયાને દાટવામાં આવ્યા હતા તેને લઈ જરૂરી ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *