ખેતરમાં કામ કરવા ગયેલી મહિલા મોડે સુધી પરત ન આવતા પરિવાર ઉઘાડા પગે ખેતરે પહોચ્યો, ત્યાં જઈને જોયું તો પરિવાર ઉભો ઉભો રોવા લાગ્યો..!

ઘણી બધી ઘટનાઓ એવી બની જાય છે જે ક્યારેય કોઈએ વિચારી ન હોય. કોઈ વ્યક્તિ પોતાના પરિવાર માટે નિર્દોષ કામ કરી રહ્યા હોય અને તેમની સાથે આવી ઘટના બની જતા તેમના પરિવારજનો આ આઘાત સહન કરી શકતા નથી. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મોતીહારીમાં બની હતી.

પરિવારમાં રહેતી મહિલા સાથે કરુણ ઘટના બની ગઈ હતી. પરિવારમાં રહેતા પતિનું નામ મનોજ શાહ હતું અને તેમની પત્નીનું નામ ગુડિયા કુમારી હતું. ગુડિયાની ઉંમર 28 વર્ષની હતી. આ ઘટના મોતીહારી વિસ્તારના ઝઝરા ગામમાં બની હતી. મનોજ શાહ તેમની પત્ની ગુડિયા કુમારી અને તેમનો નાનો ભાઈ તેમજ સાસુ સસરા રહેતા હતા.

તેઓ ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અવારનવાર તેઓ ખેતરમાં ડાંગરની વાવણી કરતા હતા. જેના કારણે દરેક પરિવારના લોકો ડાંગરના પાક માટે ખેતરે જતા હતા. એક દિવસ ગુડિયા દેવી દરરોજ ની જેમ ખેતરે ડાંગર કાપવા ગઈ હતી કે તેમની ભાભી દરરોજ ડાંગર કાપવા જતી હતી અને બપોર જવાનો સમય થતાં તે ઘરે આવતી હતી.

પરંતુ તે એક દિવસ સવારના સમય ડાંગર કાપવા નીકળી હતી અને બપોર થતા ઘરે આવી ન હતી. જેના કારણે ઘરના સભ્યોને લાગ્યું હતું કે વધારે કામ હશે જેના કારણે તે આવી નહીં હોય તેમ વિચાર્યું હતું. ત્યારબાદ સાંજનો સમય થઈ જતા ગુડિયા કુમારી ઘરે પહોંચી ન હતી. જેના કારણે તેમના પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા.

અને તેઓ ગુડિયા કુમારીની શોધ કરી રહ્યા હતા ત્યારબાદ તેઓએ તેમની સીમમાં જઈને શોધ ચાલુ કરી હતી. તે સમયે ડાંગરના ભૂસામાં દેવારને શંકા જતા તેમણે જોયું હતું ભાભીની સાડી દેખાઈ રહી હતી. જેને કારણે ભૂસાને દૂર કરીને જોયું તો ગુડિયા કુમારીનો મૃતદેહ દેખાય આવ્યો હતો. ત્યાં ટ્રેકટર થ્રેસર પણ પડેલું હતું. પરંતુ તેમનો ડ્રાઇવર ભાગી ગયો હતો.

અને સાથે એક મહિલા પણ કામ પર જતી હતી. તે પણ ગાયબ હતી. જેના કારણે ખેતરમાં કોઈ જ ન હતું અને ગુડિયા કુમારી આવી હાલતમાં મળી આવતા પરિવારજનોએ તરત જ મોતિહારી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુડિયા દેવીના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પિયરના લોકોને ગુડીયાના મૃત્યુની જાણ કરતા તેઓ આઘાતમાં આવી ગયા હતા અને તેમના સાસરીના લોકોને પણ મૃત્યુની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. તેમના દીકરાની વહુ ખેતરમાં કામ કરવા જતાં તેની સાથે આવી કરુણ ઘટના અચાનક બની જતા પરિવારજનો આઘાત સહન કરી શક્યા નહીં. ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment