અવારનવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી .દુ.ષ્ક.ર્મ. તેમજ નાની બાળકીઓ અને મહિલા ઉપર અત્યાચાર તેમજ શારીરિક અડપલા કરવાના બનાવો જ્યારે સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો ગુસ્સે ભરાઇ જતા હોય છે અને આક્રોશ ઠાલવતા કહેવા લાગ્યા છે કે ખરેખર આવા લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ..
આવા કેસને ઉકેલવા માટે પોલીસ દિન રાત ખડે પગે મહેનત કરી રહી છે. પરંતુ બીજી તરફ .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચારના બનાવો ખૂબ વધારે માત્રામાં બની રહ્યા છે. એમાં વધુ એક બનાવ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાંથી સામે આવ્યો છે. ચોટીલાના એક ગામડામાં ખેતરમાં રહીને મજૂરી કામ કરતો એક પરિવારની માત્ર 13 વર્ષની દીકરી આ બનાવનો ભોગ બની છે.
પરિવાર ખેતરમાં ખેત મજુરી કરીને જીવન ગુજારે છે. મૂળ રાજકોટના ધમાલપુર ગામના એક યુવાને આ દીકરીને પોતાના મીઠા શબ્દોની અંદર ફોસલાવીને લાલચ આપ્યા બાદ તેને ઉંચકીને લઈ ગયો હતો. આ યુવાનનું નામ ધરજીયા વિજયભાઈ છે. આ દીકરી માત્ર 13 વર્ષની છે. તેની જાણ હોવા છતાં પણ વિજયભાઈ નામના આરોપીએ પ્રેમ સંબંધ બાંધ્યા બાદ તેને લલચાવી હતી..
અને ત્યારબાદ તેને ભગાડીને ચાલ્યો ગયો હતો. જ્યાં તેણે આ દીકરી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. હકીકતમાં આ બનાવ સાંભળતાની સાથે જ તમને પણ એકાએક ગુસ્સો આવી જશે અને તમારું પણ લોહી ગરમ થવા લાગશે અને વિચારવા લાગ્યો કે ખરેખર આ જો આ નરાધમ મારા હાથમાં પકડાવ્યો હોય તો હું પણ તેને કડકમાં કડક સજા અપાવું,,
આવા નરાધમોને એવી સજા આપવી જોઈએ કે બીજીવાર અન્ય કોઈની વ્યક્તિઓ નાનકડી દીકરીઓ સાથે આવી હલકી હરકતો કરવાનો વિચાર પણ ન કરે, આ બનાવની જાણ જ્યારે દીકરીની માતાને થઈ હતી ત્યારે તેને સમગ્ર પરિવારને આ બાબતની જાણ કરી હતી ત્યારબાદ તેઓએ નાની મેલડી પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી સામે દિકરીનું અપહરણ કરવાનું તેમજ તેના ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારી તેને હેરાન ગતિ પહોંચાડવાનો ગુનો નોંધાવ્યો છે..
પોલીસે પણ આ તપાસ હાથ ધરી છે અને ગણતરીની કલાકોમાં જ આ નરાધમ યુવકને પકડી પાડયો છે. હાલ તેની પુછતાછ કરવામાં આવી રહી છે ત્યાર બાદ આગળની કાર્યવાહી શરૂ થશે. આ બનાવે આસપાસના પંથકમાં ચકચાર મચાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]