Breaking News

ખેતરમાં બનાવેલી ઓરડીમાં છાપો મારતા જ મળ્યું એવું કે ખેડૂત અને મજુરોને ઉભી પૂંછડીયે ભાગવું પડ્યું, પોલીસ પણ ચોકી ગઈ…!

અમુક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ ધરાવતા હોય છે અને આ લાલચમાં તેઓ એટલા બધા આવેશમાં આવી જતા હોય છે કે, કોઈપણ પ્રકારનું કામકાજ કરવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. હકીકતમાં બે પાંચ પૈસા ઓછા કમાવા મળે તો પણ ચલાવી લેવાય પરંતુ હંમેશા સત્ય અને ઈમાનદારીની રાહ ઉપર ચાલવું જોઈએ..

કારણકેકાળા કારનામાં કરનારા લોકોનો ભાંડો એકને એક દિવસ જરૂર ફૂટી જતો હોય છે અને કાળા કાળા કારનામા થી કમાયેલા પૈસા પણ લાંબો સમય સુધી ટકતા નથી, હાલ એક એવી ઘટના સામે આવી કે જેને જાણ્યા બાદ સમગ્ર ગામમાં ખળપરાટ મચી ગયો હતો, આ ઘટના બાનુસિયા ગામની છે..

આ ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં પોલીસે અચાનક જ છાપો માર્યો હતો, હકીકતમાં પોલીસને છેલ્લા બે મહિનાથી સતત બાતમી મળી રહી હતી કે, બાનુસિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ખૂબ જ કાળા કારનામાં ચાલી રહ્યા છે, પરંતુ આ બાબતને લઈને કોઈ ચોક્કસ પુરાવા ન હોવાને કારણે પોલીસની ટીમ છાપો મારી શકે નહીં..

અને જ્યારે એક વખત ચોક્કસ પુરાવો હાથ લાગી ગયો ત્યારબાદ પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારમાં પહેરો ગોઠવીને ખેતરમાં બનાવેલી ઓરડીમાં છાપો માર્યો હતો અને આ છાપામાં એવી બધી ચીજ વસ્તુ મળી હતી કે, આ ખેતરના માલિક તેમજ ખેતરમાં કામ કરનારા મજૂરોને પણ પૂછડીએ ભાગવું પડ્યું હતું..

આ ઘટનાને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ ખેતરના માલિકનું નામ વિમલભાઈ છે, વિમલભાઈ તેમના ખેતરમાં બનાવેલી ઓરડીની અંદરથી દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યા હતા અને તેમના ખેતરમાં આસપાસના ગામડાના ઘણા બધા લોકો આ દેશી દારૂ ખરીદવા માટે આવી પહોંચતા હતા..

ગામના કેટલાક સજન વ્યક્તિઓ પણ આ બાબતને લઈને પોલીસને જાણકારી આપી હતી અને હવે પોલીસે છાપો મારીને અહીંથી અંદાજે 30 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે, આ ઉપરાંત ખેતરનો માલિક તો ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યો હતો, પરંતુ પોલીસને ટીમમાંથી તે છૂટી શક્યો નથી..

વિમલભાઈ અને તેના ખેતરમાં મજૂરી કામ કરનારા અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, અને તેમની સાથે કાયદેસરની કાર્યવાહીઓ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો, ગામના રહીશોનું પણ કહેવું હતું કે વિમલ છેલ્લા કેટલાક સમયથી પૈસા ખુબ વધારે ખર્ચ કરી રહ્યો હતો..

આ દ્રશ્ય જોઈને તમને ખૂબ જ અજુગતું લાગ્યું હતું, પરંતુ હવે તેમને ખબર પડી કે વિમલ દારૂના ધંધામાં સપડાયેલો હતો. અને ત્યાંથી જે રૂપિયા કમાતો તેનો બેફામ રીતે ખર્ચ કરીને સમાજમાં માન મર્યાદાની સાથે સાથે મોભો પાડવાની કામગીરીઓ ચલાવતો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *