Breaking News

ખેતરમાં બકરી ચરાવતી મૂંગી-બહેરી દીકરીને નરાધમો ઊંચકી જઈને પીંખી નાખી, દરેક લોકોના ટાંટિયા ડોલાવતો કિસ્સો આવ્યો સામે..!

ખરાબ માનસિકતાવાળા લોકોએ અત્યારે એક મૂંગી અને બહેરી ગરીબ ઘરની 20 વર્ષની દીકરી ઉપર એવું કામ કરી નાખ્યું છે કે, જે મામલો સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોમાં ભારે રોષનો માહોલ સર્જાઈ ગયો છે. આવા નરાધમ લોકોને તરત જ પકડી પાડીને કડકમાં કડક સજા આપવી જોઈએ જેથી કરી અન્ય નરાધમોમાં પણ ભય બેસે અને તેઓ ક્યારે આવી ઘટના કરવાનો વિચાર પણ ન કરે..

આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમનના વિસ્તાર પાસેની છે. અહીં ગામડામાં પોતાના માતા પિતા સાથે રહેતી મૂંગી અને બહેરી 20 વર્ષની ગરીબ દીકરી સાંજે સાત વાગ્યા આસપાસ ખેતરમાંથી ઘેટા બકરા ચરાવીને પરત ફરી રહી હતી. ત્યારે આ સુમસાન જગ્યાએ બોલેરો ગાડી લઈને આવ્યા હતા અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની કોશિશ કરવા લાગ્યા હતા.

તેઓએ બોલેરો ગાડીને ત્યાં રોડ ઉપર ઉભી રાખીને મૂંગી અને બેહરી આ યુવતી ઉપર તૂટી પડ્યા હતા અને તેને પિંકી નાખી હતી. બીચારી આ દીકરીએ ઘણું સહન કર્યું હતું. પરંતુ આ બંને વ્યક્તિ બનીને ન કરવાના કારનામા કરી નાખ્યા હતા. તેઓએ આ મૂંગી-બહેરી દીકરી વિશે વિચાર કર્યો નહીં.

જ્યારે આ બંને યુવકોને જાણ કરી મળી કે ગામમાંથી કેટલાક લોકો આ ખેતર બાજુ આવી રહ્યા છે. ત્યારે તેઓએ આ નીકળીને તેને ત્યાં જ પડતી મૂકીને બોલેરો ગાડી લઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ગામડાના લોકો ત્યાં આવી પહોંચ્યા અને આ દીકરીને જોઈ તેઓ પણ ખૂબ જ દુઃખી થયા હતા..

તરત જ જીવો ધોરીમન્નાની હોસ્પિટલમાં આ દીકરી માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેની તપાસની કામગીરી શરૂ કરી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચી ત્યારે તેઓ એક્શન મોડમાં આવી જઈને આ નરાધમ લોકો કોણ છે અને કયા ગામમાંથી આવ્યા હતા..

તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આસપાસના વ્યક્તિઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે અંધારાનો સમય હોવાને કારણે તેઓએ યુવકોને જોયા નથી તેવું કહી દેવામાં આવ્યું હતું. જ્યારે ડોક્ટરે તપાસ કરી ત્યારે જાણકારી મળી કે 20 વર્ષની અને બહેરી યુવતી ઉપર તૂટી પડ્યા હતા અને તેના .દુ.ષ્ક.ર્મ. આચરવામાં આવ્યું હતું.

બસ ઘટના સાંભળતાની સાથે જ ગામના લોકો રોશે ભરાયા હતા અને તરત જ તેઓને પકડી પાડી તમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા હતા. આ યુવતી બોલી શકતી ન હોવાને કારણે તે આ લુચ્ચા લફંગા કોણ હતા તેને ઓળખી શકી નહીં. અત્યારે આ દીકરીના મેડિકલ રિપોર્ટને વધુ એક તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે..

જેમાં ચોક્કસ જાણકારી મળી જશે કે, શું આ ઘટના સાચી છે કે નહીં..? અત્યારે પોલીસે ફરિયાદને આધારે ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઘટનાના સમાચાર જ્યારે ગામના અન્ય લોકો સુધી પહોંચે ત્યારે ભારે રોષનો માહોલ સર્જાઈ ગયો હતો. હકીકતમાં આ દીકરીના દુખ વિષે વિચારીને પણ મગજ તમ્મર ખાઈ ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *