Breaking News

ખેતર ફરતેની કાંટાળી વાડ કાઢતી વખતે અંદર દેખાયું એવું કે JCB વાળાને પરસેવો છૂટી ગયો, ખેડૂતને મોઢે ફીણ આવી ગયા..!

ઘણી બધી વાર આપણે ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ જતા હોઈએ છીએ, અમુક વખત તો પરિસ્થિતિ પણ આપણો સાથ સહકાર આપતી નથી, અત્યારે એક ખેડૂત સાથે કંઈક એવી જ ઘટના બની જવા પામી હતી. આ ઘટનાને લઈને તો મોઢે ફીણ આવી ગયા હતા, તેમજ ગામના લોકોના ટોળેટોળા પણ અહીં ઉમટી પડ્યા હતા..

આ સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણકારી આપીને પોલીસનો કાફલો પણ તાબડતોબ ઘટના સ્થળે બોલાવો પડ્યો હતો, આ વિચિત્ર ઘટના ગામમાંથી સામે આવી છે. આ ગામમાં વિલાસભાઈ નામના ખેડૂતો તેમના પરિવાર સાથે રહે છે, વિલાસભાઈનું 20 વીઘાનું ખેતર ગામના સીમ વિસ્તારમાં આવેલું છે..

તેઓ રોજબરોજ તેમના ખેતરે ખેતી કામ કરવા માટે જતા રહેતા હતા, તેમના ખેતરની ફરતે રહેલી કાંટાની વાડની અંદર ખૂબ જ વધારે પાણી ભરાતું હોવાને કારણે તેઓએ આ વાડને દૂર કરવાનો નિર્ણય લીધો હતો, અને જેસીબી વાળા યુવકને ખોદકામ માટે તેમના ખેતર પાસે બોલાવી લીધો હતો..

આ કાંટાની વાડને સાફ-સફાઈ કરતા કરતા તેઓ અડધા ખેતર સુધી પહોંચે અને જોયું તો ત્યાં ખોદકામ કરતી વખતે એવું દ્રશ્ય દેખાય આવયુ કે જે જોતાની સાથે જેસીબી વાળાને પણ પરસેવો છૂટી ગયો હતો, બીજી બાજુ ખેતરના માલિક વિલાસભાઈના તો મોતિયા મરી ગયા હતા..

હકીકતમાં જ્યારે જેસીબી ચાલકે આ કાંટાળી વાડની સાફ-સફાઈ કરવા માટે જેસીબીનો પાવડો લગાવી રહ્યો હતો ત્યારે તેણે જોયું તો તેના પાવડા ની અંદર કોઈ મૃત વ્યક્તિનું કંકાલ મળી આવ્યું હતું, આ કંકાલ ને જોતાની સાથે જ jcb ચાલકના પરસેવો છૂટી ગયો અને તેણે જેસીબી નું કામકાજ કરવાનું બંધ કરી દીધું હતું..

તે ફટાફટ જેસીબી માંથી નીચે ઉતરી અને ખેડૂતને બતાવવા લાગ્યો હતો કે, આ કંકાલ કોનું છે..? અને શા માટે અહીંથી મળી આવ્યું છે..? આ ઘટનાની અંદર હવે તે આગળની કામગીરી કરવા માંગતો નથી અને તાબડતો આ બાબતની જાણકારી તે પોલીસને આપી રહ્યો છે, તો બીજી બાજુ ખેતરના માલિક વિલાસભાઈના પણ હોશ છૂટી ગયા હતા કે, તેમના ખેતરની વાડમાંથી આવું અજાણ્યો કંકાલ કયા વ્યક્તિનું મળી આવ્યું હશે..

આ કંકાલને જોઈને બે ઘડી તો તેઓના પણ હોશ છૂટી ગયા હતા. આ ઘટનાને લઈને તેઓને કોઈપણ માહિતી નથી તેવું તેઓએ જણાવ્યું હતું. જેસીબી વાળા યુવકે ગામના કેટલાક લોકોને પણ ફોન કરીને અહી બોલાવી લીધા ગામના સરપંચ સહિતના ઘણા બધા લોકોનો કાફલો વિલાસભાઈના ખેતર પાસે પહોંચી આવ્યો અને ત્યાં જમીનના ખોદકામની અંદરથી મળી આવેલા આ કંકાલ ને જોઈ દરેક લોકો ના હોશ ઉડી ગયા હતા..

ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનએ પણ માહિતી આપવામાં આવી હતી કે, અહીંથી કોઈ અજાણી વ્યક્તિના કંકાલ તેમજ હાડકા મળી આવ્યા છે. આ કંકાલ કોનું છે તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, જ્યારે પોલીસે માહિતી મેળવી કે તેમના ગામમાંથી શું કોઈ યુવક ગાયબ થયો છે કે નહીં..?

ત્યારે તેઓનું કહેવું હતું કે, ગામમાંથી કોઈ પણ વ્યક્તિ ગાયબ થયો નથી અને કોઈ પણ વ્યક્તિના ગાયબ હોઈ તેવી ફરિયાદ પણ છેલ્લા બે મહિનાથી નોંધાઈ નથી, એટલા માટે વધુ સમય પહેલાની રિપોર્ટ અંગે માહિતીઓ મેળવાય રહી હતી, આ કંકાલ ને તાત્કાલિક ધોરણે તપાસ માટે મેડિકલ ની ટીમને સાથે લઈને મોકલી દેવામાં આવ્યો હતો..

આગામી તપાસ દરમિયાન ખબર પડી કે આ કંકાલ કોઈ સ્ત્રીનું કંકાલ છે, જેની અંદાજિત ઉંમર 27 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ માહિતી અનુસાર જ્યારે આસપાસના ગામોમાં પણ તપાસ મેળવી તેને ખબર પડી કે થોડા વર્ષો પહેલા 27 વર્ષની એક મહિલા તેના ઘરેથી ગાયબ થઈ ચૂકી હતી..

આ મહિલાને મોતને ઘાટ ઉતારીને આ વાડની અંદર ફેંકી દેવામાં આવી હશે, પરંતુ કોઈ પણ વ્યક્તિની નજર ન જવાને કારણે લાશ કંકાલ બની ગઈ હતી, આ ચોંકાવનારો મામલો જ્યારે સામે આવે ત્યારે દરેક લોકો જોતા ને જોતાં જ રહી ગયા હતા. આ મહિલાને કયા વ્યક્તિએ મોતની ઘાટ ઉતારી નહીં ફેંકી દીધી હશે તેની પણ તપાસ મેળવાય રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *