Breaking News

ખેડૂતે જમીન વેચીને ભેગા કરેલા રૂપિયા તેના મામાનો દીકરો બુચ મારીને ઉઠામણું કરી ગયો, પછી તો ખેડૂતે એવું ભેજું દોડાવ્યુ કે જાણીને તમે આંખો ફાડી જશો..!

અત્યારના સમયમાં પૈસા કમાવા કરતાં પૈસાને સાચવવાની આવડત ખૂબ જ વધારે મહત્વની બની ચૂકી છે. કારણ કે જો કમાયેલા પૈસાને સાચવવાની ત્રેવડ ના હોય તો કોઈ વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે છે અને આપણને ખબર પણ પડતી નથી. અત્યારે એક ખેડૂત સાથે કંઈક આ પ્રકારની જ ઘટના બની જવા પામી છે.

આ બનાવ મોટી આંબલી ગામનો છે. આ ગામમાં રહેતા નારણભાઈ નામના ખેડૂત આર્થિક રીતે સંકડામણમાં આવી ગયા હતા કારણ કે તેમના બંને દીકરા શહેરમાં રહીને ધંધાની અંદર ખૂબ જ મોટી નુકસાની કરી હતી. એટલા માટે નારણભાઈ ને તેમની બધી જમીન વેચી દેવાની ફરજ આવી પડી હતી..

તેઓએ વિચાર્યું કે, તેઓ જમીન વેચી દેશે અને તે જમીન માંથી જેટલા રૂપિયા આવશે તે રૂપિયા તેના મામાના દિકરાને વ્યાજે ફેરવવા માટે આપશે અને એ વ્યાજમાંથી તેના બંને દીકરાને કરેલી નુકસાની પરફાઈ કરી આપશે અને ત્યારબાદ જે પૈસા વધે તેની પરિવાર જમીન ખરીદીને તેઓ પગ પર થઈ જશે..

એમ વિચારીને તેઓએ તેમના ગામમાં રહેતા જ એક શેઠને તેમની બધી જમીન વેચી દીધી હતી અને અંદાજે 57 લાખ રૂપિયા મેળવી લીધા હતા. આ તમામ રૂપિયા નારાયણભાઈ તેના મામાના દીકરાને સાંજે ફેરવવા માટે આપી દીધા હતા. પરંતુ આ મામાનો દીકરો નારાયણભાઈનું બધું જ બુચ મારીને ઉઠામણું કરી ગયો હતો..

અને ત્યારબાદ ખેડૂતે એવું કર્યું છે કે, તે જાણીને સૌ કોઈ લોકોની આંખો ફાટેલી રહી ગઈ છે. નારાયણભાઈએ તેના મામાના દીકરા સંદીપ ને પૈસા આપ્યા છે. ફેરવવા માટે આપ્યા હતા. પરંતુ સંદીપ એ બે મહિનાની અંદર આ રૂપિયાની વ્યાજે આપવાને બદલે પોતાના મિત્ર સાથે મળીને પૈસા લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

જયારે નારાયણભાઈને ખબર પડી કે, તેમની બધી મૂડી લઈને તેમના મામાનો દીકરો કરી ગયો છે, ત્યારે તેઓએ ભેજો દોડાવ્યું હતું. તેઓએ ઘણી બધી વાર સંદીપને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પરંતુ ક્યાંય પણ થી સંપર્ક ન થતા અંતે તેઓ સંદીપના ઘરે પહોંચી ગયા અને તેના જમીનના કાગળિયા મેળવી લીધા હતા..

અને સંદીપના માતા-પિતા પાસેથી આ તમામ જમીનથી હોય એ પોતાના નામે કરાવી લીધી, સંદીપના માતા-પિતા પણ અભણ હોવાને કારણે તેઓએ નારાયણભાઈના કહેવા મુજબ દરેક જગ્યાએ સહી સિક્કા પણ કરી આપ્યા હતા. જ્યારે સંદીપને ખબર પડી કે નારાયણભાઈએ તેની દરેક જમીન હડપી લીધી છે..

ત્યારે તે પરત આવી ગયો હતો અને નારાયણભાઈને તેના દરેક રૂપિયા પરત આપવાનું કહ્યું હતું. આ ઘટના બની ત્યારે ખૂબ જ મોટો હોબાળો થઈ ગયો હતો. તો કેટલાક લોકોના શ્વાસ પણ અસર થઈ ગયા હતા. ખેડૂત દોડાવ્યું એમાં તેના દરેક રૂપિયા બચી ગયા છે. પરંતુ તેમના દીકરાએ જે દેવળ ફૂકી નાખ્યું છે..

તે રૂપિયાને ચૂકવવા નારાયણભાઈ તેમની જમીન વેચીને બચાવેલી આ મૂડીને અન્ય જગ્યાએ રોકાણ કરી તેમાંથી જે પૈસા આવે તે પૈસાથી આ નુકસાન ની ભરપાઈ કરવા માટે મગજ વાપરી રહ્યા હતા. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *