Breaking News

ખાટલાની આડશ કરીને ભાભી અને દિયર કરતા હતા એવા કામ કે જ્યારે સસરાએ ખાટલા હટાવ્યા તો આબરૂની ફરી ગઈ પથારી.. જાણો..!

અત્યારે પરણીત દિયર અને ભાભી બંને ન કરવાની હરકતો કરી નાખી છે. જેને લઇ પરિવારના અન્ય લોકોને આબરૂની પથારી ફરી ગઈ છે. ગામમાં તેઓ ઊંચું મોઢું કરીને પણ ચાલી શકતા નથી તેવી હાલત કરનાર આ દિયર અને ભાભી બંનેની કહાની સાંભળીને તમારા પણ મોતિયા મરી જશે, આ ઘટના કાનજીપર ગામ પાસે આવેલા નારાયણ પાર્ક વિસ્તારની છે..

અહીં સુખદેવભાઈ નામના વડીલ તેમના બંને દીકરા ના પરિવારની સાથે રાજી ખુશીથી જીવન વિતાવતા હતા. તેમના ગઢપણના સમયમાં તેમના મોટા દીકરાની વહુ અને નાના દીકરાએ એવી હરકતો કરી નાખી છે જેને લઇ સમગ્ર કુટુંબની આબરૂ લૂંટાઈ ગઈ છે. આ ઉપરાંત ગામના સૌ કોઈ લોકો સુખદેવભાઈના કુટુંબ વિશે ખૂબ જ ખરાબ ખરાબ વાતો પણ કરવા લાગ્યા છે..

સુખદેવભાઈના મોટા દીકરા રામજીના લગ્ન સ્નેહા નામની મહિલા સાથે થયા હતા, જ્યારે સુખદેવભાઈના નાના દીકરા મુકેશના લગ્ન રમીલા સાથે થયા હતા. બંને ભાઈઓ ખૂબ જ સારી રીતે જીવન ગુજારતા હતા. આ ઉપરાંત સમગ્ર પરિવાર જોઈન્ટ ફેમિલીની અંદર રહેતો હતો. પરંતુ દિયર મુકેશ અને મુકેશની ભાભી સ્નેહા આ બંને ખૂબ જ મજાક મસ્તી કરીને જીવન જીવતા હતા..

પરિવારના સૌ કોઈ સભ્યને લાગતું કે, દિયર અને ભાભી બંને ખૂબ જ નટખટ સ્વભાવના છે અને વારંવાર એકબીજાની મજાક મશ્કરી કરી સૌ કોઈ સભ્યોને હસાવતા હતા. પરંતુ તેમની આ મજાક મશ્કરી વાંચવા દેખાડા પૂરતી જ નહીં પરંતુ તેઓ એકબીજાને પ્રેમ પણ કરી બેઠા હતા. તેઓ એક પણ વાર વિચાર કર્યો નહીં કે, પરિવારના અન્ય સભ્યો શું વિચારશે?

સ્નેહાએ તેના પતિ રામજી નો કોઈ પણ વિચાર કર્યા વગર રામજીના નાનાભાઈ મુકેશને પ્રેમ કરી બેઠી હતી. તો મુકેશ પણ પોતાની પત્નીને ભુલાવી દઈ પોતાના મોટાભાઈની પત્ની સ્નેહાને એટલો બધો પ્રેમ કરવા લાગ્યો કે તેની સાથે નવું ઘર વસાવાના સ્વપ્ન પણ જોઈ લીધા હતા. એક જ ઘરની અંદર રહેતા દિયર અને ભાભી એટલા બધા ઊંડા પ્રેમમાં ચાલ્યા ગયા હતા કે જ્યારે ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોય ત્યારે તેઓ ખૂબ જ અંગત પળો પણ વિતાવવા લાગ્યા હતા.

આ ઉપરાંત કોઈને કોઈ બહાનાબાજી કરીને તેઓ ઘર મૂકીને થોડી દૂર જતા રહેતા અને ત્યાં એકાંતમાં સમય વિતાવતા હતા. ત્યારે આ ઘટનાની થોડી ઘણી શંકા સ્નેહાના પતિ રામજીને થઈ ત્યારે તેણે આ ઘટનાનો પરદાફાશ કરવાનું વિચાર્યું હતું. પરંતુ બીજી ક્ષણે તેને વિચાર કર્યો કે, તેનો નાનો ભાઈ અને તેની પત્ની સ્વભાવના ખૂબ જ સારા છે..

તેવો ક્યારેય પણ આવી હરકતો કરે નહીં તેમ વિચારીને તેણે આ બાબતને ધ્યાને ત્યાં જ જવા દીધી હતી. પરંતુ રામજીનો શક હકીકતમાં સત્ય હતો. એક દિવસ જ્યારે પરિવારના સૌ કોઈ સભ્ય હવનના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. ત્યારે નેહાએ જણાવ્યું કે, તેને તબિયત બરાબર નથી.

એટલા માટે તે ઘરે જ રહેવા માંગે છે. જ્યારે મૂકેશે પણ કોઈ કામ હોવાનું કહી પરિવારના અન્ય સભ્યોની સાથે હવનના પ્રસંગમાં જવાને બદલે ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું. ભાભી અને દિયર બંને બહાનાબાજી કરીને ઘરે રોકાયા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યો હવન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.

ત્યારે આ બંને વ્યક્તિ ઘરમાં મુકેલા ખાટલાની આડશ લઈને તેની પાછળ ખૂબ જ ખરાબ હરકતો કરતા હતા. આ હવન પ્રસંગમાંથી સુખદેવભાઈ ખૂબ જ વહેલા જ પોતાના ઘરે પરત આવી ગયા હતા. તેઓ જ્યારે ઘરે આવી ગયા અને ખાટલા પાછળનો ખળભળાટ જોઈને તેની પાછળ જવાની કોશિશ કરી અને જોયું તો તેના મોટા દીકરાની વહુ અને નાનો દીકરો અંગત પળો વિતાવી રહ્યા હતા..

તેમને આવી ખરાબ હાલતમાં સુખદેવભાઈએ પોતાની નજર જોઈ લીધા હતા. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓના શરીરમાંથી એકાએક કમ્પારી છૂટી ગઈ અને વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે તેમણે આપેલા સંસ્કારમાં એવી તો શી કમી રહી ગઈ હશે કે, તેના નાના દીકરાએ પોતાની ભાભી સાથે ન કરવાની કાળી કરતુતો કરી નાખી છે..

તો તેના મોટા દીકરાની વહુ પણ આ ઘટનામાં ખૂબ જ અપમાનજનક સાબિત થઈ ગઈ છે. જ્યારે આગળના સામે આવી ગઈ ત્યારે તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણકારી મોટા દીકરા રામજીને પણ આપી હતી. જોત જોતામાં મામલો એટલો બધો આગળ વધી ગયો કે આસપાસના પડોશીઓને પણ જાણકારી મળી અને અન્ય સ્નેહીજનો પણ પરખી ગયા કે આ ઘરમાં જ અંદરો અંદર પ્રેમ પ્રકરણ ચાલતું હતું..

જેમાં ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ ગયો છે. હવે કામના સૌ કોઈ લોકો સુખદેવભાઈના પરિવાર વિશે ખૂબ જ વાતો કહેવા લાગ્યા હતા. અને સુખદેવભાઈની આબરૂની તો પથારી ફરી ગઈ હતી. પડોશમાં રહેતા કેટલાક લોકોએ કહેવા લાગ્યા કે, સુખદેવભાઈ ગામને ખૂબ સારી સલાહ શિખામણો આપવા નીકળ્યા હતા.

પરંતુ તેઓ પોતાના જ ઘરનું ધ્યાન રાખી શક્યા નથી. તો કેટલાક લોકોએ કહ્યું કે, પહેલા પોતાના ઘરના સભ્યોનું ધ્યાન રખાય અને પછી બીજા કોઈ વ્યક્તિનો વહીવટ કરવા માટે જવાય આવી ઘણી બધી વેણવચનો સાંભળવાનો વારો સુખદેવભાઈનો આવ્યો હતો. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *