Breaking News

ખરીદી કરવા પૈસા ન આપતા અક્કલ વગરની વહુએ એવું કરી નાખ્યું કે પરિવારનો જીવ લટકતો થઈ ગયો, સમાજ માટે ચોંકાવનારો કિસ્સો..!

રોજબરોજની આ જિંદગીની અંદર દરેક વ્યક્તિને મનને ઓળખીને તેમની સાથે સારો વ્યવહાર કરવો ખૂબ જ જરૂરી સાબિત થઈ જતો હોય છે, જો કોઈ વ્યક્તિ સાથે દૂર વ્યવહાર કરે તો તેમાં વ્યક્તિને સમજના લોકો ક્યારેય પણ માનસન્માન આપતા નથી. જે દીકરી પરણીને સાસરે જાય છે તે દીકરીને સાસરે ગયા બાદ સાસરિયાના દરેક વ્યક્તિઓનો સ્વભાવને ઓળખવામાં પડે છે..

અને ત્યારબાદ તેમની સાથે હળી મળીને રહેવું પણ પડતું હોય છે, પરંતુ અત્યારે એક માથાભારે વહુએ એવું કારના મુશ્કેલ કરી નાખ્યું હતું કે, સમગ્ર પરિવારનો જીવ લટકતો થઈ ગયો હતો અને તમામને હોસ્પિટલે દોડતું થવું પડ્યું હતું, આ કિસ્સો સામે આવ્યા બાદ સમાજના દરેક લોકો સુધી પહોંચાડવો જોઈએ..

અને આ કિસ્સા ઉપરથી ઘણી બધી સારી શીખ પણ લેવી જોઈએ, હકીકતમાં વિષ્ણુભાઈ નામના વ્યક્તિના એકના એક દીકરા હરકિશનના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા સુમોદર ગામની પિનલ નામની યુવતી સાથે થયા હતા. જ્યારથી લગ્ન કરીને પીનલ પોતાના સાસરે રહેવા માટે આવી છે..

ત્યારથી જ તે પોતાની મનમાની કરતી હતી, અને પોતાની વાત મનાવવા માટે પરિવારજનોને મજબૂર કરી દેતી હતી. તે કોઈ પણ ચીજ વસ્તુઓની માંગ કરીને જીદ પકડીને બેસી જતી હતી. ઘણી બધી વાર તે હરકિશનને જણાવતી કે, તેને શોપિંગ કરવા માટે દર મહિને 25000 રૂપિયા થશે અને જો આ રકમ તેને આપવામાં નહીં આવે તો તે ઘરની અંદર રસોઈ બનાવશે નહીં..

અને અન્ય કામકાજ પણ કરશે નહીં, પિનલ જે ચીજ વસ્તુ માંગે તે તેને લઈને આપવી પડતી હતી નહીં, તો તે તેના સાસુ સસરાને પણ ધાક ધમકીઓ આપવા લાગી હતી, પરિવાર ધીમે ધીમે તેની આ અક્કલ વગરની વહુથી ખૂબ જ કંટાળી ગયો હતો. કારણકે સારી અને સંસ્કારી વહુ તેના પરિવારને તારીને ઉપર લાવે છે..

જ્યારે આ વહુ પરિવારની સ્થિતિને સમજ્યા વગર મન ફાવે તેટલા રૂપિયાનો ખર્ચો કરવા માટે જીદ પકડીને બેસી જતી હતી, એક દિવસ તેણે તેના પતિને કહ્યું કે, જો તમે ખરીદી કરવા માટે મને પૈસા નહીં આપો તો તમારો પરિવારને હું રોડ ઉપર લાવી દઈશ, હરકિશન આ વખતે ખૂબ જ મજબૂત બન્યો અને તેણે તેની પત્નીને કહી દીધું કે તને એક પણ રૂપિયો ખરીદી કરવા માટે મળશે નહીં..

કારણ કે, તે છેલ્લા ત્રણ મહિનાથી સતત 15 થી 20 હજાર રૂપિયાની ખરીદી કરી છે, એટલા બધા રૂપિયાની ખરીદી ક્યારે પણ કરવી જોઈએ નહીં કારણ કે, આપણે એક મધ્યમ વર્ગીય પરિવારમાં જીવન જીવીએ છીએ અને આ પરિવારની અંદર આપણે ઘણી બધી આશા અપેક્ષાઓ પણ છે..

પરંતુ આપણી કમાણી ખૂબ જ ઓછી હોવાને કારણે આપણે પૈસા વાપરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે પરંતુ આ બધી વાત અક્કલ વગરની પિનલ નામની આ મહિલા સમજી નહીં અને તેણે એવું કામ કરી નાખ્યું હતું કે, બિચારા પરિવારજનોના જીવ લટકતી હાલતમાં રજળવા લાગ્યા હતા..

પિનલે સાંજના સમયે જે જમવાનું બનાવ્યું હતું, એ જમવાની અંદર તેણે ઝેરી દવા ભેળવી દીધી હતી. આ ઝેરી દવા વાળો ખોરાક ખાધાની સાથે જ વિષ્ણુભાઈ, વિષ્ણુભાઈની પત્ની તેમજ હરકિશન આ ત્રણેય વ્યક્તિઓની તબિયત ધીમે ધીમે બગડવા લાગી અને સવાર પડતા તો એવી હાલત થઈ કે તેમને હોસ્પિટલે દાખલ થવું પડ્યું હતું..

આ ત્રણ વ્યક્તિને ઝહેરની અસર શરૂ થવા લાગી હતી, જ્યારે પીનલ બિલકુલ સ્વસ્થ હતી અને તે આ તમામ તમાશો પોતાની નજર સામે જોઈ રહી હતી અને તે તેના પતિને કહેવા લાગતી હતી કે, જો મેં તમને કીધુ હતું કે જો તમે મને ખરીદી કરવા માટે પૈસા નહીં આપો તો હું તમારા પરિવારને રોડ ઉપર લાવી દઈશ..

બસ આ વાતની અસર હવે તમને બધાને પણ શરૂ થઈ ગઈ છે, બસ એટલું સાંભળતાની સાથે હરકિશન સમજી ગયો કે, પીનલે ખોરાકની અંદર ઝેર ભેળવી દીધું છે અને તેના પરિવારના દરેક સભ્યોનો જીવ લેવાની કોશિશ કરી છે, પડોશીની મદદ અને લઈને હરકિશન ભાઈ અને વિષ્ણુભાઈની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..

અને તેઓ જાણે સ્વસ્થ થયા ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનએ હાજર થઈને પિનલ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, પિનલ એ ખોરાકની અંદર ઝેર ભેળવીને સમગ્ર પરિવારનો જીવ લેવાની કોશિશ કરી છે. પરંતુ સદનસીબે તેમનો જીવ બચી ગયો છે. આ વાતની જાણકારી જ્યારે વતનમાં રહેતા પીનલના સગા ગામ સુધી પહોંચી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા કે..

તેમની દીકરી આખરે ખરીદી કરવાના પૈસા મેળવવાની લાલચમાં તેમના પરિવારજનોનો જીવ લઈ લેવા બેઠી હતી, જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, પીનલ હકીકતમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને તેની સાથે તે નવું લગ્નજીવન વિતાવવા જઈ રહી હતી..

એટલા માટે તે હરકિશન પાસેથી ખરીદી કરવા માટેના પૈસા લઈને તેના અન્ય પ્રેમી સુધી પહોંચાડી દેતી અને ત્યારબાદ તે તેની સાથે ભર્યું જીવન જીવવા લાગી હતી, આ તમામ બાબતનો ખુલાસો થયો ત્યારે સૌ કોઈ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા, આ ઘટના ઉપરથી સમાજના દરેક લોકોએ શિખામણ લેવી જોઈએ કે..

જેવી રીતે પરિવારની પરિસ્થિતિ હોય તે મુજબનું જ જીવન જીવવું જોઈએ કારણ કે, પરિવારની પરિસ્થિતિ જોયા વગર જો મન ફાવે તેમ વધારે રૂપિયાનો વપરાશ કરવામાં આવે તો એક ને એક દિવસ જરૂર પરિવારને પછી તમારો વારો પણ આવી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *