આખા દેશમાં અકસ્માતો થવાની સંખ્યા ખૂબ જ મોટી થઈ રહી છે એટલે કે થોડા સમયથી દેશમાં અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને આ અકસ્માત દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ પણ થાય છે અને ઘણા બધા ખૂબ જ ઇજાગ્રસ્ત પણ થાય છે તેઓ એટલી જ થાય છે કે તેઓ સહન કરી શકતા નથી પરંતુ તેઓને અસહ્ય પીડા સહન કરીને પોતાનું જીવન પસાર કરવું પડે છે.
તો ઘણા લોકો પોતાનું જીવન ઘટના સ્થાને જ ગુમાવી દેતા હોય છે ઘણી વખત તો આખો ને આખો પરિવાર જ ઘટનાસ્થળે ગુમાવતો હોય છે તો કેટલીક વખત કેટલાક લોકો પોતાના માતા પિતાને ગુમાવી છે તો કેટલાક લોકો પોતાના બાળકોને પણ ગુમાવતા હોય છે.આવું જ કંઈક બન્યું છે ગત દિવસ દરમિયાન આપણે બધા ઘટના સાંભળજો તો આપણા બધાના રુવાડા ઉભા થઇ જશે.
કારણ કે આ ઘટના દરમિયાન કેટલા એમ માસુમ લોકોનો જીવ મોત અને જીવનના ખોળામાં રહ્યો છે એટલે કે ઘણા બધા માસુમ લોકોને ખુબ ઇજા પહોંચી છે મૂળ આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સાચોર હાઇવે પર વીંછીવાડી પાસે આજે રાજસ્થાનની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ધ્યાન અકસ્માત સર્જાયો અકસ્માત દરમિયાન સવાર ત્રણ લોકો ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
જેમાં ૫ લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ઝડપી અને ઝડપથી દાખલ કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અકસ્માતનો સીલસીલો યથાવત છે જે આજે સાંચોર હાઇવે પર વીંછીવાડા પાસે ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતથી હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતમાં ત્રણ લોકો ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
તે ત્રણ લોકોના એવી રીતના એકસીડન્ટ થયા હતા કે તેઓ એક પણ સંજોગોમાં તેઓ જીવન જીવી શકે તેમ જ હતા અને આખરે તેને ત્યાં જ પોતાનું જીવન ટુંકાવ્યું હતું જ્યારે પાંચ લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી તે પાંચ લોકોને ઝડપથી ને ઝડપથી ૧૦૮ મારફત દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાવી રાજવીર હાથ પર તરીકે વધુ તપાસ તેઓ કરી રહ્યા છે.
અને પોલીસ દ્વારા ત્યાં પોંહચી ને સીસીટીવી કેમેરાની મદદથી તે પણ જોવામાં આવી રહ્યું છે કે કઈ રીતે એક્સિડન્ટ થયું હતું અને કોનો વાંક હતો હતો કે બસ ચાલક નો વાંક તો તેની જાણ પોલીસ ઝડપથી અને ઝડપથી કરી રહી છે, હાલ તો આ ઘટના બાદ તો નિજકના સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી ને હાઇવે પણ રકતજલિત થઈ ચુક્યો હતો જે ખરેખર દુઃખ પમાડનારું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]