Breaking News

ખાડી પાસેથી વાસ આવતા મહિલાએ તપાસ કરી, કાંઠે જઈને જોતા જ દેખાયું એવું કે ત્યાંથી ભાગવા લાગી..!

જ્યારે આપણે કોઈ વિચિત્ર ચીજ વસ્તુઓને જોઈએ છીએ, સાંભળીએ છીએ અથવા તો અનુભવ કરીએ છીએ ત્યારે બે ઘડી આપણે પણ વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ, અત્યારે એવી જ રીતે રસ્તા પરથી પસાર થતી એક મહિલા ખૂબ જ મોટી ચિંતામાં મુકાઈ ગઈ હતી અને અંતે તો તેને ભાગવાનો વારો આવ્યો હતો..

આ ચોંકાવનારી ઘટનાને જાણ્યા બાદ કદાચ તમારા પણ રુવાટા એકા-એક બેઠા થઈ જશે, આ મામલાએ તંત્રને પણ દોડતું કરી દીધું હતું, તેમજ આ ઘટના જે જગ્યા પર બની છે, ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા, હકીકતમાં ચોકાવનારી ઘટના અમીનગરની ખાડી પાસેથી સામે આવી છે..

આ ખાડી પાસેથી પસાર થતા રોડ ઉપરથી ઘણા બધા લોકો અવરજવર કરતા હોય છે, જેમાં બપોરના ચાર વાગ્યા આસપાસ શીલા નામની એક મહિલા શાકભાજીનો થયેલો હાથમાં લઈને તે શાકમાર્કેટ એ શાકભાજી લેવા માટે જઈ રહી હતી. ત્યારે અચાનક જ તેને આ ખાડી પાસેથી અતિશય દુર્ગંધનો અનુભવ થયો અને આ દુર્ગંધ લેતાની સાથે જ તેનું મગજ ચકરાવે ચડી ગયું કે..

આટલી બધી ખરાબ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે, આ ઘટનાને લઈને નગરપાલિકામાં ફરિયાદ કરવી જોઈએ અને આ દુર્ગંધનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ કારણ કે, અહીં આસપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં દુર્ગંધ ફેલાઈ જતા વાસી હવાને શ્વાસમાં લેવાને કારણે બીમારી પણ થઈ શકે છે..

આ દુર્ગંધ ક્યાંથી ફેલાઈ રહી છે, તેની જાણકારી મેળવીને તે ફરિયાદ કરવા માટે ખાડીની નજીક પહોંચી હતી અને જ્યારે ખાડીના કાંઠા પાસે પહોંચી અને તેને તપાસ કરતી હતી, ત્યારે એવું દ્રશ્ય દેખાઈ આવ્યું કે જે જોતાની સાથે જ તે ત્યાંથી ભાગવા લાગી હતી અને તાબડતો તેણે આ વાતની જાણકારી તેના સોસાયટીના મોટા મોટા આગેવાનો સહિત તો પોલીસની ટીમને પણ કરી હતી..

હકીકતમાં જ્યારે તે આ ખાડીની નીચે ઉતરીને કાંઠા પાસેથી જુવાની કોશિશ કરી કે, આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. ત્યારે તેને ત્યાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને આ લાશનું સમગ્ર શરીર છુદી નાખવામાં આવ્યું હોય તેવું દેખાઈ આવ્યું હતું, આ લાશને જોતાની સાથે જ શીલા નામની આ મહિલાને ત્યાં ને ત્યાં જ ઉલટીઓ શરૂ થવા લાગી હતી..

અને ત્યારબાદ તે મોઢે હાથ મૂકીને ત્યાંથી ભાગવા લાગી હતી. આ ઘટનાના સમાચાર તેણે તેના વિસ્તારના પોલીસ મથકે પણ આપ્યા હતા, સમાચાર મળતાની સાથે જ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ પણ જુદી-જુદી તપાસ શરૂ કરી હતી, એ સૌપ્રથમ તો આ લાશને હાથવગી કરી તેને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડી દેવામાં આવી હતી..

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકે છે કે, આ લાશ કયા વ્યક્તિની છે. લાશની ઉંમર શું છે, તેમજ તેને કેવી રીતે મોતને ઘાટ ઉતારી નહીં ફેંકી દેવામાં આવ્યો હશે, હકીકતમાં આ લાશની ઉંમર અંદાજિત રીતે 27 થી 33 વર્ષ હોવાનું સામે આવ્યું છે, આ ઉપરાંત આ મહિલાના સમગ્ર શરીર ઉપર ખૂબ જ ધારદાર સાધનના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે..

પરંતુ આ આટલા બધા ગીચ વિસ્તારની અંદર આ મહિલાની લાશને અહીં કોણ ફેંકીને જતું રહ્યું હશે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂરી બન્યા હતા તો બીજી બાજુ કેટલાક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારની અંદર સીસીટીવી કેમેરાની સિક્યુરિટીનો પણ અભાવ રહેલો છે, એટલા માટે કદાચ આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર આરોપીએ આ જગ્યા ને પસંદ કરી હશે..

આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં ઉભેલા ફેરવાઈ આવો સહિત દુકાન વાળા લોકોને પણ આ ઘટના વિશે પોલીસ સતતને સતત ભુજ પર જ કરી રહી છે, પરંતુ આ ઘટના વિશે કોઈ પણ વ્યક્તિને માહિતી ન હોવાને કારણે તંત્ર પણ આવડતો દોડતું થઈ ગયું હતું, આ લાશ કોની છે, તેમજ કેટલા સમયથી અહીં પડેલી હતી..

વગેરે જેવી માહિતીઓ મેળવવા માટે પોલીસ કામગીરી તો ચલાવી રહી છે, પરંતુ તમામ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે, શીલા નામની આ મહિલાએ હિંમત અને સાહસ કરીને આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. તેની જાણકારી મેળવવા માટે આ ખાડીની નજીક ઉતરવાની કોશિશ કરી હતી..

પરંતુ તેને લાશને જોઈ લેતાની સાથે જ તેનું મગજ ચકરાવે ચડી ગયું અને તે ત્યાંથી ભાગવા લાગી હતી, શીલાનું કહેવું છે કે આ લાશનું મોઢું જે પણ વ્યક્તિએ જોઈ લીધું હશે. તે વ્યક્તિની ઊંઘ થોડા દિવસો માટે તો ઉડી જવાની છે. કારણ કે, આવી ચોંકાવનારી ઘટનાને કોઈપણ વ્યક્તિ પોતાની નજરથી જોઈને સહન કરી શકતો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *