Breaking News

કેનાલ પાસેથી વાસ આવતી હોવાથી ખેડૂતો કેનાલમાં ઉતર્યા, અંદર આંખો ફેરવતા જ દેખાયું એવું કે, બધા માથા પકડીને ભાગવા લાગ્યા..!

ભલભલા લોકોને માથા પકડીને વિચાર કરી દે એવા ઘણા બધા બનાવો જુદા-જુદા વિસ્તારોમાંથી સામે આવવા લાગ્યા છે. પોલીસ આવા કેસોને સુઈ જવા માટે એડી ચોટીનું બળ લગાવે છે. અને અંતે કેસને સુલજાવી પણ નાખે છે. પરંતુ કેટલીક વખત પોલીસની સમજણની બહાર હોય તેવા પણ ઘણા બધા મામલાઓ સામે આવે છે..

અત્યારે ઉત્તર પ્રદેશના સીતાપુરમાંથી કંઈક આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે. અહીં વીરા ગામ પાસે એક કેનાલ પસાર થાય છે. આ કેનાલના કિનારે સવારના સમયે સૌ કોઈ લોકો ચાલવા માટે નીકળતા હોય છે. સવારના સમયે ત્યાં રહેતા આ કેનાલના કિનારે ચાલવા માટે નીકળ્યા હતા. તેઓ એકબીજા સાથે વાતચીત કરતા કરતા કેનાલના કિનારે ચાલી રહ્યા હતા..

ત્યારે અચાનક જ તેમને ખૂબ જ અતિશય દુર્ગંધનો અનુભવ થયો હતો. તેઓએ જાણવાની કોશિશ કરી કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. ત્યારે દુર્ગંધની નજીકના વિસ્તારમાં શોધખોળ પણ શરૂ કરી અને અંતે તેઓ કેનાલના પાણીમાં પણ ઉતાર્યા હતા. ત્યાં નજર ફેરવીને જોયું તો તપાસ કરનાર લોકો માથા પકડીને ભાગવા લાગ્યા હતા..

કારણ કે આ કેનાલની અંદરથી તેને જુવાન જોધ ઉંમરની એક યુવતીની લાશ મળી આવી હતી. આ જોઈને તેઓના ટાંટિયા ધ્રુજવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ. ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને આપી હતી. પોલીસ સ્ટેશનને જાણકારી મળતાની સાથે જ પોલીસના ડબ્બાઓ ફટાફટ અહીં પહોંચી ગયા હતા..

અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી હતી. ત્યાંના લોકલ તરવૈયાઓની મદદ લઈને આ યુવતીની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ યુવતી કોણ છે.? તેમજ તેનું મોત કેવી રીતે થયું છે.? અને તેના મોત પાછળ કયા કારણો જવાબદાર છે. આ તમામ પ્રશ્નોની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. પરંતુ જ્યારે ઘટનાની જાણકારી વીરા ગામના લોકોને થઈ ત્યારે તેઓ અહીં ઉમટી પડ્યા હતા..

અને શું થયું છે તે જાણવા લાગ્યા હતા. આગળ પણ એ કેનાલમાંથી લાશ મળી આવી હતી. હકીકતમાં લારીમાં ફળ વેચનાર વ્યક્તિ આખો દિવસ બજારમાં લારી ગુમાવીને ફળ વેચતો હતો. અને સાંજના સમયે બગડી ગયેલા ફ્રુટને ફેંકવા માટે તે કેનાલ પાસે આવી પહોંચ્યો હતો. હકીકતમાં કેનાલની અંદર કચરો ફેંકવો એ ખરાબ બાબત છે..

પરંતુ તે અહીં કચરો ફેંકવા આવ્યો ત્યારે તેણે એક કોથળો જોયો હતો અને આ કોથળાની અંદરથી તેણે એક યુવકની લાશ મળી આવી હતી. ત્યારબાદ ખૂબ જ મોટો હલ્લો મચી ગયો હતો. અને અત્યારે પણ ખૂબ જ મોટો હલ્લો મચી જવા પામ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે..

કે આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો હોવો જોઈએ, આ યુવતીનું નામ શું છે..? તેમજ તે કયા વિસ્તારમાં રહે છે..? આ ઉપરાંત તેના માતા પિતાએ આ યુવતી ની ગુમ થયા હોવાની કોઈ ફરિયાદ નોંધાવી છે કે, નહીં આ તમામ બાબતો પ્રાથમિક તપાસમાં મેળવાય રહી છે. દિન પ્રતિદિન ખુલ્લેઆમ આવી બધી ઘટનાઓ જ્યારે સાંભળવામાં આવે છે. ત્યારે મગજ એકએકા કામ કરતું બંધ થઈ જતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *