Breaking News

નર્મદાની કેનાલમાં થઈ મગર અને ભૂંડની લડાઈ, વિડીયો પરથી નજર નહી હટે તમારી….!

આજકાલ સોશિયલ મીડિયા પર પ્રાણીઓની લડાઈના વિડીયો ખુબ વાયરલ થતા હોઈ છે કારણકે તેઓની લડાઈ ભાગ્યે જ કોઈકને લાઈવ જોવા મળતી હોઈ છે. તેહતી સૌ કોઈ લોકો તેને વિડીયોમાં જોઈને યાદોમાં નજરાણું કેદ કરે છે. થોડા સમય પહેલા પણ નાગ અને નાગણની લડાઈની વિડીયો વાયરલ થતા સોસીયલ મીડિયામાં ધૂમ મચી ગઈ હતી.

અને હવે નર્મદા નદીને સાંકડી કેનાલમાં મગર અને ભૂંડના વિડીયોએ સોસીયલ મીડિયામાં હલ્લો મચાવી દીધો છે. એક નાનકડી કેનાલમાં મગર અને ભૂંડ વચ્ચે જે લડાઈ થઈ, તેમાં જીવ સટોસટનો ખેલ ખેલાયો હતો. વિડીયો જુવા માટે લેખને અંત સુધી જરૂર વાંચજો..

નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી નીકળતી નાની કેનાલ પંચમહાલ જીલ્લાના એક ગામ પાસેથી પસાર થાય છે. ત્યાંના એક ખેડૂતે આ વિડીયો સવારે ખેતર જતી વખતે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. નાનકડી એવી નર્મદાની મુખ્ય કેનાલમાં મગર અને ભૂંડ સામસામે આવી ગયા હતા, ત્યારે બંને વચ્ચે જીવ બચાવવો દ્વંદ્વ યુદ્ધ ખેલાયુ હતું.

‘પાણીમાં રહી મગર સાથે વેર ન કરાય’ આ ઉક્તિને ખોટી પાડતો ભૂંડ લડાકુ મિજાજમાં આવી ગયો હતો અને મગરમચ્છ સામે બાથ ભરી હતી. આ વિડીયોમાં જોતા એવું લાગે છે કે અંતે મગરને પાછું વળું જોવું પડશે અને ભૂંડની જીત પાકી રીતે થઈ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *