Breaking News

ખેતરમાં કામ કરતી ઘરડી ડોશી સાથે થયું એવું કે માત્ર 5 સેકન્ડમાં તરફડીયા મારીને જીવ ચાલ્યો ગયો, જોનારા લોકો સમસમી ગયા..!

ખેતરમાં કામકાજ કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દરેક લોકો અને ઘણી બધી વાર જીવને પણ જોખમ રહે છે. કારણ કે ખેતરમાં પાકનું ધ્યાન રાખવા માટે તેમજ પાણીની વ્યવસ્થા માટે પણ ઘણી બધી વાર રાત્રિના સમયે પણ ખેતરે જવું પડે છે..

ખૂબ જ ગીચ જમીનની અંદર ઉગાડેલા પાકમાં ઘણા બધા જીવજંતુઓનો ડંખ મારી લેવાનો પણ ભય રહે છે, છતાં પણ ખેડૂતો નીડર બનીને પોતાના ખેતરની અંદર કામકાજ કરતા હોય છે. અત્યારે ખેતરની અંદર કામકાજ કરતી એક ઘરડી ડોશી સાથે એવી ઘટના બની કે માત્ર પાંચ સેકન્ડમાં તરફડીયા મારીને તેનો જીવ ચાલ્યો ગયો હતો..

સીધાપર ગામમાં રહેતી 62 વર્ષની લીલાવતીબેન નામની મહિલા ખેતરની અંદર કામકાજ કરીને જીવન ગુજારતી હતી. તેમના બંને દીકરા વિદેશમાં રહે છે, જ્યારે તેમના પતિનું પણ આજથી સાત વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ તે લીલા વતીબેન તેમના ખેતરની અંદર મહેનત મજૂરી કામકાજ કરીને જીવન ગુજારતા હતા..

તેઓ તેમના પરિવારથી જુદા રહેતા અને અન્ય ખેડૂતોની મદદ લઈને પાકની વાવણી પણ કરતા હતા અને જાતે જ પાકને તૈયાર કરીને વહેંચણી કરી જે રૂપિયા કમાયા તેમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. એક દિવસ તેઓ બપોરના સમયે પોતાના ખેતરની અંદર કામકાજ કરતા હતા. એ વખતે કોઈ ઝહેરીલા જંતુએ તેમને ડંખ મારી લીધો હતો..

તેમને અનુભવ થયો કે, કોઈ જીવજંતુએ તેમને ડંખ મારી લીધો છે. જ્યારે તેઓ પાછા ફરીને જોયું તો આ જીવજંતુ કોઈ સામાન્ય નહીં પરંતુ બ્લેક કોબ્રા સાપ હતો. જેણે તેમને ડંખ મારી લેતાની સાથે પાંચ મિનિટમાં તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા અને તેના ઝેરની અસર શરૂ થઈ જતા પાંચ મિનિટમાં મારીને તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું..

તેના મોઢામાંથી જ્યારે અંતિમ ચિખો નીકળી ત્યારે તેમના ખેતરમાં કામ કરતા અન્ય મજૂરો પણ ત્યાં આવી પહોંચ્યા પરંતુ આ ઝેરી સાપની અસર ખૂબ જ ઝડપથી થવા લાગી હતી, અને ઘડીકમાં જ તેમનું મૃત્યુ થઈ જતા બિચારા મજૂરો પણ કરશું કરી શક્યા નહીં, તાબડતોબ અન્ય ખેડૂતોને પણ ત્યાં બોલાવીને લીલાવતી બેનને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા..

ત્યાં જતા જ ડોક્ટર એ પણ જણાવી દીધું કે, લીલાવતીબેનનું મૃત્યુ થઈ ગયું છે અને તેમનું મૃત્યુ પાછળ સાપનો ઝેરીલો ડંખ હોવાનો સામે આવ્યો છે, લીલાવતી બેનના બંને દીકરા વિદેશ રહેતા હોવાને કારણે તેઓ પણ તેના માટેના મૃત્યુ પર સમયસર પહોંચી શક્યા નહીં, ગામના લોકોએ તેમની અંતિમ વિદાય યોજીને તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા..

આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. ગામના દરેક લોકોની આંખે લીલાવતી બેનને અંતિમ વિદાય આપી હતી, તેમના મૃત્યુના સમાચારને લઈને તેમના અન્ય સગા સંબંધીઓ પણ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. આ માતમ ભર્યા બનાવને અંદર લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

સાપની આ પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે, જે લીલાવતીબેનના ખેતરની અંદરથી મળી આવ્યો હતો, આ સાપને પકડી પાડવા માટે ગામના લોકોએ વન્ય વિભાગના અધિકારીઓને પણ જણાવ્યું હતું, કારણ કે આ સાપ નજીકના વિસ્તારમાં જ આંટાફેરા મારી રહ્યો હતો જો તે અન્ય કોઈ વ્યક્તિને પણ કરી લે તો બીજા કોઈ વ્યક્તિના પણ મૃત્યુ થવાના બનેલા હતા. એટલા માટે પકડીને જંગલના ખુલ્લા વિસ્તારની અંદર મૂકવા માટે ગામના લોકોએ અધિકારીઓને જણાવી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *