Breaking News

કઠીયાવાડની દેરાણી-જેઠાણી સાથે મળીને કરતી હતી એવા કારનામાં કે મોટા મોટા ઉદ્યોગપતીઓને પણ આવ્યો અડધી રાત્રે દોડવાનો વારો, જાણો હકીકત..!

દિન પ્રતિ દિનની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લા અને તાલુકા માંથી અંદરખાને એવા બનાવો સામે આવે છે. જે દરેક લોકોએ જાણીને જીતી જવું જોઈએ. ઘણી બધી વાર ખૂબ જ મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ એવા છેતરપીંડીના કિસ્સાઓ સર્જાઈ જતા હોય છે.

પરંતુ તેઓ પોતાનું માન સન્માન જળવાઈ રહે એટલા માટે ક્યારેય પણ પોલીસની મદદ લઈને છેતરપિંડી કરનાર વ્યક્તિને પકડવાની કોશિશ કરતા નથી. અને આવા ચોર લુટારાવાને છેતરપિંડી કરનાર લોકોને છોડી મૂકવામાં આવતા હોય છે. અત્યારે ગુજરાતના કાઠીયાવાડની એક દેરાણી જેઠાણી સાથે મળીને ન કરવાના ઘરનામાઓ કરતી હતી..

જ્યારે તેની જાણકારી મળી ત્યારે તેની આસપાસ રહેતા સૌ કોઈ લોકો હજમથી ઊઠ્યા છે. સમજુ બેન અને ગૌરીબેન નામની બે દેરાણી જેઠાણી ગામડામાં રહે ઘર ગામ કરી જીવન ગુજારતી હતી. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાથી તેમના જોયેલા તમામ સપનાંઓ પૂર્ણ થઈ શકે તેવું દેખાયું નહીં..

એટલા માટે તેઓ એવા રવાડે ચડી ગયા કે, જેને કારણે આજે પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે. તો સમાજમાં પરિવારની ઈજ્જત કાંકરા સમાન બની ગઈ છે. સમજુ બેન અને ગૌરીબેન બંને મોટા મોટા ઉદ્યોગપતિઓને પોતાની જાણમાં ફસાવતા હતા. તેવો આ ઉદ્યોગપતિ સાથે મિટિંગો કરતા અને તેમને જણાવતા કે, તેઓ વિદેશની એક એવી કંપનીમાં જોઈન્ટ થયેલા છે કે, જેમાં રોકાણ કરવાથી માત્ર 20 દિવસની અંદર જ પૈસા દોઢ ઘણા થઈ જશે..

આ ઉપરાંત જો તેઓ આ પ્લાનની અંદર જોડાશે તો તેમના પરિવારજનોને ખૂબ જ ફાયદા થશે. આ સાથે સાથે વિદેશની આ કંપની 12 મહિને એક વખત ખૂબ જ મોંઘા મોબાઈલ ફોન પણ ગિફ્ટ આપે છે. અને જીવન વીમો વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે. આવી સારી સારી વાતો કરીને આ દેરાણી જેઠાણી મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસે જતી..

અને તેમની સાથે મીટીંગ કરીને તેમને આ સ્કીમ ની અંદર જોડાવા માટે જણાવતી હતી. કેટલાક ઉદ્યોગપતિએ આ તમામ બાબતો ભાઈ આજે છે. તેમ કરીને નકારી કાઢી હતી. પરંતુ કેટલાક લોકો આ મહિલાની જાણમાં ફસાઈ ગયા અને તેઓએ વિદેશની આ કંપનીમાં રોકાણ કરવા માટે અઢળક રૂપિયા આપી દીધા હતા..

તેઓને શું ખબર કે, આ દેરાણી જેઠાણી તેમનો ફુલોક ઉપરવીને જતી રહેશે જ્યારે આ બંને વ્યક્તિ પાસે પૈસા આવતા ત્યારે તેઓ પૈસા લઈને ફરાર થઈ જતા અને તેમનો કોઈપણ ઉદ્યોગપતિઓને મળતો નહીં ઉદ્યોગપતિઓ આ બંને મહિલાઓ ઉપર કેસ દાખલ કરે તો પોતાને જ બદનામી સહન કરવી પડે કે, આટલા મોટા ઉદ્યોગપતિને પણ બે મહિલા છેતરપિંડી કરીને જતી રહી છે..

એટલા માટે તેઓ હંમેશાં ચૂપ રહ્યા જેનો ફાયદો આ મહિલાઓ ઉઠાવતી અને પૈસાવાળા લોકોને પોતાની જાણમાં ફસાવી લેતી હતી. પરંતુ આ વખતે એક માથાભારે ઉદ્યોગપતિ ભટકાઈ ગયો જેના પૈસા આ બંને મહિલાએ બુચ મારી લીધા હતા. ઉદ્યોગપતિ તેમને પકડવા માટે એડી ચોટીનું બળ લગાવ્યો અને તેઓ ક્યાં રહે છે..? તેમના અસલી નામ શું છે.? તે જાણવાની કોશિશ કરી હતી..

અને આ ઉદ્યોગપતિ તેના ઘર સુધી પહોંચી ગયા અને આ બંને મહિલાની ભૂલ ખુલ્લી પાડી દીધી હતી. જ્યારે આ બંને દેરાણી જેઠાણીના પતિઓને જાણકારી મળી કે, તેમના ઘરની મહિલાઓ ઘર કામ કરવાને બદલે લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પચાવી પાડે છે. ત્યારે તેઓ તો જ ગુમાવે બેઠા હતા.

આ ઉદ્યોગપતિએ મહિલાઓ સામે કેસ કર્યો હતો. તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો પણ ત્યાં આવી પહોંચી અને બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેમની કડક પૂછતાછ જ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને લોકોએ ચેતી જવું જોઈએ અને કોઇપણ અજાણ્યા લોકોની વાતોમાં આવીને પૈસાને ઢીલ ન મુકવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *