Breaking News

કપાસ વીણતી યુવતીને ખેતરમાં એકલી જોઈને સુરતથી આવેલો ખેતર માલિકનો દીકરાએ દાનત બગાડી, કરી નાખ્યું એવું કામ કે પરિવાર થઈ ગયો બદનામ.. વાંચો..!

શહેર તેમજ ગામડાઓમાં મહિલાની સુરક્ષાઓની માત્ર મોટી મોટી વાતો જ ફેંકવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજબરોજ નાની ઉંમરની બાળકીઓ તેમજ પરની મહિલાઓ સાથે પણ અત્યાચાર, .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક અડપલાના આટલા બધા બનાવો બની રહ્યા છે કે, જેને સાંભળતા જ રૂવાટા બેઠા થઈ જાય..

અને સમાજના અગ્રણીઓ પણ વિચારવા પર મજબૂર બની જાય, હકીકતમાં આવા નરાધમોને પકડી પાડીને તેમને કડકમાં કડક સજા આપીને ભયનો દાખલો બેસાડવો જોઈએ જેથી કરી અન્ય નરાધમ પણ કાળી કરતુતો કરતા પહેલા 100 વખત વિચાર કરે, અત્યારે વધુ એક યુવતી સાથે ખૂબ જ ખરાબ કામ થયું છે..

સુરતનો એક પરિવાર પોતાને વતાને વેકેશનનો સમય ગાળવા માટે આવ્યો હતો. પરિવાર ખૂબ જ ખુશ હતો કારણ કે તેઓ લાંબા સમય સુધી પોતાને પોતાને આવ્યો હતો. પરિવારના વડીલ ગામડામાં રહી ખેતી કામ સાંભળતા હતા. તેમના ખેતરમાં ઉભેલા કપાસનો પાક જોવા માટે સુરતથી આવેલો દીકરાનો દીકરો ગયો હતો.

તેણે ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતી ગરીબ પરિવારની 21 વર્ષની યુવતીને જોઈ હતી. આ યુવતી તેના પરિવાર સાથે ખેતરમાં જ રહીને કામ કાજ કરતી હતી. ખેતરના માલિકના પૌત્ર કે જેનું નામ ઉદય અને ઉંમર 23 વર્ષ  હોવાનું સામે આવ્યું છે, તે આ યુવતી ઉપર દાનત બગાડી બેઠો હતો.

પોતાના જ ખેતરમાં કામ કરતી આ એકલી યુવતીને તેણે પોતાની પાસે બોલાવી હતી અને રૂપિયા અને સોનાની લાલચ આપીને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. જ્યારે યુવતીને જાણ થઈ કે આ યુવક તેની સાથે ખુબ જ ખોટું કામ કરવા નજીક આવી રહ્યો છે ત્યારે તેણે આ યુવકથી દુર જવા માટે બહાનાબાજી કરી હતી.

પરતું આ નરાધમની જાળમાંથી તે નીકળી શકી નહી અને નરાધમ તેના પર તૂટી પડ્યો હતો. આ ઘટના બપોરના લગભગ 11:30 વાગ્યા આસપાસની છે. ખેતર માલિકના દીકરાનો દીકરો જ ખેતરમાં કામ કરનાર 21 વર્ષની યુવતી ને પીંખી નાખી હતી. જ્યારે આ ઘટનાની જાણકારી 21 વર્ષની યુવતીએ પોતાના માતા પિતાને આપી ત્યારે તેઓ પણ ખૂબ જ હચમચી ગયા હતા..

તેઓ તાબડતોબ ખેતર માલિકના ઘરે પહોંચ્યા અને આ ઘટનાની જાણકારી પરિવારના સૌ કોઈ સભ્યને આપી હતી. ધીમે ધીમે વાત એટલી બધી ફેલાઈ ગઈ કે, ગામડાના લોકો પણ હવે આ ઘટનાની જાણકારી મેળવી ચૂક્યા હતા. ગામમાં પણ આ પરિવાર એટલો બધો બદનામ થઈ ગયો હતો કે, પરિવારના અન્ય સભ્યોને ગામમાંથી નીચું મોઢું કરીને ચાલવાનો વારો આવ્યો હતો.

તો સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે, પરિવાર તેમના મોજ શોખ કરતા દીકરાને જાણી શક્યા નથી. અને તેને કંટ્રોલમાં પણ રાખી શક્યા નથી. જો તેના માતા પિતાએ તેને સારા સંસ્કાર આપ્યા હોત તો આજે આ બનાવ બન્યો ન હોત. સમગ્ર પરિવારને ગામના લોકોનું ખૂબ જ માઠું સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાને લઈ ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *